________________
ગીતાદાહન ] જે ઘણું પ્રકારે શ્રવણુ વડે પશુ મેળવી શકાય તેવા નથી.
દક્ષિણ 'િવા પિતૃયાણ મા
પ્રવૃત્ત કમ કરનારા યજ્ઞમાંના પુરુષ, ચરુ કિવા પુરાડાશાદિકના સૂક્ષ્મ ભાગથી બનેલા દેહ ધારણ કરીને પ્રથમ ધૂમના દેવ પાસે જાય છે; તે ધૂમ!ડાદ્રારા રાત્રિના દેવ પાસે જાય છે, ત્યાંથી કૃષ્ણુપક્ષના દેવ પાસે જાય છે, ત્યાંથી દક્ષિાયનના દેવ પાસે જાય છે તથા ત્યાંથી ચંદ્રલેાકમાં જાય છે. આટલે સુધી ચઢીને વળી પાછા ભાગના ક્ષય વડે ઉત્પન્ન થયેલા શાકાગ્નિથી દુબળા થઇ વૃષ્ટિરૂપ દ્વારથી ઔષધિ, લત્તા, અન્ન અને વીમાં એમ અનુક્રમે આ સ'સારમાં જન્મે છે. પ્રવૃત્ત કર્મના માર્ગ આ રાતને હાઈ તે પુનર્જન્મ આપનારે છે. ગર્ભાધાનથી માંડીને મરણુ પર્યંત ખેાડશ (સેાળ) સંસ્કારા (ષોડશ સંસ્કારને માટે વેદાંગ કલ્પસૂત્ર હુએ) જેને થયા હોય એવા ભ્રાહ્મણુ, ક્ષત્રિય અને વૈશ્ય એ પ્રવ્રુત્ત કર્મના અધિકારી છે. આ પ્રવૃત્ત ક સબધમાં કહ્યું. હવે નિવૃત્ત કર્મ વિષે કહું છું તે સાંભળ.
નિવૃત્ત કર્મ તથા દેવયાન મા
[ ૪૩
જ્ઞાની પુરુષા ઇંદ્રિયાના વ્યાપારરૂપ ઈષ્ટ તથા પૂત વગેરે તમામ કર્મોને ઇક્રિયામાંજ ડામે છે. એટલે એ ઇષ્ટ વગેરે ધર્માં ક્રિયાથી જુદા નથી, એમ જાણે છે. ઇંદ્રિયાને તેના સંકલ્પ વિકલ્પરૂપ એના મનમાં હંમે છે, સ’કલ્પ વિકલ્પાદિ વિકારવાળા મનને વેદવાણીમાં અને વાણીને અક્ષરેાતા સમુદાયમાં હુંકે છે. અક્ષરે ના સમૂહોને અકરાદિ ત્રણ વણું (૪, ૩, મૈં)વાળા કારમાં હેમે છે. કારને બિંદુમાં, બિંદુને નાદમાં, નાદને પ્રાણમાં એટલે સુત્રાત્મામાં અને પ્રાણને બ્રહ્મમાં હામે છે. આ રીતે નિવૃત્ત ક' કરી જ્ઞાનમાં નિા રાખનાર પુરુષ પ્રથમ અગ્નિદેવની પાસે જાય છે, ત્યાંથી સૂર્યદેવની પાસે, ત્યાંથી દિવસના દેવની પાસે, ત્યાંથી વિના અંતમાં થઈ શુક્લપક્ષના દેવની પાસે જાય છે, શુકલપક્ષના અંતમાં થઈ ઉત્તરાયણુના દેવની પાસે, ત્યાંથી બ્રહ્માની પાસે, બ્રહ્મલેાકમાં રહી ત્યાંના ભાગ ભેગવ્યા પછી પોતે કે જે સ્થૂળ શરીરની ઉપાધિવાળા વિશ્વ, વિશ્વાત્મા કંવા વિરાટસનક છે, (વૃક્ષાંક અ) તે વિરાટ જ સ્થૂલ કહેવાય છે, તે સ્થૂળતા સૂક્ષ્મમાં લય કરી સમ ઉપાધિવાળા તૈજસ બને છે (વૃક્ષાંક ૬). પછી આ સૂક્ષ્મ તૈજસને ક્રમે કારણમાં લય કરી કારણ શરીરની ઉપાધિવાળે પ્રાન થાય છે. કારણ શરીરનેા (વૃક્ષાંક ૩) આ ત્રણેમાં વ્યાપક એવા સાક્ષી રવરૂપ (વૃક્ષાંક ૨)માં લય કરી તે ચેાથે! એટલે સૌથી જુદો પડે છે એટલે કે સદસ્ય પદાર્થો લય થતાં તે શુદ્ધ આત્મરૂપભૂત મુક્તિ(વૃક્ષાંક ૧)ને પામે છે. આ માર્ગ કે જેમાં આ ક્રમ પ્રમણે આત્મપ્રાપ્તિ થાય છે તે માતૈ દેવયાન કિવા અચિરાદિ મા કહે છે. આ મુજબ આત્માનું જ નિત્ય યજ્જન કરનારા, આત્મામાંજ રહેલે અને પરમશાંતિને પામેલા પુરુષ, આ માગે જઈ પાછે! સસારમાં જન્મતા નથી, અર્થાત્ મેાક્ષને પામે છે.
દેવયાન પિયાણ માને જાણનારા મેહુને પામતા નથી
વેદે પ્રતિપાદન કરેલા આ યિાળુ અને દેવયાન નામના બે માર્ગા સાક્ષીરૂપ દૃષ્ટિથી એટલે ધ્રુવળ દ્રષ્ટાભાવથી જે જાણે છે તે પુરુષ દેહમાં રહ્યા છતાં પણ મેાહને પામતા નથી, કેમકે અનિવ ચનીય એવી એ સત્ વસ્તુ જ દશ્યાદિના આદિમાં કારણુ રે, કારણુ પૂર્વે દ્રષ્ટા વા સાક્ષીરૂપે. અંતમાં અરુધિરૂપે, બહાર ભાગ્યરૂપે અંદર ભાક્તારૂપે ડેટ બ્રહ્મવિદ્રીય મતિ” એ શ્રુતિ સિદ્ધાંતાનુસાર નાની પાતે પણ સત્ એવા બ્રહ્મરૂપ અનેલા હાય છે એટલે જ્ઞાતીમાં અને બ્રહ્મમ કિંચિત્માત્ર પણ ભેદ્ર હેતે। નથી. આથી ઊઁચ, નીચ, નુ!ન, અજ્ઞાન, ાણવાયેાગ્ય શબ્દ, અર્થ, અપ્રકાશ અને પ્રકાશ ત્યાદિ સર્વ જ્ઞાની પેાતે જ છે એટલે જ્ઞાની પુરુષ પેાતાથી એટલે આત્મસ્વરૂપથી જુદું મીજું કાંઈ પપ્પુ દેખતા જ નથી કે જેથી તેને મેડ થાય (ભા॰ રક ૭ અ॰ ૧૫ Àા ૪૭ થી ૫૬ ).
શ્રી ભગવાન કહે છે કુ: હે પાર્થ આ દેવયાન તથા પિતૃયાળુ માત્ર સમજવાને માટે બ્રહ્માંડની રચના કેવા પ્રકારની છે તે જાણુવાની ખાસ જરૂર છે.