________________
૪૯૧
अनित्यद्रव्यैः प्राप्तवानस्मि नित्यम् ॥ कठ.
[ સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગી૦ ૦ ૯/૧૦
હુ” (વૃક્ષાંક ૩)છે તથા તેને જાણનારા ખીજો કેાઈ શુદ્ધ હુ””(વૃક્ષાંક ૨) હેાવા જ જોઈ એ અને એ શુદ્ધ “હું” (વૃક્ષાંક ૨) તા કેવળ લક્ષ્યાં વડે જ જાણી શકાય તેવા છે. અર્થાત્ આ હુ” હું' રૂપે સ્ફુરણા પામનારા આ મિથ્યા હુ” (વૃક્ષાંક ૩) એ સાક્ષો કિવા દ્રષ્ટા એવા શુદ્ધ હુ” (વૃક્ષાંક ૨)ના વિવત, આદિ સ્ફુરણ ક્રિવા સામાન્ય હુ'' (વૃક્ષાંક ૩) કહેવાય છે, તથા તેને જાણનારા સના અધિષ્ઠાન કિવા સાક્ષીરૂપ એવા શુદ્ધ હુ”” (વૃક્ષાંક ૨) છે, એમ ફકત લક્ષ્યાં વડે જ સમજી શકાય છે. તેને જ શુદ્ધ હુ', 'શ્વિર, પુરુષ દ્રષ્ટા કિવા સાક્ષી ઋત્યાદિ નામેાની સંજ્ઞાઓ વડે શાસ્રકારા સમેધે છે. આ સાક્ષીભાવરૂપ ઈશ્વર કવા શુદ્ધ હુ” (વૃક્ષાંક ૨)ને લીધે જ હુ” રૂપ સ્ફુરણ (વૃક્ષાંક ૩)તે પોતે તત્ પદ અર્થાત્ અનિવ†ચનીય એવા આત્મ(વૃક્ષાંક ૧)છે એવું ભાન થાય છે એટલે કે આ ઈશ્વર જ તેને ભાન કરાવી આપે છે કે હું હું' ! (વૃક્ષાંક ૩) તું જે આ ‘હુ” ‘હુ’ અમ સ્ફુરણ કરે છે તે તારું સત્ય સ્વરૂપ નથી પર ંતુ તું તે। જ્યાં આ હુ” હુ” એવા સ્ફુરણના લવલેશ પણુ નથી, એવા અનિચતીય તત્ કિવા આત્મા(વૃક્ષાંક ૧) છે.” એ રીતે તેને લક્ષ્યા`થી પણ પર અને કેવળ તત્ત્વાથ વડે જ જાણી શકાય એવા પેાતાના સાચા સ્વરૂપનું ભાન થતાં જ તે પોતાના આ હુ”પણારૂપ સ્ફુરણુને છેાડી દઈ પેાતાના અનિવ ચનીય એવા સ્વસ્વરૂપમાં જ લીન બની જાય છે. જ્યાં સુધી આ રીતે ઐકયભાવને અનુભવ તેને થતા નથી ત્યાં સુધીને માટે તે પાતે પેાતાને મર્યાદિત કિયા ત્રણ ગુણાનુ` ધારણ કરનારી હુ” રૂપ મિથ્યા માયારૂપે સમજે છે.
મને ક્રમ
ધૂન કેમ નથી ?
સત્ય પરિસ્થિતિ આ મુજબની હોવાને લીધે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : હે ભારત! શુદ્ધ હુ” એટલે સાક્ષી કિવા શ્વર (વૃક્ષાંક ૨)નું પ્રથમનું સ્ફુરણુ અથવા વિવરૂપ જે આ અશુદ્ધ હુ” (વૃક્ષાંક ૩) છે તે જ આ સર્વ દશ્યાદિ ભાવાની ઉત્પત્તિ, સ્થિતિ તથા લયાદિ કરનારનું પણ આદિકારણ છે. આને જ પ્રકૃતિ, માયા, નિયતિ, આદ્યશકિત, મૂળ અવિદ્યા ઇત્યાદિ સંજ્ઞાઓ વડે શાસ્ત્રમાં સબાધવામાં આવેલું છે. આ આદ્યશકિત એ જ ઈશ્વરના કાળરૂપ ક્ષિણ એટલે પ્રેરણાશક્તિને લીધે ક્ષેાભને પામી, સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણેાના આશ્રય વડે મિથ્યા એવી આ વિચિત્ર અને અતિત માયા કે જેને કદી પણ પાર નહિ આવે એવી સ્વપ્નવત્ વિલક્ષણુ દૃશ્યાળ ખડી કરી દીધી છે અને તે જાણે તદ્દન સાચી જ ન હેાય એમ ભાસે છે. તેવા આદ્યશક્તિરૂપ મિથ્યા હુ” રૂપ સ્ફુરણ (વૃક્ષાંક ૭) મારામાં એટલે આત્મા (વૃક્ષાંક ૧)માં નથી. આથી આતિ રહિત, ઉદાસીન અને અનિચનીય એવા તપ મને અર્થાત્ આત્મા (વૃક્ષાંક ૧)ને દૃશ્યાદિ સર્વ કર્મી (વ્રુક્ષાંક ૩થી ૧૫ ઘસુધી) માં મારી એટલે હું રૂપ આત્મા (વૃક્ષાંક ૧)ની જરાપણુ આસક્તિ નહિં ઢાવાથી આત્મસ્વરૂપ(વૃક્ષાંક ૧) એવા મતે તે પ્રકૃતિરૂપ હું (વૃક્ષાંક ૩)ના ત્રણ ગુણાના વિસ્તાર વડે થએલા આ કૌનું બંધન બિલકુલ નથી એટલે આ તત્ પદ એવેા હુ' (આત્મા વૃક્ષાંક ૧) તે। તદ્ન અનિવ ચનીય, અસંગ તથા નિર્લેપ જ છે, કારણ કે ક`બંધનને કારણુભૂત એવા હું તા ઉપર જણાવ્યા પ્રમાણે માયા કિવા પ્રકૃતિવાળા અશુદ્ધ હુ” (વૃક્ષાંક ૩) છે અને તે હુ” (વૃક્ષાંક ૩)નું તેા તત્વરૂપ એવા મારા (વૃક્ષાંક ૧)માં નામ નિશાન પણ નથી, આ રીતે કર્મના બંધનના મૂળ કારણેાને જ આત્મસ્વરૂપ એવા મારા (વૃક્ષાંક ૧)માં જ્યાં ગ'ધ નથી તેા પછી કર્મના લેપની તેા વાત જ શી કરવી ?
જીવન્મુક્તાના ચિત્તને સત્ત્વ તે કમને સત્ કહે છે
અરે ! જરા વિચાર કરીને જો કે, વ્યવહારમાં પણ એવા નિયમ છે કે જેણેગુના કર્યાં હાય તે જ શિક્ષાને પાત્ર ઠરે છે પરંતુ જેણે કદી ગુને તેા કરવાની વાત દૂર રહી પરંતુ ગુના એ શું વસ્તુ છે તે પણુ જે જાણતા ન હોય તેના ઉપર સુતા કર્યાના આરેાપ કરવા ચેાગ્ય ગણાશે ખરા કે ? તા પછી આત્મસ્વરૂપ એવા મારામાં જ્યાં પ્રકૃતિના જ લવલેશ નથી ત્યાં તેના કાર્યો સબંધની વાત જ કયાં રહી? આ રીતે તે ક્રૌં મને બંધનકર્તા પ્રેમ નથી, એ તને હવે સારી રીતે સમજાયું ને? શાસ્ત્રમાં આ ગૂઢ રહસ્ય તે। શ્રેણી