________________
૪૬૬ ]
आश्चर्यो वक्ता कुशलेो ऽस्यलब्धा
[ સિદ્ધાન્તકાણ ભ॰ ગી૦ ૦ ૮/૨૬
ગયા એમ વ્યવહારમાં કહેવામાં આવે છે. આ મુજબ દેહ જ્યારે શારૂપ થઈ જાય છે, તથા તેમાંથી વાસનાત્મક પ્રાણવાયુના આ પંચભૂતાના મહાવાયુમાં લિંગ શરીરરૂપે લય થઈ જાય છે ત્યારે પણ વાસનારહિત એવું ચેતન તે। આત્મતત્ત્વમાં જેમનું તેમ જ રહે છે તથા પુનર્જન્મના બીજની વાસનાવાળુ' જે અણુ ચૈતન્ય કે જેને મહાપ્રાણ કિવા જીવ કહેવામાં આવે છે, તે પેાતાના સંકલ્પવશાત્ રવમની જેમ તેના તે જ સ્થળે શબ્દના ગૃહાકાશમાં જ રહે છે. આ રીતે વાસનાયુક્ત જીવાત્મામાંથી દેહ છૂટા થઈ ગયા પછી વ્યવહારમાં લેાકા તે દેહને ખેત એવા નામથી કહે છે. પુષ્પના પરાગમાં રહેલી સુગંધને વિષે જેમ વાયુ રહેલા હેાય છે તેમ તે ચેતનમાં વાસના રહેલી હાય છે. તેને જીવ કિવા મહાપ્રાણ વૃક્ષાંક ૬ ) કહે છે. જે અતિસૂક્ષ્મ હાય છે, તે ઉપર જણાવેલું જ છે. તે જ્યારે જ્યારે આ દૃશ્ય એવા સ્થૂલ દેહને ત્યાગ કરીને બીજા સૂક્ષ્મ એવા અદૃશ્ય દેહને પ્રાપ્ત થાય છે ત્યારે ત્યારે તે સ્વપ્ન પેઠે પરલેાકમાં ભાગવવા યેાગ્ય અનેક પ્રકારની આકૃતિએ ધારણ કરે છે. તે પ્રદેશમાં પણ તેને પૂર્વના જન્મની પેઠે સ્મૃતિ થાય છે. પછી જ્યારે તેની મરણની મૂર્છા મટી જાય છે, ત્યારે તે પોતાનું બીજું શરીર જુએ છે. તે મરનાર પ્રાણી પેાતાના આત્મામાં જ આકાશમાં રહેલી મેધધટાની પેઠે આકાશ, ભૂતળ તથા આખું બ્રહ્માંડ જુએ છે; પરંતુ તે સ્થળ પતરાની ષ્ટિએ તે માત્ર ગૃહાકાશ જ હોય એમ જોવામાં આવે છે.
પ્રેતમાં મુખ્ય છ ભેદો છે
ઉપર જણાવેલા પ્રેતમાં મુખ્ય છ ભેદો હોય છે (૧) મહાપાપી, (૨) મધ્યમ પાપી, (૩) સામાન્ય પાણી, (૪) ઉત્તમ ધર્મ કરનાર, (૫) મધ્યમ ધ કરનાર અને (૬) સામાન્ય ધર્મ કરનાર. આ માં પણુ પાછા કોઈ કાઈમાં એક, બે, અને સુધી ભેદો પડે છે પરંતુ આપણે તેા મુખ્ય એવા છ ભેદેને જ વિચાર કરીશું.
ત્રણ
મહાપાપીની ગતિ
(૧) પહેલા પ્રકાર : મહાપાપીને જીવ મૃત્યુ પછી એક વર્ષ સુધી મૂઢ થઈ તે મૂર્છા અનુભવ કરે છે. તેનું હૃદય પથ્થર જેવું તદ્દન જડ થઈ જાય છે, ત્યાર પછી કાળે કરીને તે પાપી જાગ્રત થાય છે અને તે ઘણા દિવસ સુધી વાસનાનુસાર હ્રદયમાં ઉઠેલા નરકમાં તે અક્ષમ્ય દુ.ખતે અનુભવ કરે છે. હજારા ચેનિમાં જન્મ લઈને તે એક દુઃખ ભાગવ્યા પછી ખીજું દુઃખ ભગવે છે અને પૂણુ થયા પછી ત્રીજું, એમ અનેક દુ:ખા તે ભાગવતા રહે છે. મરતા મેહ ટળ્યા પછી આ મહાપાપી કાઈ સમયે સ’સારરૂપી સ્વપ્ન સભ્રમમાં શાંતિ પામે છે કિવા જડતાનાં હજારા દુ:ખાથી વ્યાકુળ થાય છે. આ પ્રમાણે પેાતાના હૃદયાકાશમાં જ વૃક્ષપાષાણાદિથી માંડીને મનુષ્યપર્યત અનેક સ્થાવર જંગમપણાના અનેક જન્માને તે અનુભવ કરે છે. એટલે વાસનાત્મક જીવ મનુષ્યથી વૃક્ષાદિ યાનિને પ્રાપ્ત થાય છે. આમ વાસના અનુસાર નરકમાં હજારે। દુ:ખાને અનુભવ કર્યા પછી તે પુનઃ પૃથ્વીમાં મનુષ્યાદિના જન્મ ધારણ કરે છે.
મધ્યમ પાપીની ગતિ
(૨) બીજો પ્રકાર : મધ્યમ પાપીના દેહ પેાતાના સ્થૂલ દેહના મરણુ પછી કેટલાક કાળ સુધી પથ્થરની પડે જારની જડતાના અનુભવ કરે છે. પછી તે કાળે કરીને જાગ્રત થાય છે. ત્યાર બાદ તે પશુ, પક્ષીની ચેનિમાં અવતાર ધારણ કરીને ફરીથી સસારમાં આવે છે.
સામાન્ય પાપીની ગતિ
(૩) ત્રીજો પ્રકાર : સામાન્ય પાપી મરી ગયા પછી તરત જ પાતાની વાસનાનુસાર પ્રાપ્ત થયેલા અક્ષત દેહને। અનુભવ કરે છે એટલે કે તે જીવની મરણુ મૂર્છા તુરત જ શમી જાય છે અને પેાતાને જાણે પ્રથમની માફક દેહ જ હોય એવા તેને અનુભવ થાય છે. તેને સ્વપ્નમાંના દેહની પેઠે પેાતાના સંકલ્પવશાત્ તે અનુભવ કરે છે અને પછી તુરત જ તેને તે જ ક્ષણે પ્રથમની પેઠે સ્મૃતિ ઉત્પન્ન થાય છે.