________________
જર ] વિરામોલ્લિન ના જેતલે મચે– [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૦ ૮/૧૧
સ્વરે અને તેનાં ઉચ્ચારવામાં સ્થાનકે વર્ણના પાંચ વિભાગ ઉપર કહ્યા છે. તે પૈકી પ્રથમ જે સ્વર વિભાગ કહે તે સ્વરોમાં પણ મુખ્યત્વે ત્રણ પ્રકારો છે: (૧) ઉદાત્ત, (૨) અનુદાત્ત અને (૩) સ્વરિત, એ મુજબ તેમાં ત્રણ ભેદો પડે છે. વર્ષોમાં કાળ વડે બીજો વિભાગ પડે છે. આ “ અ, આ ” વગેરે વોં કાળભેદને લીધે હસ્ય, દીર્ઘ અને લુત એવા ત્રણ પ્રકારના થાય છે. (પાન ૪૩૮, ૪૩૯ “વૈખરી વાણીરૂપ ચેસઠ વર્ગો તથા વર્ણશાસ્ત્રની ઉત્પત્તિ” એ શીર્ષક નીચેને મજકૂર જુએ )'
ઉપર જે મન્દ્ર, મધ્ય અને તાર એ ત્રણ કંઠાદિ સ્થાને લીધે સ્વર ઉત્પત્તિને ત્રીજો વિભાગ કહ્યા, તેમાં પણ મદ્ર, મધ્ય અને તાર એમ મુખ્ય ભેદ હોઈ તે ત્રણેમાં પાછા વજ, ઋષભ, ગાન્ધાર, મધ્યમ, પંચમ, દૈવત, અને નિષાદ એમ સાત સાત પેટા ભેદે પડે છે. તેમાં નિષાદ અને ગાન્ધાર ઉદાર છે, ઋષભ અને ધૈવત અનુદાત્ત છે. તેમ જ પજ, મધ્યમ અને પંચમ એ ત્રણ સ્વરિત સ્વરે છે. આમ સ્વરિતાદિ વર ઉત્પન્ન થાય છે. સિવાય આ વર્ગોનાં ઉચ્ચારવાનાં ઉત્પત્તિ સ્થાનો આઠ છે. તે ક્રમે ઉર (વક્ષસ્થળ, કંદ, શિર, જીભનું મૂળ, દાંત, નાક, બે એક અને તાળવું એ પ્રમાણેના છે. ઉષ્માની ગતિ આઠ પ્રકારની છે, ઓ ભાવ, વિવૃત્તિ, શ, ષ, સ, રેફ, જિમ્લીય અને ઉપષ્માનીય. આ “” ભાવાદિ આઠ ઉષ્માએ જ્યારે ઉકારાદિ સાથે તાદશ્ય થાય છે, ત્યારે જ પ્રકટે છે, ઈતર સમયે અવ્યક્ત ( અપ્રકટ) હોય છે. આમાં અવ્યક્ત વર્ણોએ આભ્ય તર પ્રયત્ન અને વ્યક્ત એ અનુપ્રદાન સમજે; , , ણ, ન, મ એ પાંચ અનુનાસિક તથા ય, ર, લ, વ એ ચાર અંતઃસ્થ સાથે જોડાયેલ “હ”કાર ઉર(વક્ષસ્થળ)માંથી ઉત્પન્ન થયેલું ગણાય છે. પરંતુ અસયત એટલે તેઓ સાથે જોડાયેલો હોય ત્યારે તે કંઠમાંથી પ્રકટ થયેલ હોય છે.
કંઠ તાલખ્યાદિ સ્થાને અ, આ, અને હ કંઠમાંથી ઉત્પન્ન થતા હેઈ કય કહેવાય છે; ઈ, ઈ, ચ, છ, જ, ઝ, ગ (ચવર્ગ) ય અને શ એ તાલુમાંથી ઉત્પન્ન થતા હોઈ તાલવ્ય કહેવાય છે, ઉ, ઊ, ૫, ૬, બ, ભ, મ, (૫ વર્ગ ) એ એક વડે બોલતા હોઈ એકય કહેવાય છે; ઋ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ (ટ વર્ગ) ૨ અને ષ એ માથામાંથી ઉત્પન્ન થતા હોઈ મૂર્ધન્ય કહેવાય છે; , , , થ, દ, ધ, ન (ત વર્ગ) લ અને સ નો દાંત સાથે સંબંધ હોઈ દંત્ય કહેવાય છે. તથા ક, ખ, ગ, ઘ, ડ, (ક વર્ગ)નો જિહામૂલીય (૪) અર્થાત જીભના મલ સાથે સંબંધ છે, એ વિદ્વાનોને નિશ્ચય છે. “એ” અને “એ” નો કંઠ તથા તાલુ એ બંને સ્થાને સાથે સંબંધ છે. “વ”કાર દાંત અને એમાંથી બોલતો હોવાથી દંત્યો કહેવાય છે. “એ” અને “” કંઠ તથા એક એ બે સ્થાનમાંથી જન્મે છે.* અર્ધ માત્રા કંઠમાંથી બોલાય છે.
વહેંચાર કેવી રીતે કરવા ? “એ, એ” આ બે રવ અર્ધમાત્રા દર્શક હોઈ આખી માત્રા “, ઓને લાગે છે. સંવૃત એટલે સાંકડો ઉચ્ચાર એક માત્રાનો અને વિકૃત એટલે પહેળો ઉચ્ચાર બે માત્રાને ગણાય છે. સર્વે સંવૃત ઘોષવ્યંજન હોઈ વિકૃત એ અઘોષ વ્યંજનો કહેવાય છે. સ્વર અને ઉમાઓ બોલતી વખતે જેટલું મેં પહેલું કરવું પડે છે તે કરતાં એ અને ઓ બેલવાને માટે વધુ પહોળું કરવું પડે છે, અને એ તથા ઐ માટે તે તે કરતાં પણ વધારે પહોળું કરવું પડે છે. ફક્ત એકલો અનુસ્વાર અને ચાર યમોનું જ જ્યારે ઉચારણ કરવાનું હોય ત્યારે તેમનું સ્થાન નાસિકા કહેવાય છે. પણ અનુસ્વાર, વિસ, જિમ્લીય અને ઉપમાનીય એ ચારને જ્યારે બીજા કેઈ વણે સાથે સંગ થાય છે ત્યારે ક આદિ વર્ગોનાં જે આશ્રય સ્થાનો હોય છે તે જ સ્થાનો તેમાં પણ જાણવાં.
અર્ મળી તથા હૃ. ૪ નું સ્થાન કંઠ હેઈ નું તાલુસ્થાન છે, તેથી તે કંઠતાલવ્ય છે. તથા અસ્વ=ત્રો અને +=ો બને છે. આમાં મનું સ્થાન કંઠ હાઈ ૩નું સ્થાન એક છે તેથી તે બંને કંઠયyય તેમ જ ૧ દંત્યૌષ્ઠય કહેવાય છે.