________________
अविद्यायामन्तरे वर्तमाना:
[ સિદ્ધાન્તકાણડ ભ૦ ગીવ અ૦ ૮/૧૧
આ સર્વ વાણીનું ધામ કહેવાય છે. જે ધામ એટલે વાણીને સાઠે કિવા સમૂહ દાક્ષીના પુત્ર પાણિનિ વડે આખા જગતમાં વિસ્તારને પામેલ છે. સારાંશ વાણીને ઉચ્ચાર કેવી રીતે કરવો તેને વિસ્તાર મહર્ષિ પાણિનિએ સમસ્ત જગતમાં સૌથી પ્રથમ કરેલો છે (વાક્યના રચનાર આલપુરુષ વરરુચિ છે તેનું ભાષ્ય કરનાર પતંજલિ હોઈ પાણિનિ એ સૂત્રકાર છે ).
શિક્ષાદિ છે વેદના અંગે છે વેદનાં છ અંગો પૈકી છંદ શાસ્ત્ર એ વેદના પગ, કલ્પ હાથ, જ્યોતિષ આંખ, નિક્ત કાન, શિક્ષા નાક અને વ્યાકરણ મૂળ છે, એમ સમજે. આ વેદાંગો સહિત વેદનો અભ્યાસ કરેલો મનુષ્ય બ્રહાલોકમાં પૂજાય છે.
અંગુલીનિર્દેશ તથા ઉદાત્તાદિ સ્વરે અંગુઠાનું ટેરવું પ્રદેશિની એટલે તર્જની વા અંગૂઠા નજીકની આંગળીના મૂલમાં રાખીને ઉદાત્ત સ્વર બોલવામાં આવે છે, અંગૂઠાનું ટેરવું બીજી આંગળી એટલે મધ્યમાના મૂલમાં રાખીને પ્રચિત સ્વર બેલાય છે. અને ત્રીજી અનામિકાના મૂલમાં અંગૂઠાનું ટેરવું રાખીને સ્વરિત સ્વર બેલાય છે તેમજ ચોથી કનિષ્ઠિકાના મલમાં અંગૂઠાનું ટેરવું રાખીને અનુદાત્ત સ્વર બાલવામાં આવે છે. અંગૂઠા નજીકની પહેલી તર્જની આંગળી તે ઉદાત્ત સ્વરની, બીજી મધ્યમાં તે પ્રચિત સ્વરની, ત્રીજી અનામિકા એ સ્વરિતની અને ચોથી કનિષ્ઠિકા એ નિહિત એટલે અનુદાત્ત સ્વરની છે, એમ સમજવું.
વર્ણોની નવ શવ્યા (૧) અને તાદાત્ત એટલે છેવટના વણે ઉદાત્ત, (૨) આઘુદાત્ત એટલે પ્રથમના વણે ઉદાર, (૩) ઉદાત્ત, (૪) અનુદાત્ત, (૫) નીચ સ્વરિત, () મધ્યે દાત્ત એટલે વચલા વર્ષોમાં ઉદાત્ત, (૭) સ્વરિત, (૮) દ્વયુદાત્ત એટલે બે વર્ણમાં ઉદાત્ત અને (૯) ચુવાર એટલે ત્રણ વર્ણમાં ઉદાત્ત એ રીતે વર્ણો (અક્ષર)ની નવ પદવાળી શા છે, અર્થાત વર્ગોની સ્તર પદ્ધતિમાં આ નવ પ્રકારના ભેદે છે. જેમ “નિક શો થી વિષi mતિસ્પતી” આ મંત્રમાં “રિમાં છેલ્લે વર્ણ નિઃ અંતે ઉદાર સ્વર છે એટલે ઉપર સ્વર આવેલ છે, તેથી તે અતેદાર કહેવાય છે. જોન'માં પહેલો વણ જ ને ઉપર સ્વર હોવાથી તે આઘોદાત્ત કહેવાય છે, “કમાં ઉદાર, “જોમાં અનુદાત્ત, “ીમાં બંને વર્ષો સ્વરિત છે, કેમકે તે બંનેમાં સ્વરે નથી વળી અનુદાત્તની પછી આવતા હોવાથી, તે નીચ સ્વરિત કહેવાય,
જિ” પૈકી વચલે “જિ” ઉદાત્ત સ્વર છે તેથી તે મોદાર કહેવાય છે. “a' વણે એ સ્વરિત હોઈ સ્વર રહિત છે, તેથી તેને સ્વરની નિશાની આપવામાં આવેલી નથી, પત માં છું અને હું એ બંનેમાં ઉદાત્ત સ્વરે હેવાથી તેને યુદાર (જેના બે અક્ષર ઉપરના રવરવાળા હોય છે તે દ્વયુદાર છે તે) તથા રાક્ષરીમાં જ અને “ એ ત્રણે વર્ષોમાં એકી સાથે ઉદાત્ત સ્વરે આવતા હોવાથી એને ચુદાર કહે છે; આ રીતે વર્ણો (અક્ષર) ઉચ્ચારની નવ પ્રકારની શય્યા (વર્ણ પદ્ધતિ ) છે, એમ સમજે.*
ઉદાત્તાદિ સ્વરેનાં સ્થાનકો અનહાર સ્વર હદયમાં, ઉદાત્ત સ્વર માથામાં અને સ્વરિત સ્વર કાનના મૂલમાં રહેલો છે. તથા પ્રચય એટલે પ્રચિત સ્વર સર્વમાં રહેલો છે. અનુદાત્ત સ્વરના ઉચ્ચાર વખતે માથું નીચે હદય તરફ, ઉદાત્ત સ્વરના ઉચ્ચાર વખતે ઉપર અને સ્વરિત રવરના ઉચાર વખતે આડું તથા પ્રચિત સ્વરના ઉચ્ચાર વખતે સામે મેં રાખીને બોલવામાં આવે છે.
દઅતિનું પઠન પાઠન કરનારાઓને આ જ્ઞાન સારી રીતે હોવું જોઈએ તેમજ સામાન્ય વ્યવહારમાં પણ ભાષાશુદ્ધિને માટે તેની જરૂર છે,