________________
૪૪૦ ]
अविद्या या च विद्यति ज्ञाता ।
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગી૦ અ૦ ૮/૧૧
| સ્પર્શ સ્વર ૪થીમ સુધી પચીશ, તથા ૧થી૮ સુધી આઠ મળી કુલ તેત્રીશ. એકંદર પંચાવન. તેમજ કુ
ખુ; ગુડ, ઘુ; આ ચાર યમ. આ ચાર યમવર્ણો તે ફક્ત વેદમાં જ આવે છે. (૧) અનુસ્વાર (1) (૨) વિસગ (૯), (૩) જિલીય (>, (૪) ઉપમાનીય કિવા પરાશ્રિત (4) એટલે ૪ ક. ૪ ખ તથા ૪ ૫ અને x પહેલાં બેલવામાં આવતો અર્ધ વિસર્ગ જેવો ઉચ્ચાર, તેમજ દુરસ્કૃષ્ટ (૧-; ; ૩". દુરસ્કૃષ્ટ વર્ષે પણ વેદમાં જ મળી આવે છે) મળી કુલ ચોસઠ સ્વરવાળું વૈખરી વાણીનું રૂપ છે. આ રીતે વૈખરી વાણીમાં અ, , , , , એ પાંચ હવ; આ, ઈ, ઉં, , એ, ઐ, ઓ, ઔ, એ આઠ દીધું તથા આરૂ, ઈ, ઊર, ઝરૂ, દૃઢ, એ૩, ઐ૩, ૩, એ નવ સ્તુત મળી કુલ એકવીસ વરે છે.
ઉદાતાનુદાણાદિ સ્વરે ક, ખ, ગ, ઘ, S; ચ, છ, જ, ઝ, ગ; ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન તથા પ, ફ, બ, ભ, મ મળી કુલ પચીસ સ્પર્શ વર્ષે અર્થાત સ્પર્શ સ્વરો વા સ્પર્શી કહેવાય છે. ય, ર, લ, વ એ ચાર અંતઃસ્થ તથા શ, ષ, સ, હ એ ચાર ઉષ્માઓ મળી કુલ આઠ તથા ચાર યમો વગેરે જે ઉપર બતાવેલા છે, તે બધાં ખરી વાણીનાં રૂપો છે. આ ગીતા એ ઉપનિઘતું હોવાથી તેમાંના મંત્રીને ઉદાત્ત, અનુદાનાદિ સ્વરો આપવામાં આવેલા છે. આ ગીતાના મંત્રમાં જે અક્ષરની નીચે લીટી હોય તે અનુદાન સ્વર સમજ, ઉપર લીટી કરી હોય તે ઉદાત્ત અને લીટી વિનાનો સ્વરિત સ્વર છે એમ જાણવું. અનુદાત્ત સ્વર નિ, સ્વરિત તેથી જરા મેરેથો તથા ઉદાત્ત તે કરતાં અતિ ઉચ્ચ સ્વરે બેલવામાં આવે છે.
| ગીતા મંત્ર અને સ્વરે ગીતા એ ઉપનિષદ્ હોવાથી તેમાં આવેલા અક્ષરે મંત્ર કહેવાય છે તેથી તેને ઉદાત્ત, અનુદાત્તાદિ સ્વર આપવામાં આવેલા છે તેને આધારને માટે અત્રે ઉચ્ચાર શાસ્ત્ર સમજવાની જરૂર છે. આ સંબંધે પ્રથમ (કિરણાંશ ૩૩ પાન ૮૯ ઉપર ) વિવેચન આવેલું છે. પૂર્ણ ભાવનાથી ઉચ્ચારશાસ્ત્રના નિયમ પ્રમાણે જે મંત્ર બોલવામાં આવે તે જ તે સંપૂર્ણતઃ ફલદાયી નીવડે છે. આ સંબંધે શાસ્ત્રોમાં નીચે મુજબને પ્રમાણ છે.
ઋષિ શૃંદાદિ જાણીને જ મંત્ર જપ કરે अविदित्वा ऋषिच्छन्दो दैवतं योग (गोत्र) मेव च । योऽध्यापयेज्जपेद्वाऽपि पापीयाआयते तु सः ॥
(વેકાનુ મનમાં અનુવા૧) ઋષિ, દૈવત, છંદ, ગોત્ર અને વિનિયોગ ઇત્યાદિ જાણ્યા વિના જે કોઈ પણ મંત્ર જપે છે અથવા બીજાને શીખવે છે તે પાપી બને છે. આર્ષેય બ્રાહ્મણમાં પણ આ રીતનું પ્રમાણ મળી આવે છે. “यो ह वा अविदिताष यच्छन्दोदैवत ब्राह्मणेन मन्त्रेण याजयति वाऽध्यापयति वा स्थाणुंवच्छति गतं वा प्रतिपद्यते । (આર્ષેય બ્રા. ૧). કોઈ પણ મંત્રના ઋષિ, છંદ, દૈવત ઈત્યાદિ જે તેનાં બહિરંગ સાધન છે, તેને જાણ્યા સિવાય મંત્ર ભણવા નહિ જોઈ એ." આ મંત્રોચ્ચાર પદ્ધતિનો ન્યાય ગીતા એ ઉપનિષદ હોવાથી તેને પણ લાગુ પડે છે; એ ભૂલવું નહિ જોઈએ. હવે શબ્દોચ્ચાર કેવી રીતે થાય છે તે સંબંધમાં વિચાર કરીશું.
| શબ્દો કેવી રીતે ઉત્પન્ન થાય છે. શબ્દ કેવી રીતે ઉત્પન્ન થાય છે? સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચાર શી રીતે કરવો? હવ, દીર્ધ તથા કુત તથા ઉદાત્તાનુદાત્ત સ્વરિતાદિની જરૂર શા માટે? ઇત્યાદિ સંબંધે અપૌરુષેય એવું ઉચ્ચારશાસ્ત્ર કે જે સાક્ષાત શિવ એટલે ઈશ્વરે (વૃક્ષાંક ૨ એ) પોતે સતી એટલે પ્રકૃતિ (વૃક્ષાંક ૩)ને કહેલું છે અને જે બ્રહ્માંડમાં મનુષ્યોની આવ ઉત્પત્તિ થઈ ત્યારે સૌથી આરંભમાં દાક્ષી પુત્ર પાણિનિએ પ્રગટ કર્યું છે, તે સંક્ષેપમાં તમને કહું છું.