________________
ગીતાદાહન ]
નચિકેતાને હું વિદ્યાની ઇચ્છાવાળા માનું છું;
* ૪૪૩
પ્રથમ કહેવામાં આવેલા એકવીશ સ્વરા પછી આવતા દત્યવર્ણીને અવાજ તુંબડીની બનાવેલી વીણા એટલે તખુરાના અવાજ જેવા થાય છે. તેમજ હું ૨, શ, ષ, સ પછી તા હંમેશ અનુસ્વાર જેવે અવાજ થાય છે. અનુસ્વારના ઉચ્ચાર વિદ્યુત એટલે પડાળેા હોય તે બે માત્રાનેા ગણાય છે, અને તે ખંને એકોમાં ગ્રહણ કરીને “એ” કાર અને “વ” કારની જેમ મેાલાય છે.
જેવી રીતે પતન અને ભેદના એટલે પડી જવાના અને મા પમાડવાનાં ભયવાળી વાણુ પેાતાનાં બચ્ચાંને સાવચેતીથી દાઢમાં પકડીને તેને સ્હેજ પણ પીડા ન થાય તેવી રીતે ઘણીજ સ ંભાળપૂર્ણાંક ઉપાડીને લઈ જાય છે, તેવી જ રીતે પતન (પડી જવાનેા) તથા ભેદ (તૂટી પડવાને) ભય રાખીને જ વીચાર કરવા જોઈ એ.
કપના ઉચ્ચાર શી રીતે થાય છે?
જેવી રીતે સૌરાષ્ટ્ર (સારહ) દેશની નારીએ “” (આને ઉચ્ચાર ‘તત્ક્રપ્’એવા થાય છે) એમ ખેલે છે. તે ઉચ્ચાર રંગ (રઙ્ગ) ના જે કરવામાં આવે છે. રડ્ગના ઉચ્ચાર કરતી વખતે પૂના રકારને રહ્યું એ પ્રમાણે દીર્ધસ્વરે મેલીને પછી ‘ગ’ને નાસિકા વડે ખેલવા એટલે રગમ એવા ઉચ્ચાર થાય છે, આના ઉચ્ચાર (સ્વરસહિત) કરતી વખતે હૃદયમાં એક માત્રા, મૂન્યમાં અમાત્રા તથા નાસિકામાં પણ અરધી એ પ્રમાણે મળી રજ્જ્ઞ” શબ્દનો પૂર્ણ ઉચ્ચાર કુલ બે માત્રાના થાય છે, આરગ શબ્દોચ્ચાર કરતી વખતે તે જ્યારે હ્રદયમાંથી ઉપલા ભાગમાં સ્થિત થાય છે એટલે ઉચ્ચ સ્તરે ખેલાય છે ત્યારે તેને કાંસ્ય (કાસ્ય) સમાન ઉચ્ચાર થાય છે. તથા આવ ( મૃદુ ) વરે ખેલવામાં આવે છે તે સમયે ઇવા એવા ઉચ્ચાર થવા પામે છે. અને આ રગમ ’ના ઉચ્ચાર વચ્ચે વચ્ચે જાણે કપ થતા હાય તેવા પ્રકારે થવા પામે છે. આમ તના ઉચ્ચાર સબંધે જાણવું.* આ પ્રમાણે અવ્યક્ત એટલે અસ્પષ્ટ પણ નહિં અને પીાડત એટલે માં દાખીને પણ નહિ એ રીતે વર્ણી (અક્ષરા)ના ઉચ્ચાર કરવા
પાકાના ગુણ
ગમે તેવા રાગડાએ કાઢીને ખેલનારા, અતિ ઉતાવળથી ખેલવાળે, માથું ધૂણાવતા અને શરી હલાવીને માલનારા, મુખપાડ નહિ પણ લખેલું વાંચીને ભણવાવાળા એટલે લખનાર અને લખેલું વાંચ ભગુનાર, અથ રહિત અને જેનું મેલ્યું બીજાએ જાણી નહિ શકે તેવા તદ્દન ઝીણા કડવાળે, એ રી જાતના પાઠકા અધમ કહેવાય છે. તેમ જ મધુર સ્વરે, અક્ષરા સ્પષ્ટ અને સારી રીતે સમજી શકાય પદચ્છેદાદ સહિત, ઉદાત્તાદિ સ્વરાની શુદ્ધતા સહિત, સુવરે, ધૈય એટલે ઉતાવળપણે નહિ તેમજ લય એટલે જે શબ્દ ઉચ્ચારવાને જેટલા કાળ જેઈએ તે કાળને જાણવાની આવડતવાળા, એ રીતે આ છ પાડકાના ગુણે: કહેવાય છે એમ સમજવું.
મેાલનારમાં વાણીના ઢાષા
શકાયુક્ત, ભયયુક્ત, ઉદ્ધૃતાઈથી ભરેલું, અસ્પષ્ટ,, અનુનાસિક એટલે નાકમાંથી, કાગના જેવા સ્વરે તથા મસ્તકને ાડી નાખે એવા ઊંચા અવાજે ખેલવું, તેમજ કંઢાદિ જે સ્થાનમાંથી ઉચ્ચાર કરવા જોઈ એ તે કરતાં ખીજે સ્થાનેથી ખેલવું, સારી રીતે સાંભળી નહિ શકાય એ રીતે ખેલવું, દાંત કરડી કરડીને ખાતા હોય તેવા શબ્દોચ્ચાર કરવા, એક શબ્દ ખેાલ્યા પછી ધણીવારે બીજો શબ્દ ઉચ્ચારવા, દીનતાપૂર્વક ગદ્ગદ્ કંઠે ને મરછમાં આવે તેમ આડા અવળા રાગડાએ તાણુતા જવા, એ બધા દેાષા હેાવાથી એ રીતે એલવું નહિં જોઇ એ, તેમજ દીનતા અને નાકમાંથી ગુંગણાપણે પણ ખેલવું નહિં, આવા પ્રકારના વાણીના ઉચ્ચારા દોષરૂપ છે.
* àɛxi x+3=g; &+3=g; *+3=! અને થ+="; એ મુજબ ચાર યમ ઉચ્ચાર છે તેને જ ગુજરાતીમાં
કું', ખું, ગુ, હ્યું, એ રીતે ખતાવેલા છે. આ ચર્મા જ્યારે વયુક્ત થાય છે ત્યારે તેને ઉચ્ચાર કરવાની રીત સમજી
શકાય એટલા માટે તેને ક્રમે (૧)Ō,(૨)૧૭–૩, (૩) ૐ-રે અને (૪) ૭-૩, આ પ્રમાણે નિશાનીઓ લગાડવામાં
આવે છે. આમાં બતાવ્યા પ્રમાણેની કિંવા ઇતર પ્રકારની નિશાનીએ વા ચિહ્નો જે વેદમાં તેવામાં આવે છે તેનો ઉચ્ચાર કરતી વખતે કંપાદિ કરવામાં આવે છે. તે સબંધમાં આ વન છે; એમ સમજવું.