________________
ગીતાહન
આ પરસ્પર વિધી માર્ગ પુરુષને પેાતાના(ના આગ્રહ)માં આસક્ત કરે છે;
11
"
[ sis (દક્ષાંક ૨) એ ખતે બાવા પરસ્પર સલમ છે. આ દૃષ્ટાંત પ્રમાણે “હું” (વૃક્ષાંક ૩) એ છાયા તથા તેના સાક્ષી ઈશ્વર (વ્રુક્ષાંક ૨)એ મનુષ્ય સમજો. આ શુદ્ધ હું વા શ્વિર એ મિથ્યા “હું” (વૃક્ષાંક ૩) તથા તે વડે ભાસતા તમામ દૃશ્યતા સાક્ષી ના દ્રષ્ટા છે એ વાત ખરી, પણ તે કાંઈ હું' નું સાચું સ્વરૂપ નથી. આ મિથ્યા હુ” ( વૃક્ષાંક ૩)ને તેા પેાતાની ઉત્પત્તિનું મૂળ સાચું સ્થાન કયું? તે જાણવાની ઇચ્છાથી તે પેાતાના સાક્ષી કિવા દ્રષ્ટા (વૃક્ષાંક ૨)ને પૂછે છે કે હું ઈશ્વર, સાક્ષી વા દ્રષ્ટા ! (વૃક્ષાંક ૨) “હું” કાણુ ? મારું ઉત્પત્તિનું મૂળ સ્થાન કયું? મારું સાચું સ્વરૂપ શું છે? તેના ઉત્તરમાં સાક્ષી ( વૃક્ષાંક ૨) કહે છે કે, હે “હું” (વૃક્ષાંક ૩)! વમ્ એટલે તુ” “તત્ અસિ' અર્થાત તે (વૃક્ષાંક ૧) છે. એટલે કે, હે “હું” (વૃક્ષાંક ૩) ! તું આ “હું” “હું એમ જે કહે છે તે હું, હું એવા ભાવ જ્યાં નથી એવું જે અનિવચનીય આત્મસ્વરૂપ છે એ જ તારું' ખરું સ્વરૂપ હેાઇ તે જ તારું' મૂળ સ્થાનક છે, તે જ તું છે. ઉદ્દેશ એ છે કે, તે ૫૬ જ્યાં ‘હું' એવા ભાવના પણ વિલય થઈ જાય છે, એવુ અનિવચનીય છે. આ સાંભળીને તે “ હું (વૃક્ષાંક ૩) સમજ્યા કે, “ જ્યાં હું એવા ભાવ નથી” એવું પદ એ જ મારું સાચુ સ્વરૂપ છે. આથી તેણે “ હું નથી ’ હું નથી ’' એવા પ્રકારે “નાહમ્” ભાવને અધ્યાસ કરવા માંડ્યો. તેનું પરિણામ એ આવ્યું કે, અનિવર્વાંચનીય આત્મા ઉપર મિથ્યા “હું” (વૃક્ષાંક ૩) ભાવને ખોટા આરોપ તે હતા જ, તે ઉપર વળી પાછે ' હું નથી ” “ હું નથી ' એમ કહેવારૂપ ખીજા અધ્યામના ઉમેશ થયા. આને અવ્યક્ત વા કારણતત્ત્વ (વૃક્ષાંક ૪) કહે છે. જેમ કે કેાઈ વસ્તુ આપણી પાસે હેવા છતાં તે મારી પાસે નથી એવું જો કહેવામાં આવે તે એપ બને છે કે એક તે તે વસ્તુ હતી અને તેના ઉપર પાછા તે મારી પાસે નથી એવા બીજો મિથ્યા આરેપ થયા અથવા આકાશ એટલે જે કાંઈ છે જ નહુ છતાં તેમાં મિથ્યા ભ્રમ વડે નીલવણું ભાસે છે પરંતુ તે કાંઇ આકાશમાં હેતે નધી, તેમાં વળી ખીજા વિવિધ રંગાતા ભાસ થા, તેમ અનિવચનીય એવા આત્મા ( વ્રુક્ષાંક ૧)માં પ્રથમ તે ‘ હું” રૂપ માયા (વ્રુક્ષાંક ૩)ના ભાસ ( મિથ્યા ભ્રમ વડે આકાશના નીલવર્ણની પેઠે ભાસતા હતેા, તેમાં વળી પાક્કેમ હું નથી” હું નથી'' એવે “ નાહમ્” (વૃક્ષાંક ૪) રૂ૫ બીજા મિથ્યાભાસનેા ઉમેશ થયા. વાસ્તવિક રીતે હું નથી'' 'હું નથી' એમ મેઢેથી કહેવાને બદલે આ ‘હુ” એવા ભાવને પ્રત્યક્ષ વિલય કરીને ને તે અનિવચનીય પદમાં જ સ્થિત થઈ ગયા ાત તા તે પેાતાના સાચા, અવ્યય કિંવા આત્મસ્વરૂપમાં તદ્દન એકરૂપ બની સ્વસ્વરૂપને અનુભર કરી શકત, પરંતુ તેમ થવાને બદલે ઊલટું “ હું નથી ” એવા પ્રકારની જંડ ભાવના થવાથી તે ઉપર પેાતાના સ્વસ્વરૂપમાં જવાને બદલે નીચે સરી પડ્યો. આ રીતે ઉત્પન્ન થયેલા જડ ભાત્ર એ જ આ ચરાચર જગતાદિનું પ્રથમ કારણુ છે. સ` બ્રહ્માંડાદિના વિલય થયા પછી તે સર્વ આ અવ્યક્તતત્ત્વ (વ્રુક્ષાંક ૪)માં જ લયને પામે છે. આ તત્ત્વમાં જ સત્ત્વ, રજ અને તમ એ ગુણેાનું તથા ક્રિયા, સ્પંદ અને જ્ઞાન ઇત્યાદિ તમામ શક્તિઓનુ` સમિશ્રણ છે તેથી તેને “ચેાગમાયા સમ આવૃતઃ' એમ કહેવામાં આવેલું છે. હવે આવૃત એટલે શું! તેને વિચાર કરીશું.
..
આવૃત અને આવરણુની વ્યાખ્યા
દૃષ્ટાંત માટે લઢ અને તેમાંનું આકાશ લ્યા. તેમાં આ બટ એ આવરણ તથા તેમાંનું આકાશ એ આદત કહેવાય છે, તેમ માત્મપ્રકાશની અંદર આ “હું” (વ્રુક્ષાંક ૩)રૂપ મિચ્છા દૃશ્યાભાસ એ આવરણુ હાઈ વઢની અંદરના આકાશનો જેમ અવ્યક્ત એ તેમાં આવૃત્ત થયેલ છે, એમ જાણુવુ. ભગવાન માગળ કહે છેઃ હે પાથ ! આ રીતે આત્મપ્રકાશરૂપ એવા હુ' (વૃક્ષક ૧) જન્માદિ વિકારાથી તદ્દન રહિત અને અભ્યય એવા હેાત્રા છતાં મારી મિથ્યા એવી ચેગમાયા વડે ‘સમ આવૃત' થયેલેા હેાવાને લીધે માહ પામેલા સવ લેાકેાને હું જાણુતા કે દેખાતા નથી; વળી હું અવ્યક્ત હતા અને પછી વ્યક્ત થયા એમ પણુ નથી, મારામાં તે અવ્યક્ત અને વ્યક્ત અને ભાવે। તથા તે બંનેના સાક્ષને લવલેશ પણ નથી, એ રીતે જાણવાવાળા જ મારા ખરા સ્વરૂપને જાણે છે. એ સિવાય બીજા કોઈ મૂઢ જાણુતા નથી, એમ નિશ્ચયાત્મક સમજ,
મને યથા
હ