________________
૪૧૨]
અધ્યાયારિતાર્યાલી [સિદ્ધાન્તકાડ ભ૦ ગી. અ૭ ૮/૦
અધિયજ્ઞ કણ? ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે અર્જુન! મેં તને તત એવું બ્રહ્મ, અધ્યાત્મ, કર્મ, અધિભૂત અને અધિદેવ એટલી બાબતે સ્પષ્ટ રીતે સમજાવીને કહી. હવે અધિયજ્ઞ કણ તે કહું છું(છાંદેગ્ય ઉ૫૦ પ્રપા ખંડ ૧૬). મનના કર્તા અથવા અધિદેવ વિણ કહેવાય છે (વૃક્ષાંક ૯ જુઓ). બ્રહ્માંડની અંદર ચૌદલેકમાં જે જે કર્મો થાય છે તે તે સર્વ પણ કર્મો હોઈ તે સર્વાને અંતે વિષ્ણુમાં જ લય થાય છે. આથી વિષ્ણુ એ સર્વયજ્ઞને અધિદેવ થયો. આ સ્થળ વ્યવહારમાં કર્મની પ્રથમ શરૂઆત યજ્ઞથી થયેલી છે તથા તે યજ્ઞના અધિદેવ વિષ્ણુ છે; આથી બીજાંકર ન્યાયાનુસાર સર્વ જગત વિમય છે, એમ શાસ્ત્રમાં કહેલું છે (યજ્ઞ સંબંધે વિવેચન પ્રથમ અધ્યાય ૩, ૦ ૧૦ થી ૧૬ તથા અધ્યાય ૪ માં આપેલું છે, તે જુઓ. અહીં તે આપણે ફક્ત એટલું જ જાણવાનું છે કે અધિયજ્ઞ કેણુ?
ઈશ્વર એ જ અધિયા છે વિષ્ણુ એ સમષ્ટિ બ્રહ્માંડમાં ચાલી રહેલા તમામ યજ્ઞમાં અધિદેવતા છે એમાં તે શંકા નથી, પરંતુ તેમને શાસ્ત્રનિયમાનુસાર અધયજ્ઞ કહી શકાય નહિ; કારણ કે આ વિષ્ણુનું પણ કઈ અધિષ્ઠાન છે. આ રીતે વિચાર કરતાં તેમનું અધિષ્ઠાન ઈશ્વર (ક્ષાંક ૨) હેઈ તે જ અધિયજ્ઞ છે. એટલે ચરાચરને સાક્ષી શુદ્ધ હુ” કે જેને ઈશ્વર, પુરુષ યાદિ (જુઓ વૃક્ષાંક ૨) સંજ્ઞાઓ શાસ્ત્રમાં આપવામાં આવેલી છે. તે સર્વયનનો અધિષ્ઠાન હોવાથી તે જ અધિયજ્ઞ છે. આ ઉપર “અધિ' એ સંજ્ઞા આપી શકાતી નથી, “અધિ' એ સંજ્ઞાની કક્ષા અત્રે જ પૂર્ણ થાય છે. જેમ ખાબોચિયાંને તળાવમાં, તળાવનો સરોવરમાં અને સરોવરનો સમુદ્રમાં અને સમુદ્રને મહાસાગરમાં સમાવેશ થાય છે. મહાસાગર એ જેમ તેની અંતિમ કક્ષા છે તેમ આ યજ્ઞનો પ્રથમ તે તે દેવતાઓમાં, ત્યાંથી વિસર્ગ સુષ્ટિકાર બ્રહદેવમાં, તેને વિષ્ણમાં અને વિષ્ણુને શુદ્ધ હું કિવા ઈશ્વર (વૃક્ષાંક ૨)માં વિલય થાય છે. કાળ, દેશ અને ક્રિયા ઈત્યાદિ તમામ મર્યાદાઓને વિલય અત્રે જ થાય છે. આ ઉપર તે કેવળ એક અનિર્વચનીય આત્મપદ કે જે મારું એટલે આ હું નું પણ સાચું સ્વરૂપ છે; તેને જ આત્મા, બ્રહ્મ, તત, સ; સત, ચિતન્ય, ચિદાકાશ ઇત્યાદિ સંજ્ઞાઓ
એ અજ્ઞાનીઓને બોધ થતાં સુધી સમાવવા પૂરતી આપેલી છે. પરંતુ વાસ્તવિક તે તે અનિર્વચનીય છે. ભગવાન કહે છે કે અર્જુન! તું હવે સમજી શક્યો હશે કે અહિ અધિયજ્ઞ કેણુ? તે તે ચરાચરને સાક્ષી ઈશ્વર કિવા શુદ્ધ હું ( ક્ષાંક ૨) છે. જે આ દેહની અંદર જ નિત્યકતિ સર્વને દ્રષ્ટા વા સાક્ષીરુપે રહે છે. આ હું એટલે જ ઉપર માયા ક્વિા પ્રકૃતિરૂપ “હું” (ક્ષાંક ૩) એ સંજ્ઞા વડે કહેલો છે તેને પણ સાક્ષી (રક્ષાંક ૨છે, એમ જે જાણે છે તે જ અધિયાનું ખરું રહસ્ય સમજે છે. આ રીતને આ અધિયા તે સર્વદા સર્વત્ર અખંડ ચાલી રહેલો છે.
अम्तकाले च मामेव स्मरम्भुक्त्वा कलेवरम् । કરિ લ મ ત રસ્થા કરાય જ
આ રહમાં એવા, તમે કેણ છે? તારે છેવટને પ્રશ્ન એ છે કે, અધિયા સહિત મને જે જાણે છે તે પ્રમાણુકાળ એટલે અને મને જ જાણે છે. “તે આ દેહમાં એવા તમે કોણ છે અને આત્માને નિયમનમાં રાખનારાઓને પ્રવાકાળે શી રીતે જાણવા યોગ્ય છે ' તેને ઉત્તર કહું છું, તે સાંભળ. જેમ ઘરમાં આકાશ રહેવું હોવા છતાં પણ તે તદન અસંગ હોય છે, તેમ અધિયા ૨૫ ઈશ્વર (વૃક્ષાંક ૨)થી પણ તદ્દન અસંગ અને આત્મસ્વર: એ તતાપ
" જ આ દેહની અંદર આકાશની જેમ રહેલો છે. તેને જ પરમ અક્ષર એવું બ્રહ્મ કહે છે. આ અપિયા