________________
૪ર૮] pો મો યોગક્ષેમાને . [ સિદ્ધાન્તકાડ ભર ગીર અ. ૮/૪ છે, તેને જ અધિદેવ એમ કહેવામાં આવે છે(જુઓ વૃક્ષાંક છું, શું તથા તેના અંતર્ગત આવેલા એ). આ મુજબ મેં તને અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ એટલે શું, તે સંબંધમાં સમજાવ્યું. આ સંબંધે શાસ્ત્રમાં નીચે પ્રમાણે કથન છે, તે જાણવું જરૂરી છે.
અધિભૂત, અધ્યાત્મ તથા અધિદૈવ પરસ્પર એક બીજાથી સિદ્ધ છે. આ ચક્ષુ આદિ ઇોિના અભિમાની મહાપ્રાણ કિંવા જીવાત્મા(વૃક્ષાંક ૬), પ્રકૃતિ અને પુરુષાંશ એમ બંને અંશે વડે યુકત છે; તેમાંને પુરુષાંશ જ અહંકારાદિ તેમ જ તેની અંતર્ગત આવેલા અધ્યાત્મ તથા અધિભૂતના દેવતાઓ ૨૫ રહેલા છે તે જ ચક્ષુ આદિ ઇંદ્રિયોના અધિષ્ઠાતા એવા આ સુર્યાદિ દેવતાઓ રૂપે બનેલો છે. તે જ અધિદેવ કહેવાય છે. એક જ સ્વરૂપમાં અધ્યાત્મ અને અધિદેવ એમ બે જુદા જુદા ભેદો બતાવનાર, ચક્ષ શ્રોત્રાદિ ઈદ્રિયોનાં ગોલકવાળો, નેત્ર કાન વગેરે શબ્દો વડે ઓળખાતો એ કારણ સૂક્ષ્મ અને સ્થલ દેહાદિના નામરૂપ વડે ભામનારો જે આ દૃશ્યાભાસ છે તેનું નામ જ આધિભૌતિક એટલે પાંચ મહાભૂતોના સૂમ સમૂહરૂપને અધિભૂત વા કાર્ય (વૃક્ષાંક ૬) તથા ઇક્રિયસમૂહને અધ્યાત્મ છે કારણ વૃક્ષાંક ૮) તેમ જ તેમની દેવતાઓ તે અધિદેવ વા કર્તા (રક્ષાંક ફૂ) કહેવાય છે. ઉદાહરણથે આંખ ભે, ૫ એ તેને વિષય છે. તે આને કારણે વા અધ્યામ સમજે તથા તેમાં દેખાતી આ સ્થૂલ આંખ એ ગોલક કહેવાય, અને તેમાં સૂક્ષ્મ ઇંદ્રિયરૂપે રહેલ ચક્ષુ એ ઇંદ્રિય કહેવાય, આ ગોલક ને ઇન્દ્રિય એ બંને મળીને કારણ વા અધ્યાત્મ છે તથા તેના દેવતા સૂર્ય એ પુરુષ કહેવાય, તે જ અધિદેવ છે; તેમ જ ૨૫ એ તેને વિષય હોઈ તે કાર્ય વા અધિભૂત છે, એમ સમજે. એ રીતે દરેક જ્ઞાનેંદ્રિયો, કર્મેન્દ્રિયો તથા તેના ગ્રહણ થતા તમામ વિષયો સંબંધમાં જાણવું; તે જ ક્રમે અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ છે, એમ સમજે: આ દેહાદિનું વિવરણ કેવળ વ્યષ્ટિ જ પૂરતું નહિ પણ સમષ્ટિ અને વિરાટ એ બધાને માટે લાગુ પડે છે, એમ જાણવું. ગોલક, ઈદ્રિયો અને દેવતા તથા તન્માત્રા યા વિષય એ ત્રણેમાં એકનો પણ જો અભાવ હોય તો બીજા બંને હોતાં નથી, એટલે કે કાર્ય વા અધિભૂત એવા દેહાદિ દશ્ય પદાર્થો જે નહિ હોય તે જે દેહાદિ વડે સૂક્ષમ ઇદ્રિયોની પ્રતીતિ થાય છે એવી કારણ વા અધ્યાત્મ રૂપ સૂમ ઇંદ્રિય પણ સિદ્ધ થાય નહિ તથા તેમને
દવ વા કતો પણ સિદ્ધ ન થાય; તેમ જ દેહાદ દસ્થ વિના ઇંદ્રિયાની પ્રવૃત્તિ થકી જણી શકાય છે એવા ઈદ્રિના અધિષ્ઠાતા અધિદૈવરૂપ સૂર્યાદિની પણ સિદ્ધિ થાય નહિ; તેમ જ સૂર્યાદિ વિના અધ્યાત્મરૂપ ઈદ્રિયની પણ પ્રવૃત્તિ થતી નથી; તેમ અધ્યામરૂપ ઇન્દ્રિયો તથા અધિદેવ સૂર્યાદિ ન હોય તે અધિભૂત૨૫ દેહાદિ દશ્ય તેમ જ શબ્દતન્માત્રા સહ પાંચ મહાભૂત છે. એમ પણ સિદ્ધ થઈ શકે નહિ. તાત્પર્ય છે, એ ત્રણે પરસ્પર એકબીજાથી સિદ્ધ છે તથા એ ઇકિય, ભૂતાદિના સમૂહ૫ દેહાદિ તથા તેના દેવતા સુર્ય ઇત્યાદિક સર્વને જે સાક્ષીપણાથી જુએ છે તે જ ઈશ્વર (વૃક્ષાંક ૨) હેઈ તેના અધિષ્ઠાન વા આશયરૂપ એ બ્રહ્મ કિંવા આત્મા (વૃક્ષાંક ૧)છે. આ બ્રહ્મ વા આત્માને બીજે કઈ આશ્રય નથી, તે તે સ્વતસિહ છે.
વિસર્ગષ્ટિની પૂર્વ બ્રહ્મદેવ ઈશ્વરસ્વરૂપમાં લીન હતા સૃષ્ટિના આદિકાળમાં એટલે વિસર્ગ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ તે પૂર્વે આ વિરાટપુ (ક્ષાંક ૨) પોતે જ વિસર્ગસૃષ્ટિના અભિમાની પ્રથમ નારાયણ (ક્ષાંક ૧૧)૨૫ બનીને બાદ જ્યારે બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧૦) રૂપે અંડને ભેદીને બહાર નીકળ્યા, તે પૂર્વે પોતે પિતાના શુદ્ધ ચિતન્ય સ્વરૂપમાં એટલે ઈશ્વર (વૃક્ષાંક ૨) ૨૫માં જ લીન હતા. તે ઈશ્વરને જ્યારે સ્થાનની ઈચ્છા થઈ ત્યારે તેણે પવિત્રરૂપ પોતે પવિત્ર એવું જળ
૫ન તથા પોતે પોતાના સૂજેલા જળની અંદર હજારો વર્ષો સુધી રહ્યા, તે ઉપરથી તેમનું નારાયણ વૃક્ષાંક ૧૧)એવું નામ પડયું છે. જે નારાયણ (ઈશ્વર વૃક્ષાંક ૨)ની સત્તાથી જ આ પંચમહાભૂત, કર્મ, કાળ, રવભાવ અને જીવ વગેરે દ્વારા ક્રિયા કરવામાં સમર્થ થાય છે અને તેની સત્તા ન હોય તો થઈ શકતા નથી. તે દેવપ સમર્થ એવા ઈશ્વરે જ જુદે જુદે રૂપે થવાની ઇચ્છાથી એનશયામાંથી વૃત્તિને “હું” “હું