________________
રથા તે ડંકા નિશાન સહુ આ બધી રમણીએ અને—
સ્વતઃસિદ્ધ એવા પરમ પદમાં સ્થિતિ
આ આત્મપદ સ્વયંપ્રકાશ તથા સ્વતઃસિદ્ધ હેઈ બીજા કશાની અપેક્ષા વગર તે પેાતે જ પેાતામાં પેાતા વધુ ભાસમાન થાય છે; કારણ કે, આ પ્રકાશ નથી પરંતુ અંધારું છે, એવું જ્ઞાન પણ તેના આધાર વડે જ જાણી શકાય છે. પ્રકાશનેા અભાવ છે એમ જે શક્તિ વડે ભાસમાન થાય છે તે પોતે દેખાતી નથ અથવા બિલકુલ નથી એમ કેમ બને? હવે તે દેખાય છે તે કેવી દેખાય છે, તેને તદ્દન સમ દૃષ્ટિ વડે વિચાર કરવા પડે છે. ઘણા કુશળ પડિતાની બુદ્ધિ પણ આજ સ્થળે ગોથું ખાઈ જાય છે, અંતર્દષ્ટિ નહિ હાવાને લીધે જ તેએ! મેાહમાં સપડાઈ તણાઈ જાય છે. જ્યાંસુધી દષ્ટિ બાહ્ય પ્રવૃત્તિને ત્યગ કરીને શાંત ન થાય ત્યાંસુધી અંતમુ ખપણું કદી પ્રાપ્ત થતું નથી અને જ્યાંસુધી દષ્ટિ અંતર્મુખ થઈ શકતી નથી ત્યાંસુધી આત્મદર્શન થવુ પણ શકય નથી. વાસ્તવિક રીતે મનનું સકલ્પ રહિત થવું એનું નામ જ અંતર્દષ્ટિ સમજો. તેા પછી ચિત્તમાં જ્યાંસુધી સાંકલ્પ થતા હોય ત્યાંસુધી અંતર્દષ્ટિ શી રીતે થાય? તેટલા માટે દરેક સ’કલ્પને ત્યાગ કરીને એટલે અંતઃકરણમાં ધૃત્તિનું ઉત્થાન થતાં જ તત્કાળ તે આત્મસ્વરૂપ છે એવી અથવા તેા આત્મામાં સંકલ્પ કદી છે જ નહિ એવી ભાવના રાખી દૃઢ નિશ્ચય વડે થમ તે તમામ સંકલ્પાને છેડી દઈ આત્મસ્વરૂપમાં કે જ્યાં બુદ્ધિને પશુ વિલય થઈ જાય છે, તેવા પરમપદની સાથે એકરૂપ થવુ પડે છે, તે સ્થિતિને એક વખતે અનુભવ થયે! એટલે મને આત્મપદની પ્રાપ્તિ થયેલી છે એવા વિચાર પણ છેાડી દઈ રવત:સિદ્ધ એવા પરમપદમાં જ નિત્યપ્રતિ સ્થિર રહે છે; અને તેમાંથી તે કદી પણુ ચલાયમાન થતા નથ. અત્યંત સુખનું સ્થાન તે આ જ છે.
ગીતાદાહન ]
,
चापरं लाभ॑ म॒भ्यते॑ नाधि॒कं ततः ।
[ ૩૯૫
यं लब्ध्वा
यस्मिन्स्थ॒तो न॑ दुःख॒न गुरुणा॑ऽपि विचाल्यते ॥ २२ ॥
મ
અધિક અધિક લાભ
આ રીતે એક વખત પરમપદને અનુભવ થયે। એટલે તે કરતાં બીજે કાઈ શ્રેષ્ઠ પ્રકારના લાભ આક રહ્યો છે એવા મેાહ તેને કદી પણ થતા નથી. તે તદ્દન શાંત અને તૃપ્ત બની જાય છે. આ રીતના પરમપદમાં એક વખત સ્થિરતા થઈ એટલે ગમે તેટલું મહાનમાં મહાન દુઃખ આવે તાપણુ તે આ આત્મસ્થિતિમાંથી દાપિ ચલાયમાન થતા નથી.
ति॑ विद्य॒द्दुःखसभ॑यो॒गवि॒योग॑ योग॒स ँशितम् ।
स निका॒येन॑ योयो योगोऽनिर्विण्णचेतसा ॥ २३ ॥
જ્યાં દુ:ખના લેશ પણ નથી તે જ યાગ
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: હું પા! મે' તને અત્યારસુધી “ચેાગ” “ચેગ” એવા શબ્દો વડે ઘણી વખતે કહ્યું તે ચેગ શબ્દને સાચા અર્થ સંક્ષેપમાં કહું છું તે સાંભળ. અરે! જયાં દુ:ખના સયેાગના પશુ વિયેાગ છે એટલે જેમાં દુ:ખનું નામનિશાન પળુ નથી એવી આત્યંતિક સુખ(મેાક્ષ)ની પ્રાપ્તિ કરી આપનારી જે અવસ્થા તે જ ચેાગ. તાપય કે, જ્યાં દુ:ખતે કિંચિત્માત્ર પણ રપ નથી, દુ:ખ એટલે શું હશે, તે કયાં હરી, કેવું હશે, શાથી ઉત્પન્ન થતું હશે વગેરે પ્રકારના વિચાર જે પ્રદેશમાં આશ્ચયથી કરવામાં આવે છે અથવા પ્રકાશને જેમ અંધારું' કેવું હશે તેવી કલ્પના પણ કદી સ્પશી શકતી નથી, તેમ જ્યા દુ:ખતી કલ્પના પણ સ્ફુરી શકતી નથી એવા નિશ્ચળ પદમાં સ્થિતિ કરાવી આપનારું જે સાધન અથવા યુક્તિ તે જ મેગ શબ્દના સાચા તાત્ત્વિક અર્થ છે, એમ જાણુ. તેવું પદ્મ તા અનિચનીય એવા એક આત્મા સિવાય બીજું