________________
૨૦૬ ]. નિયમો રિવાજા ત્રતિ ન. [ શિલાન્તકારડ ભ૦ ગી અ૦૩/૯ કરીશું. જેમ કાંદા, મૂળા, ગાજર કિંવા લસણ એ કાંઈ યજ્ઞમાં ખાસ આહુતિ વગેરેમાં અથવા દેવતાના પીઠપૂજનમાં ઉપગમાં આવતાં નથી, તેથી તે ત્યાજ્ય ગણેલ છે. સિવાય શાસ્ત્રની દષ્ટિએ વિચાર કરતાં પણ જણાશે કે, જે પદાર્થોને શાસ્ત્રમાં શ્રેષ્ઠ ગણવામાં આવેલા છે તે પદાર્થોને સાત્વિક, રાજસ અને તામસ અંશના પ્રાધાન્ય વડે શ્રેષ્ઠ કિંવા કનિષ્કપણું પ્રાપ્ત થયેલું છે. કાંદા, લસમાં તમે અને જેને અંશ વધુ પ્રમાણમાં હોય છે જ્યારે ઈશ્વરપ્રાપ્તિ માટે તે સત્ત્વગુણનું પ્રાધાન્ય વધારવાની જ જરૂર હોય છે, તેથી તેનું સેવન શાસ્ત્રોમાં ત્યાજ્ય હેવાનું બતાવવામાં આવેલું છે; સિવાય ઐહિક વિજ્ઞાનશાને પણ તેમાં સંબંધ છે.
ગ્રાહ્યાગ્રાહ્ય પદાર્થો તથા ઐહિક વિજ્ઞાન દરેક પ્રાણીના જીવનમાં પિષકરૂપ નીવડે એવા આહારવિહારની તેને જરૂર હોય છે, કેમકે જગતમાં (૧) તીખા, (૨) ખારા, (૩) ખાટા, (૪) કડવા, (૫) તૂરા અને (૬) ફિક્કા એવા છ પ્રકારના રસો હોઈ મનુષ્યને પોતાનું જીવન ટકાવવાને માટે આ પરસેની જરૂર હોય છે; તેને સલમ વિચાર કરીને મહર્ષિઓએ એ રસો કયા કયા પદાર્થોમાં કેટકેટલા પ્રમાણમાં હોય છે, તેનો નિર્ણય કરી જેમાં પરનું મિશ્રણ ગ્ય પ્રમાણમાં હોય એવા પદાર્થોને અગ્રસ્થાન આપેલું છે. કાંદ લસણુમાં અત્યંત તીતાનો અંશ વધુ પ્રમાણમાં હોવાથી તેને નિત્યપ્રતિ ખાવાથી તામસત્તિ વધે છે, છતાં જરૂર પડે ત્યારે ઓષધિ તરીકે જે તેનો ઉપયોગ કરવામાં આવે તો તે ગુ સુકારી નીવડે છે. તેમાં વાતાદિ દોષ નષ્ટ કરવાનો ગુરુ હોય છે, વળી તેમાં પરસેનું મિશ્રણ યોગ્ય પ્રમાણમાં હેતું નથી, આથી તે નિત્યના ઉપયોગને માટે વર્ષ ગણેલાં છે. આ પ્રમાણે મનુષ્યના શારીરિક તેમ જ માનસિક સ્વાસ્થની દષ્ટિનો પણ સંપૂર્ણ વિચાર કરીને તેને જે થકી અત્યંત સુખ અને શાંતિદાયક એવા શ્રેય માર્ગની પ્રાપ્તિ થાય એ પ્રકાર ની સાં યોજના શાસ્ત્રકારોએ ઠરાવેલી છે; એટલા માટે જેઓને આત્મરૂપ જ્ઞાનયજ્ઞની કલ્પના છેતી નથી, એવા અજ્ઞાની પણ જે પોતપોતાનાં શાનિયત થયેલાં તમામ કર્મો પરમેશ્વરની આરાધના રૂપે વેદશાસ્ત્રમાં બતાવેલી રીતિ અનુસાર કર્યા કરે, તે તે વડે પણ છેવટે તે કર્મબંધનથી મુકત થઈ કૃતાર્થ જ બને છે.
આ બધું ય રૂપે કેમ ? તાત્પર્ય, આમાં ભગવાને અર્જુનને બતાવેલા યજ્ઞને ઉદ્દેશ એ જ સમજવો કે, ઈશ્ચરાપણ બુદ્ધિથી કરવામાં આવેલાં દરેક કર્મો યજ્ઞરૂપ હોઈ તેને અંત તે છેવટે એક જ્ઞાનયજ્ઞમાં જ થાય છે. આ સર્વ યજ્ઞ૨૫ કેમ કહેવાય છે, તે સંબંધમાં વિચાર કરવાથી જણાશે કે, નિવિકાર, નિ:સંગ, નિર્વિષય અને અનિર્વચનીય એવા આત્મા (વૃક્ષાંક ૧)માં “હું” (વૃક્ષાંક ૩) એવી ફુરણા થવી કદી પણ શક્ય નથી. આ “હું”નું ધારણ તો જેને ઈશ્વર, પુરુષ કિવા યજ્ઞદેવ (ક્ષાંક ૨) કોમામાં આવે છે, તેનો ઈક્ષ (કાળ) શક્તિ વડે થવા પામેલ છે અને આ ચરાચર અનંત બ્રહ્માંડના સમરૂપ દશ્યજાળ (ક્ષાંક ૪થી ૧૫ ઘ) તે “હુ” વૃક્ષાંક ૩) એવી સુરણા કિંવા નિયતિના આધારે જ થવા પામેલું છે. આમ બીજાફર ન્યાયાનુસાર સનું મળ પાવ (વક્ષાંક ૨) મય હોવાથી આ ભાસનારું તમામ દશ્ય (વૃક્ષાંક થી ૧૫ ) પણ યશપ જ છે, એમ સમજવું (જુઓ આ મંડળ ૧૦, સક્ત ૯૦, મંત્ર ૧૫. ૧૬ જુથge).
દેહારિક નાશ પામનારાં છે. આ સંબંધે શાસ્ત્રમાં આવેલા વર્ણનને સાર નીચે પ્રમાણે છે: શ્રી ભગવાન કહે છે: “હું” કે જે સર્વને યજ્ઞ૨૫ ઈશ્વર યા આત્મા છું તેમાં અત્યંત દર ભકિત રાખજે. આ દેહાદિક સર્વ પદાર્થો નાશ પામનારા છે, એમ જાણીને તમે સર્વ સાવધાનપણે ધર્મનું રક્ષણ કરે અને યજ્ઞાથી આત્મરૂપ એવા મારું પૂજન કરજે. તમને સુખ કે દુઃખ, લાભ કે અલાભ જે જે કાંઈ પ્રાપ્ત થાય તેમાં સમતા રાખી ચિત્તને શુદ્ધ ઉપ યJપુરુષ ક્રિયા આત્મદેવમાં જ સ્થિર રાખો, આ રીતે ચિત્તને સારી રીતે આત્મભાવમાં . સ્થિર રાખી અને હાદિકમાં ઉદાસીન થઈ નિત્ય આત્મામાં જ રમમાણ તથા નિયમ સહિત રહેવાથી અને