________________
૩૭૬ ]
वराणामेष वरस्तृतीयः ॥ कठ.
[ સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગી૦ ૦ ૬/૧૪
કરવુ, (ર) અધતા ત્યાગ કરવા, (૩) દૈવતિથી જે મળે તેમાં સતાજ રાખવા, (૪) આત્માના અપરક્ષ અનુભવી એવા મહાત્માએના ચરણાનુ` સેવન કરવું, (૫) ધર્મ, અર્થ અને કામ એ ત્રણુ પ્રકારના પુરુષાથો નિવૃત્તિ પામવી, (૬) મેાક્ષ એ જ એક ધ્યેય રાખવું, (૭) ઘેાડુ' અને પવિત્ર ભેાજન કરવુ, (૮) નિરતર એકાંત તથા નિર્ભીયસ્થાનમાં રહેવું, (૯) કાઈને પણ પીડા કરવી નહિ, (૧૦) સત્ય ખેાલવું, (૧૧) અસ્તેય એટલે ચેારી નહિ કરવી, (૧૨) તદ્દન જરૂર પુરતા સંગ્રહ જ પાસે રાખવેા, (૧૭) બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, (૧૪) તપ કરવામાં જ એકનિષ્ઠા રાખવી, (૧૫) પવિત્રતા રાખવી, (૧૬) સ્વાધ્યાય એટલે સત્ શાસ્ત્રના પાઠના નિયમ રાખવા (૧૭)ભગવાનની સેવા કરવી,(૧૮)મિથ્યા ભાષણ કરવું નહિ, ૧૯)સારા પ્રકારનું આસનવાળી તેમાં ચિરકાળ એસવાના ધીરે ધીરે અભ્યાસ કરી તેમાં સ્થિરતા સ`પાદન કરવી, (૨૦) માં વડે સ ઇંદ્રિયાને વિષયે માંથી પાછી વાળી તેમની તમામ વૃત્તિઓને અંતઃકરણમાં કેવળ એક આત્માકાર જ રાખવી, (૨૧) શરીરમાં પ્રાણુ ધારણ કરવાના મૂલાધારાદિ જે સ્થાનકા છે તે પૈકી ગમે તે એકમાં પ્રાણનું ધારણ કરવું, (૨૨) આ સ બાહ્ય વસ્તુએ પણ આત્મસ્વરૂપથી અભિન્ન છે, એવા પ્રકારે હંમેશ ધ્યાન કરવુ' અને આ રીતે મનને નિત્ય બ્રહ્માકાર જ રાખવું એ; અને એવા પ્રકારના પોતાને અનુકૂળ એવા ખીજા ગમે તે માર્ગો વડે, મન કે જે અતિ ચંચળ અને દુષ્ટ માર્ગે ચાલનારું છે, તેને બુદ્ધિના વિવેક વડે ધીરે ધીરે વશ કરવું. આળસને છેડી ૬. પ્રાણાયામના અભ્યાસથી પ્રાણોને વશ કરવા એક આસન ઉપર સ્થિરતાથી બેસવાના અભ્યાસ કરવા. યોગાભ્યાસ કરવાનું સ્થાનક
શહેરની વસ્તીથી દૂર એકાંતમાં સુંદર અરણ્ય અને પાણીની તાણુ ન હોય તથા વધુ શ્વાપદો (શિકારી પ્રાણી)ને પણ ત્રાસ ન હોય એવા એકાંત સ્થાનમાં પણકુટિ બનાવવી. જ્યાં વ્યાવહારિક અને વિષયી લેાકેાને જરા પણ સૌંસ ન હેાય એવા પવિત્ર સ્થળે નિવાસ માટેનું એ સ્થાનક તૈયાર કરી તે થાનમાં એક જગાએ અતિ ઊંચુ' પણ નહિ અને અતિ નીચું પણ નહિ એવા પ્રકારનું ખેસવાને માટે એક સ્થિર સ્થાનક બનાવવું. જ્યાં વધુ હવા પણ નહિ આવે અને હવા તદ્દન મધ પણ નહિ હાય, પ્રકાશ વધારે પડતા ન હોય અને તદ્દન અધકાર પણ નહિ હાય એવા પ્રકારની તૈયાર કરેલી બેઠકમાં સૌથી નીચે પ્રથમ દર્ભાસન, તેના ઉપર મૃગચર્મ (હરણ, વ્યાઘ્ર અથવા સિહના ચામડાને પણ મૃગચમ કહે છે) અને સૌથી ઉપર સ્વચ્છ વસ્ત્રનું સફેદ આસન પાથરવું.
પાસનાના નામેા
આ રીતે આસન પાથરી તે ઉપર (૧) સિહાસન (ગુપ્તાસન, મુક્તાસન), (૨) પદ્માસન, (૩) સ્વસ્તિકાસન, (૪) બુદ્ધપદ્માસન, (૫) યાગમુદ્રાસન, (૬) લેાલાસન, (૭) કુકકુટાસન, (૮) અકાસન, (૯) શક્તિઆસન, (૧૦) અ ́ઉત્તાનપાદાસન. (૧૧) ઉત્તાનપાદાસન, (૧૨) સર્વાંગાસન ( વિપરીત કરણી ), (૧૩) હલાસન, (૧૪) ક્રુણુંપીડનાસન, (૧૫) પશ્રિમેાત્તાનાસન, (૧૬) ભુજંગાસન, (૧૭) અધ શલભાસન, (૧૮) શલભાસન, (૧૯) ધનુરાસન, (૨૦) ઉષ્ટ્રાસન, (૨૧) વજ્રાસન, (૨૨) સુપ્ત વજ્રાસન, (૨૩) મત્સ્યાસન, (૨૪) અ મત્સ્યેન્દ્રાસન, (૨૫) મત્સ્યેન્દ્રાસન, (૨૬) ગારક્ષાસન (ભદ્રાસન), (૨૭) જાનુશિરાસન, (૨૮) પવન્મુકતાસન, (૨૯) આકં` ધનુરાસન, (૩૦) મયૂરાસન, (૩૧) હૈ'સાસન, (૩૨) વૃશ્રિકાસન, (૩૩) શીર્ષાસન, (૩૪) વૃક્ષાસન, (૩૫) તાડાસન, (૩૬) પાદાંગુષ્ટાસન, (૩૭) કંદપીડનાસન, (૩૮) સિંહાસન, (૩૯) ગેાસુખાસન, (૪૦) વીરાસન, (૪૧) મૃતાસન, (શવાસન કે શખાસન,) (૪૨) કૂર્માસન, (૪૩) મહૂકાસન, (૪૪) ઉત્તાનમંડૂકાસન, (૪૫) દૃઢાસન; (૪૬) એકપાદ શિરાસન (એકહસ્ત ભુજાસન), (૪૭) દ્વિપાદશિરાસન (હસ્ત ભુજાસન ), (૪૮) એકપાદ શીર્ષાસન, (૪૯) દ્વિપાદ શીર્ષાસન, (૫૦) પ્રાણાસન, (૫૫) ખજનાસન, (પર) પર્વતાસન, (૫૩) ગરુડાસન, (૫૪) ત્રિસ્ક્રાણુાસન, (૫૫) ચક્રાસન, (૫૬) ગર્ભાસન (ઉત્તાનકૂર્માસન), (૫૭) ઉત્કટાસન, (૫૮) ચેાન્યાસન, (૫૯) અપાનાસન, (૬૦) સમાનાસન, (૬૧) કૈાકિલાસન, (૬૨) મકરાસન, (૬૩) વાતાયનાસન, (૬૪) પ્રાથĆનાસન, (૬૫) પય...કાસન, (૬૬) આનંદમદિરાસન, (૬૭) ગ્રંથિભેદનાસન, (૬૮) તૃષાસન, (૬૯)