________________
ગીતાહન ] તુ પોતે પણ જેટલાં વર્ષ ઇચ્છે તેટલું જીવ.
(૩૬૧ | વિચિત્ર જ્ઞાનીએ હે પરશુરામ! આમ નિર્વિકલ્પના થઈ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ પ્રત્યાહાર કિંવા અભ્યાસની પરિપકવ દશામાં ભેદ હેવાને લીધે જ સ્થિતિમાં ભેદ થાય છે. બુદ્ધિ ઉપર વાસનાનું આવરણ ન્યૂ તાધિક પ્રમાણમાં હેય તે મુજબ જ્ઞાનના નિશ્ચયમાં ભેદ થથી સ્થિતિ બદલાય છે. આમ એક બીજા જ્ઞાનીઓની સ્થિતિમાં બે કેવી રીતે થાય છે તે જાઓ: બ્રહ્મદેવ, વિષ્ણુ અને શંકર જન્મથી જ જ્ઞાની છે. પણ તેમના પ્રતિજન્ય સ્વાભાવિક ગુણ વડે તેમનાં કાર્યો જુદાં જુદાં છે. છતાં તેમના જ્ઞાનમાં મલિતતા છે એમ કાંઈ કહી શકાય નહિ; કેમકે પ્રકૃતિના ગુણેનું સ્વરૂપ જુદું જુદું છે. જ્ઞાનીનું શરીર જેમ કાળાનું ગેરું થઈ શકતું નથી, તેમ તેમના ચિત્તને ધર્મ પગ પલટાતો નથી. હે પરશુરામ! અમારી જ વાત છે. અત્રિ ઋષિના અમો ત્રણ પુત્રઃ હું. ચંદ્ર અને દુર્વાસા. અમો ત્રણે પુત્રે જે જ્ઞાની છીએ, તોપણ એ ત્રણેના સ્વભાવમાં કેટલે ફેર છે કે જે પડેલો હું તમામ સંગનો ત્યાગી. બીજો ચક રાત દડાડે વિલાસમાં ચકચૂર અને ત્રીજે દુવામાં તો રાત દહાડો ક્રોધી. બીજો દાખ જે. વસિષ્ઠ તદ્દન કર્મનિષ્ઠ, સનકાદિક સંન્યાસી અને નારદ તે ભક્તિપ્રેમમાં જ મહામૂલ; વળી શુક્રાચાર્ય કવિ અને દૈત્યોનું સંરક્ષણ કરનાર છે, ગુરુ બડસ્પતિ દક્ષના છે, વ્યાસ વાદમાં કુશળ હોઈ આ દિવષ શાસ્ત્રો કરવામાં તન્મય રડે છે, જનક રાજ્ય કરે છે અને જડભરત તો લગાવી લગાવીને પડી રહે છે, એવા બીજા કેટલાક જ્ઞાની પુરુષો સ્વભાવ વિશે જુદી જુદી સ્થિતમાં ૨ છે. હવે આ સર્વેનું ગુમ રહ ય તને કહું છું, તે તું સાંભળ.
બહુમાન પ્રથમ જે અપરાધ, કર્મ અને કામ એમ ત્ર પ્રકારની વાસનાઓ કહી, તેમાંની બીજી જે કર્મ વાસના છે અને જેનું બુદ્ધિમાં એ લક્ષણ છે, તે આ ત્રણમાં વધુ બળવાન છે. તેને જેમને લેશ પણ સ્પર્શ થયેલો હોતો નથી તે જ ખરા બુદ્ધિશાળી છે. તેમની અપરાધવાસના ૫ગુ પછી સડેજમાં નાશ પામે છે. હું પરશુરામ! આવાની કામ્યવાસના અભ્યાસ વડે નષ્ટ થઈ ન હોય, પણ તે તેમના જ્ઞાનને પ્રતિબંધ કરતી નથી; તેથી તેમને વૈરાગ્ય વગેરેનો બહુ ઉપાય હેતો નથી. તેવી જ રીતે તેમને ઘણું કરીને મનન, ધ્યાન અગર સમાધિની પણ આવશ્યકતા હોતી નથી. તેમણે ગુરુ પાસેથી એક વાર તનું ત્રણ કર્યું એટલે તરત જ તેમનું મનન, નિદિધ્યાસન થઈ તે ૫૬ તેમને જ્ઞાત થતાં તેમની તમામ શંકાઓ દૂર થાય છે; પછી, તેઓ જનક રાજાની માફક જીવન્મુક્ત થઈને રહે છે. તેમની બુદ્ધિ સૂમ અને નિર્મળ હેવાથી તેમને કામ્યાદિ વાસનાઓનો નાશ કરવાને માટે તેથી વિરુદ્ધ પદ્ધતિનો અભ્યાસ કરવો પડતો નથી; કારણ કે, એક વખતે તત્તનું શ્રવણ થતાં જ તત્કાલ તેમને પિતામહ આ સર્વ બ્રહ્મસ્વરૂપ છે એવા પ્રકારને અપરોક્ષાનુભવથી . સિદ્ધ એ દઢ નિશ્ચય થયેલ હોવાથી તે વાસનાઓ તેમના જ્ઞાનને પ્રતિબંધ કરનારી હોતી નથી, તેથી તે નિવૃત્ત કરવાના અભ્યાસના તેમને ખાસ જરૂર પડતી નથી. એટલા માટે જ તેમનામાં પરમપદ જાણ્યા પછી પણ પોતાની પહેલાંની રહેલી તે વાસનાઓ પ્રથમની માફક જ નિરંતર પ્રવૃત્ત રહેલી હોય એવું વ્યવહારમાં જોવામાં આવે છે, પરંતુ તે થકી તેમની શુદ્ધ બુદ્ધિ જરા પણ મલિત અથવા લિપ્ત થતી નથી. એવા જ્ઞાની પુરુષોને બહુમાન” એવું નામ અપાયેલું છે. પરંતુ જેમનું ચિત્ત કર્મવાસનાઓથી અત્યંત મૂઢ થયેલું હોય છે, તેમને પરમપદનું જ્ઞાન પ્રત્યક્ષ મહાદેવ સમજાવે તેપણ થતું નથી.
નષ્ટમાનસ તથા સમનસ્ક જેમની અપરાધવાસના અને કર્મવાસના એ બંને અલ્પ અને કામ્યવાણના પુષ્કળ હોય છે તેમને ઘણી વખત શ્રવણ કરવાથી, પુષ્કળ મનન કરવાથી અને સમાધિને પુષ્કળ અભ્યાસ કર્યા બાદ ઘણું કષ્ટ સહન કર્યા પછી જ ઘણા કાળે સ્નાન ઉત્પન્ન થાય છે. એમનો લાંબા વખતનો અભ્યાસ હોવાથી તેમને વ્યવહાર ઘણો ઓછો થઈ જાય છે. તેમનું મન વાસનાક્ષય વડે નષ્ટ થયા જેવું જ હોય છે. એવા જ્ઞાની પુરુષો મધ્યમ નાનીમાં આવે છે અને તેમને “નષ્ટમાનસ કહે છે. આ નષ્ટમાનસમાંના કેટલાકનો અભ્યાસ જોઈએ તેટલો