________________
આ વિદ્યા હું આપની પાસેથી જાણવા માગું છું પ્રાણાયામના અભ્યાસ કેવી રીતે કરવા ?
પૂરક, કુંભક્ર અને રેચક, એવા ભેદથી પ્રાણાયામ ત્રણ પ્રકાર છે. આ પૂરક, કુંભક અને રેચક અનુક્રમે ૐકારના ભ્રકાર, ઉકાર અને મકાર એમ ત્રણ વરૂપ છે. પરબ્રહ્મસ્વરૂપ સચ્ચિદાનંદધન પરમાત્મા જ પ્રણવ એટલે કારરૂપ હાઈ પ્રાણાયામ પણ પ્રણવ–કાર–રૂપ છે. તેથી પ્રાણાયામને પરમાત્મા કહેલ છે. ડા નામની નાડી ડાબા નાકદ્વારા વહી શરીરના ડાબા પડખે તથા પિંગલા નામની નાડી જમણુા નાકદ્રારા વહી શરીરના જમણા પડખે વહેતી રહે છે. વચ્ચે સુષુમ્ગા નામની નાડી છે. આ ત્રણે નાડી ક્રમે ચદ્ર, સૂર્ય, અને અગ્નિરૂપ છે. સાધકે ધીરે ધીરે અભ્યાસ વડે છડા નાડીદ્દારા સાળથી ચાસ વખત મશ્વારને સ્વાભાવિક રીતે ઉચ્ચાર થતાં સુધી બહારથી અંદર શ્વાસ (નિઃશ્વાસ) લઈ તે વધુ હૃદયાકાશ સુધીના ભાગને પૂરી નાંખવા, અને ત્યાર પછી કારનુ` બત્રીશથી એકસેસ અઠ્ઠાવીસ વાર સ્વાભાવિક રીતે ઉચ્ચારણુ થાય ત્યાં સુધી એ વાયુને હૃદયાકાશમાં રોકી કુંભક એટલે સુષુમ્હામાં સ્થિર કરવા. પછી કારના સ્વાભાવિક રીતે સેાળથી ચેાસા વખત ઉચ્ચાર થાય એટલા વખતમાં અંદર શઠેલા વાયુને બહાર કાઢવાઃ આ વિલામ પ્રકાર છે. આથી ઉલટા પ્રકાર અનુલેમ સમજવા (આ સંબંધમાં વધુ સ્પષ્ટતા માટે પૃષ્ઠ ૩૪૦/૩૪૧ જીએ).
ગીતાદાહન ]
[ ૩૩૫
આ પ્રમાણે સઘૂમાદિ છ પ્રકારના પ્રાણાયામા સિદ્ધ થયા પછી છ ચઢ્ઢાના ભેદ કરી કુંડલિની શક્તિને બ્રહ્મરંધ્રમાં સ્થિત કરી ચિત્તને આત્માકાર બનાવી સંપૂર્ણ પણે તકૂપ બની રહેવું એ જ યાગની અંતિમ મર્યાદા છે. આ સંબંધમાં વધુ સ્પષ્ટતા નીચેના વિવેચનથો જાણી શકાશે.
પ્રાણાપાસકે પણ સતત આત્માનુસધાન તા રાખવું જ જોઇએ
હે પા! પ્રથમ તેા પ્રાણેાપાસના કરનાર યેગીએ પણુ પેાતાના મતચિત્ત એટલે આ ચિત્તને એકાકી એટલે એક એવા આત્મામાંથી જરા પણ ચલાયમાન થવા નહિ દેતાં સતત આત્મામાં જ સ્થિર કરવું જોઈ એ. આ રીતે જેતે આત્મા સિવાય બીજી કાઈ પણ ઇચ્છા જ નથી એવા નિરાશી એટલે આશાથી તદ્દન રહિત જે આત્મા સિવાય બીજા કશાન પણ પરિગ્રહ કરતા નથી અર્થાત્ આત્મા વગર બીજા કશાનું પણુ ગ્રહણુ કરતા નથી, તેવા પરિગ્રહ એટલે સંગ્રહથી રહિત અને જેનુ ચિત્ત સતત એક આત્મામાં જ પરાવાયેલુ એટલે આત્માનુસ ંધાનમાં જ સ્થિર થયેલું છે, એવા પ્રકારને યાગી આ અભ્યાસને માટે યાગ્ય ગણાય છે. આવા યોગીએ એકાંતમાં એકલા રહી અંતઃકરણને નિયમમાં રાખવુ, એટલે કે અંતઃકરણમાં આત્મા વિના ખીજી કાઈપણ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ પામે તેવી રીતની દક્ષતા રાખવી. આશારહિત અને સંગ્રહ વિનાના આ યાગીએ ચિત્તને સતત એક આત્મામાં જ સ્થિર કરવુ' જોઈ એ.
शु॒चो॑ दे॒शे प्रा॑तष्टा॒प्य स्थि॒रमा॑सन॒मात्मनः 1
नात्युच्छ्रितं नातिनी॒चं चैलाजिनकुशोत्तरम् ॥११॥
'
तत्रे मनः कृ॒त्वा य॒तव॑ते॒द्रयक्रियः ।
उपवि॒श्यासने युजाद्य॒ोगमात्मवि॒शुद्धये ॥ १२ ॥
॥
પ્રાણાપાસનાના નિયમા
શ્રીકૃષ્ણ ભગવાન કહે છે: હે અર્જુન ! આ પ્રાણાપાસનામાં સ્થાન, કાળ, આસન, યમ, નિયમ, નિયમિતતા, યુક્ત આહાર વિહાર ઇત્યાદિની ખાસ જરૂર છે; કારણ કે તેના પાલન વડે ચિત્તશુદ્ધિ થઈ અંતે બ્રહ્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એવા આ (સબીજ) મેગનાં મુખ્ય લક્ષણા નીચે પ્રમાણે છેઃ (૧) સ્વધર્મ પાલન