________________
ગીતાહન) તેને માટે ઈટા વા અન્ય સામગ્રી વા વિધિ વગેરે સર્વ જરૂર પ્રમાણે કહ્યું. [રા મેક્ષ જ છે. એટલા માટે કેઈપણ એક માર્ગો જે સારી રીતે અભ્યાસ થાય છે તેથી તેમને એક જ ફળ મળી રહે છે. આ રીતે સાંખ્ય અને યોગ બંનેની અદ્વૈતતા જ સિદ્ધ થાય છે.
यत्सालयः प्राप्यते स्थान तयोरपि गम्यते । पकं सायं च योग व यः पश्यति म पश्यति ॥५॥
સાંખ્ય અને વેગ એક જ છે. જે સ્થાનની પ્રાપ્તિ સાંખ્ય એટલે જ્ઞાન વા કર્મસંન્યાસ કરનારાઓને થઈ શકે છે, તે જ સ્થાને હવા કર્મયોગ કરનારાઓ પણ પહોંચી શકે છે. એટલે કર્મસંન્યાસી આજવા સાંખ્યોને કોઈ ઊંચું સ્થાન મળે છે તથા કર્મયોગનો આશ્રય કરનારાઓને કાંઈ બીજું જ હલકું સ્થાન પ્રાપ્ત થાય છે એવો ભેદભાવ ત્યાં નથી, અર્થાત બંનેનું અંતિમ ધ્યેય તે એક જ છે. આ રીતે સાંખ્ય અને યોગ એટલે કમ સંન્યાસ તથા કર્મયોગ એ બંને જુદા જુદા છે, એવું જોનારાઓ તો આંધળા જ સમજવા. તાત્પર્ય સાંખ્ય કિવા કમ સંન્યાસ અને યોગ એટલે હઇ વા કમંગ એ બંને જુદા જુદા છે એવું જનારા અજ્ઞાનીઓ અથવા મૂઢ છે, તથા જેઓ આ બંને એક જ છે એમ અત દષ્ટિએ ઓળખે છે તે જ સાચે જ્ઞાની છે, એમ સમજે.
સાંખ્યયોગી અને ગોળી +સાંખ્ય અને યોગ સંબંધે શાસ્ત્રમાં આ પ્રમાણે કહેવામાં આવેલું છે, ચિતન્યાત્મક આકાશ એટલે બ્રહ્મ કિંવા આત્મા કે જે આકાશથી પણ અત્યંત સ્વછ છે, તેથી પ્રાપ્ત થવી એ જ પરમ પુરુષાર્થ છે. તે પ્રાપ્ત થવાના ઉપાય હું કહું છું: પરમ પુરુષાર્થની પ્રાપ્તિના સાંખ્ય અને યોગ એ બે જુદા જુદા ઉપાય છે. જેઓ વિવેક અને વિચાર વડે પ્રાપ્ત થયેલા રાજયોગથી બ્રહ્મતત્ત્વને સંપૂ રીતે જાણીને તેનું જ અભેદભાવથી નિરંતર અનુસંધાન કરે છે તેઓ સાંખ્ય વા જ્ઞાનયોગી કહેવાય છે તથા જેઓ હઠયોગ વડે પ્રાણુઆદિ વાયુઓને શાંત કરીને નિર્દોષ અને આદિઅંતથી રહિત એ છે પરમપદને પામ્યા છે, તેઓ યોગગી કહેવાય છે. સાંખ્ય અને યોગયોગી બંનેને પરમતત્તવના સાક્ષાત્કારથી પામવાનું પદ તે એક જ છે. જે પદ તદ્દન શાંત અકૃત્રિમ અને અનિર્વચનીય છે. કેટલાક મહાત્માઓ સાંખ્યથી એ પદને પામીને જીવન્મુક્ત થયા છે. અને કેટલાક યોગથી એ પદને પામીને જીવન્મુકત થયેલા છે. જે પુરુસાંખ્ય અને યોગથી એક જ પ્રકારનું ફળ મળે છે એમ જાણે છે તેને જ વિચક્ષણ સમજે. જે પદને સાંખ્યયોગીઓ પામે છે તે જ પદને ગોળીઓ પણ પામે છે. આ રીતે પ્રાશે પાસના કિવા મને પાસના એ જ ક્રમે છે. અને સાંખ્ય સમજે. જે સ્થિતિમાં પ્રાણ કે મનની વૃત્તિનો કશે જ પત્તો જ નથી તેમ જ જ્યાં વાસનારૂપી તમામ મોહજાળ નાશ પામે છે. તેવી અનિર્વચની રિથતિ તે જ પરમપદ છે એમ સમજે. વાસનાઓનો જે સમુદાય તે ચિત્ત છે, એમ વિદ્વાને કહે છે. એ ચિત્ત જ સંસારનું કારણ છે અને તે ચિત્ત સાંખ્ય (જ્ઞાન)થી અથવા યોગથી લય પામી જતાં ઈદ્રિય તથા પ્રાણ વગેરેના વ્યાપારરૂપ એવા સંસારનું કારણું રહેવા પામતું નથી ( નિઃ પૂ૦ ૦ ૬૯ કોક ૧૮ થી ૨૩.)
સરથાવાનુ માથા સુણાનુવાતા I योगयुक्तो मुनि म न चिरेणाधिगच्छति ॥ ६ ॥
કર્મવેગ વગર સંન્યાસ કેવી રીતે સિદ્ધ થાય? હે મહાબા! સાંખ્ય અને યોગ આ બે નામોને લીધે જે તને તેમાં મતભેદ દેખાતે હોય તે તે ઘણું જ આશ્ચર્યની વાત છે. તું બુદ્ધિમાન હોવા છતાં નકામો શા માટે શ્રેમમાં પડે છે, તે સમજાતું નથી. અરે!
+ સાંખ્ય અને યોગ સંબંધમાં વધુ સ્પણતા માટે અધ્યાય ૨ ૩, ૬ તથા ૧૮ જુએ