________________
ગીતારહન]
યમે કહેલ ત્રિશુચિકેતારૂપ અમિને જાણીને–
[ ૩૦૯.
તેના સંકલ્પરૂપ જ છે. તે જગત જે કે મિથ્યા છે, તે પણ ચિત્સત્તાના બળથી સત્ય જેવાં દેખાય છે. આ પ્રકારે તે ચિતન્ય જ સંકલ્પરૂપી વૃક્ષના બીજરૂપ હેઈ તે પોતે જ્યારે પિતાની અંદર “અહું એવી ભાવના કરે છે ત્યારે તે પોતે જ પોતાને ક્ષણવારમાં અહં એવા રૂપે બની ગયું છે એમ અનુભવે છે, જળ જેમ તરંગરૂપે જળની અંદર જ ભ્રમણ કર્યા કરે છે, તેમ એ જ ચેતનસત્તા શબલબ્રહ્મ (વૃક્ષાંક ૨) ની અંદર ભાવાભાવ આદિરૂપે ડૂબી જાય છે તથા ભમ્યા કરે છે.
ચૈતન્ય જ સર્વરૂપ બને છે. એ રીતે ભાવનાવાળું આ ચિદાકાશ (બ્રહ્મ) પોતે જ પાણીથી થતા બરફની જેમ આકાશતન્માત્રાની ભાવનાને પામી તેને તે પોતાની મેળે જ ઘર બનાવે છે અને ધીમે ધીમે આકાશને ઉત્પન્ન કરે છે. આ આકાશ જ ભાવિ નામરૂપનું મૂળ સ્વરૂપ હોઈ તે જ શબ્દસમૂહરૂપી વૃક્ષનું બીજ છે. પદ, વાકય અને પ્રમાણ વડે યુક્ત એવા વેદ તથા અર્થ એ સર્વ તેનો જ વિલાસ છે, આ શબ્દરૂપ તત્વમાંથી જ જગતની આ સર્વ શેભા ખડી થઈ જાય છે (શબદની ઉત્પત્તિ સંબંધમાં અધ્યાય ૨ તથા ૮ જુઓ); તે જ શબ્દસમૂહ વડે થતા અનેક અર્થ સમૂહના પરિણામને વિસ્તારનારું છે, એવા વિચિત્ર સંક૯પયુક્ત વ્યવસાયવાળા વિરાટ ચતન્યને જીવ કિવા મહાપ્રાણ (વૃક્ષાંક ૬) એ શબ્દ વડે કહેવામાં આવે છે અને તે પોતે જ ભાવિ
એવા અનેક નામરૂપોના સમૂહ સાથે જનસમૂહરૂપી વૃક્ષના બીજરૂપ છે. આકાશ જેમ ચૌદ લેકના સર્વ પ્રાણીઓના સમૂહથી વ્યાપ્ત છે, તેમ સર્વ સમષ્ટિ અને વ્યષ્ટિ પ્રાણીઓનો આ બધો સમૂહ એ મહાપ્રાણ કિવા જીવ (વૃક્ષાંક ૬)થી જ પ્રસરેલો છે, અને તે સર્વ જગતને પોતાના ગર્ભની અંદર જ ધારણ કરીને રહેલો છે. શ્રોત્ર આદિ કિયસમૂહ પણ તેનાથી જ પ્રસારને પામેલા છે. આ મુજબ આત્મચૈતન્ય જ છવભાવને પ્રાપ્ત થાય છે, છતાં પણ તે આ શબ્દવ્યવહારથી અને શરીરાદિના વ્યવહારથી તદ્દન રહિત છે; પછીથી તે પોતે કાકતાલીયની પેઠે નીચે પ્રમાણે ચેતનસતાના બળથી પોતે પોતાને જેવું ક૯પી લે છે તેવું તેવું તુરત તે પોતે જ અનુભવે છે.
તન્માત્રાની ઉત્પત્તિ બ્રહ્મની અંદર સર્વબતોની ક્રિયાશક્તિ કે જે પવન પંદરૂ૫ છે, તે જ ત્વચા વડે અનુભવાતા સ્પર્શરૂપી વૃક્ષના એક બીજરૂપ છે. તે ચેતન્યરૂપ એવા જીવ એટલે મહાપ્રાણ (ક્ષાંક ૬)માંથી જ પ્રસરે છે; વળી તેની અંદર જ આ ચિદિલાસને જે પ્રકાશનો અનુભવ થાય છે તે રૂપતન્માત્રા છે. તે સૂમરૂપે પિતાના ભાવિ નામરૂપને ધારણ કરી રહેલ છે. આ પ્રકાશરૂપ ચેતનસત્તા જ તે જરૂપ છે અને તે તેજ કાંઈ બીજા કશાથી બનેલું નથી, પણ ચેતન (બ્રહ્મ)થી બનેલું હોઈ ચેતનરૂપ જ છે. આવી જ રીતે સ્પર્શનો અનુભવ કરનાર ચેતન જ સ્પર્શરૂપ છે. સ્પર્શ એ પણ બ્રહ્મ સિવાય બીજી કોઈ વસ્તુ નથી. જેમ આકાશ પિતા વડે જ પોતાના સ્વરૂપની અંદર અવકાશને આશ્રય કરી સ્થિર રહે છે અર્થાત બધાને તે અવકાશ આપે છે, પણ પોતાને માટે બીજા કોઈના અવકાશની તેને જરૂર હોતી નથી, પરંતુ પોતે જ પોતામાં અવકાશ કરીને રહેલું છે; તેમ શબ્દનો અનુભવ કરનાર ચિદાત્મા પોતે જ શબ્દરૂપે થઈ તેવે તેવે રૂપે અનુભવમાં આવે છે; વળી શબ્દચાહક પણ તે જ છે. બીજું કઈ પણ નથી, કેમ કે મૂળ શુદ્ધ આત્માવસ્થામાં શબ્દનો પ્રહણ કરનારો બીજે કણ હોય ? જેમ સષ્ટિના આદિકાળમાં ચૈતન્યના વિવરૂપ જીવમાં બીજાપણાની કલ્પના ન હતી, તેમ હમણું એટલે આજે પણ નથી અને ભવિષ્યમાં પણ ન હશે; કેમ કે ધિત્વ એકવાદિનો એટલે બે૫ણુનો અથવા એકપણાનો અત્યંત અસંભવ છે. એવી જ રીતે રસતન્માત્રા અને ગંધતન્માગાદિ વિષે પણ સમજી લેવાનું છે. વરતુતઃ એ
નની પેઠે તદ્દન અસત્ય હોવા છતાં પણ સત્ય હોય એમ લાગે છે, એટલે સ્વમાં વાસ્તવિક દશ્યાદિ છે જ નહિ, છતાં હેય એમ જોવામાં આવે છે; તેમ આ સર્વ દશ્ય જાળ વાસ્તવમાં બિલકુલ નહિ હેવા છતાં પણ સત્યરૂપે પ્રતીતિમાં આવી રહ્યું છે. આ બ્રહ્મ જ સૂર્ય આદિના પ્રકાશ વડે ભાસતાં આ ચૌદ લેકરૂપી ક્ષના એક બીજા૫ છેતેમાંથી જ ૨૫ના ભેદથી સંસ્કાર પ્રસરે છે. આકાશના જેવા નિર્વિકાર, અનિર્વચનીય