________________
૨૫૪ ] આશાપ્રતીક્ષે સાત
સૂરૃ
ચંદાત પુત્રવશૂ આ સર્વાંન્। [ સિદ્ધાન્તકાષ્ડ ભ૦ ગી૦ અ૦ ૪/૮
પીડતા એવા દૈત્યાને માહ તથા લેાભ ઉત્પન્ન કરે એવા વેશ ધારણ કરેલા અવતારિક ભગવાન બુદ્ધ તેને પાખંડ ધના ઉપદેશ કરશે કે જે થકી તે દાનવેને નાશ થશે, લેાકેામાં હિંસક મનેાવૃત્તિ વધી જવાને લીધે અને કેવળ દેહને જ સર્વ માની તેને કાઈ પણ પ્રકારે સુખી કરવા એ જ એક ધ્યેય છે એમ માની ખેડેલા અસુર લેાકેાને અહિંસાનેા તથા ત્યાગના મેધપાઠ આપે છે તે, તથા (૨૪) આ કલિયુગના અંતમાં જ્યારે સત્પુરુષના ઘરમાં પણ હરિકથા નહિ થાય, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય પાખંડ મતવાળા બની જશે, શૂદ્ર લેકાનુ સામ્રાજ્ય ઠેર ઠેર પ્રસરશે, સ્વાહા, સ્વધા એને વષટ્કારવાળી વાણીના ઉચ્ચારા પણ 'ધ પડશે ત્યારે કલિયુગને શિક્ષા કરવાને માટે કલ્કિ ભગવાન અવતાર ધારણ કરશે.
ભગવાનનું સાચું સ્વરૂપ કયું ?
ઉત્પત્તિકાળમાં તપ, હું (બ્રહ્મા) ઋષિએ; તથા નવ પ્રજાપતિ; સ્થિતિકાળમાં ધર્મ, વિષ્ણુ, મનુ, દેવતાએ, રાજાઓ અને પ્રલય સમયમાં સ્ત્ર અને સદૈત્યા આદિ અનેક શક્તિસ પન્તા પણ ઈશ્વરાંશ એવા ભગવાનની માયાની વિભૂતિઓરૂપ છે. ભગવાનની માયાને અંત નથી, સહસ્રમુખી શેષ નિત્યપ્રતિ વર્ષોંન કરવા છતાં પણ તેના પાર પામતા નથી, જેમણે એ ભગવાનને સર્વાત્મભાવથી પોતાના હૃદયમાં આશ્રય કર્યો હાય તે પુરુષ જ અદ્વૈત એવા તેના સર્વાત્મભાવને લીધે આ અતિદુસ્તર એવી માયાને તરી જાય છે તથા ભગવાનના એશ્વર્યને પણ જાણે છે. જેને કૂતરાં અને શિયાળવાંના ભક્ષ્યરૂપ એવા આ શરીરમાં “હુ '' અને મારાપણાની બુદ્ધિ હોતી નથી તેવા હું બ્રહ્મા), તમે (નારદ) તથા પ્રહ્લાદ વગેરે સર્વે સાક્ષીસડ હુ’ભાવના વિલય કરીને જ આ પરમેશ્વરની માયાને પાર પામી શક્યા છીએ. આમ ચૈતભાવને ત્યાગ કરીને એકરૂપને પામેલા જે સાચા ભગવદ્ભકતા હોય તે જ આ મિથ્યા માયાને યથા` રીતે જાણીને તરી જાય છે. જેને ઋષિજના બ્રહ્મ (વૃક્ષાંક ૧) કહે છે, તે જ ભગવાનનું સાચું સ્વરૂપ હોઈ તે સદા શાંત, નિત્ય, સુખસ્વરૂપ, શાક અને ભયથી રહિત, જ્ઞાનવાન, શુદ્ધ, અદ્રિતીય તથા કાર્યકારણુરૂપ પ્રપંચથી અળગું છે; તે મનથી, વાણીથી, અને બુદ્ધિથી પણ અગમ્ય છે (ભા૦ ૦ ૨, ૭ અને ૦ ૧૧ અ૦ ૪-૫ જુએ.).
નિયતિ પ્રલયના નિયમા પણ નિશ્ચિત છે
ઉપરના વિવેચનથી જાણી શકાશે કે, આ મુજબ દરેક કલ્પ, મનુ તથા યુગમાં અવતારા થવાને નિયતિક્રમ તદ્દન નિશ્ચિત ઠરેલા છે, એટલુજ નહિ પણ તેમાં દરેકે કયારે, કર્યે સ્થળે અને શું શું કાર્ય કરવું તે પણ પ્રથમથી નિશ્ચિત કરેલું... હાય છે, આમ આપણે નિયતિની ઉત્પતિ અને સ્થિતિની નિશ્ચિતતા સંબંધે જાણ્યું, હવે લયના નિશ્ચિત દરેલા નિયમા સબધે શાસ્ત્રમાં શા નિ ય છે, તેનેા વધુ વિચાર કરીશું,
નૈમિત્તિક પ્રલય
શુકદેવજી રાજા પરિક્ષિતને કહે છેઃ તમેાને યુગે, તેનાં વર્ષોં તથા કલ્પના કાળ સબંધી પ્રથમ (ભા॰ ક’ ૩ માં) કહેવામાં આવેલું છે, એક હજાર મહાયુગા અથવા ચાર હજાર યુગા એટલે બ્રહ્મદેવને એક દિવસ થાય છે તેને કલ્પ કહે છે તે પ્રથમ જણાવેલું જ છે. તેટલી જ બ્રહ્મદેવની રાત્રિ હોય છે. દિવસે બ્રહ્મદેવ આ બધુ' ઉપન્ન કરે છે અને રાત્રિએ તેને પુનઃ વિલય કરે છે, તે જ નૈમિત્તિક પ્રલય કહેવાય છે. આ પ્રલયમાં
૧ કલ્કિ અવતાર થયા પછી આ જગત ફક્ત ૮૨૧ સૌર વર્ષાં જ રહેશે. હજી હેક અવતાર થવાને શાલિવાહન શક ૧૮૬૬ ના ચૈત્ર સુદિ પડવાથી શુમારે ચાર લાખ, છવ્વીસ હુન્નર, એકસેા પાંત્રીશ વર્ષો બાકી હાઈ ત્યારબાદ આઠસે એકવીશ વર્ષો પછી આ ચાલુ પૃથ્વીના પ્રલય થરો, આમ કલિયુગના આરંભથી આજ સુધી ( ૩૦૪૪ ) ત્રણ હર સુવાલીરા વર્ષો યુધિષ્ઠર શનાં+૧૩પ વિક્રમ સંવતનાં અને શાલિવાહન શક્માં+૧૮૬૫ મળી કુલ ૫૦૪૪ સૌર વર્ષોં વિતેલાં છે તથા ૪,૨૬,૯૫૬ સૌર વસેા કલિયુગ સમાપ્તિનાં બાકી છે, તેમજ કલ્કિ અવતાર માટે હજી ૪,૨૬,૧૩૫ સોર વર્ષાના કાળ બાકી છે, આ ગણતરી શાલિવાહન શકે ૧૮૬૫ પૂર્ણ થતાં સુધીની સમજવી. ←િ અવતાર થઈ ગયે। એવા પ્રકારે લેવામાં ગેરસમજ ફેલાયેલી જણાય છે, પરંતુ તે ફેલાવાનું કારણ કાળનું અજ્ઞાન છે.
5 પેત,સહિત આ બધું દશ્યાદિ પણ ભાત્મરૂપ છે, એવા અપરક્ષાનુભવયુક્ત જે ભાવ તે સર્વાત્મશાન,