________________
૨૭૨ ] મુખ્ય રાત્રીઃ રચિતા નીતમમ્બુલ્લાં શિવામૃત્યુમુલ્લાપ્રમુમૂ ]] 5. [ સિફ્રાન્તકાણ્ડ ભ૦ ગી૦ ૦ ૪/૨૦
સર્વનું અસ્તિત્વ કદાપિ સિદ્ધ થઈ શકતુ નથી, તેમ આ સåા આધાર આત્મા હો આ દસ્યજાળનુ અરિતત્વ આત્માથી કિચિન્માત્ર પણ ભિન્ન હોઈ શકે જ નહિ. વળી આકાશ જેમ ટમઢમાં હોવા છતાં તેને કર્તા થતા નથી તેમ આત્મા સર્વત્ર હોવા છતાં તદ્દન અસંગ જ છે અથવા દેરીમાં સપના ભ્રમ થયે। હોય તેા તે ભ્રમને કર્તા દેરી કહેવાતી નથી, છતાં સરૂપ ભ્રમની ઉત્પત્તિ, સ્થિતિ અને લય દેારીના આધાર ઉપર જ અવલંબને હોય છે, તેમ આ સર્વ મિથ્યા દૃશ્યજાળ આત્મા ઉપર જ તેના આધારે અને તેના વડે જ વિવભાવે ઉત્પન્ન થાય છે, સ્થિત રહે છે અને લયને પામે છે, એમ ભાસતું હોવા છતાં પણુ આત્મા તેા તે સવથી તદ્દન અસંગ છે; આમ જાણીને આ જે જે કાંઈ અનતરૂપે ભાસમાન થતું દશ્ય પ્રતીતિમાં આવે છે તે સર્વ આત્મરૂપ જ છે, એ રીતે જે પેાતાસહિત આ તમામ દૃશ્યજાળને આત્માના વિવરૂપે જાણે છે તે અકર્મીમાં કમતે દેખે છે, એમ જાણવું એટલે આત્મા અસંગ હોવા છતાં પણુ જાણે તે જ સર્વત્ર વિવરૂપે ભાસી રહ્યો છે, એવા અપક્ષ અનુભવથી સિદ્ધ સર્વાંત્મભાવના નિશ્ચયવાળા, અસંગ આત્મામાં કતે દેખનારા સમજવા; તથા આત્મા તે। અસંગ, નિરાકાર, અકર્તા તથા તદ્દન નિઃસગ છે, તેમાં અહંમમાદિ ભાવાની ઉત્પત્તિ થવી કેરી રાય જ નથી, એવા અપરાક્ષાનુભવથી સિદ્ધ. કમ`માં અકને દેખે છે એમ જાણવુ. ટૂંકમાં, સર્વાત્મભાનના નિશ્ચયવાળા કમ માં અકમ તેદેખનારા છે, એમ સમજવુ. આમ અંતે રીતે પૂર્ણતા પામેલા જ ખરા તત્ત્વવિદ્ છે. આ રીતે આત્માના પર્ અને અપર્ એમ બંને પ્રકારના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થયું હોય તે જ કર્મમાં અકમ અને અકર્મીમાં કને જોનારા, સબળાં કમ કરનારા તથા કર્માંના ગૂઢ અને ગહન તત્ત્વને જાણનારા અર્થાત જીવન્મુક્ત તત્ત્વજ્ઞાની સમજવા. તેવે એટલે આત્મસાક્ષાત્કારી પુરુષ કઈ નહિ કરવા છતાં સધળું કરે છે તથા સઘળું કરવા છતાં કંઈ પણુ કરતા જ નથી, એમ જાણવુ.
यस्य स॒र्वे समार॒म्भाः का॒मसङ्कल्पवर्जिताः ।
ज्ञानाग्नि॒द्दग्धकर्माणं त॒माद्दुः पडतं बुधाः ॥ १९॥ જ્ઞાનાગ્નિથી સ કમાં ભસ્મીભૂત થાય છે.
હું અર્જુન ! આ રીતે જેના સવ સમારંભો એટલે કર્માંતેા આરંભમાં જ વિલય થયેલે છે અર્થાત્ અંતઃકરણમાં વ્રુત્તિનું ઉત્થાન થતાં પૂર્વે જ પોતાસહિત આ સર્વ ચૈતન્ય કિવા આત્મસ્વરૂપ છે, એવા પ્રશ્નારના જ્ઞાનના દૃઢ નિશ્ચય વડે જેની તમામ વૃત્તિઓના વિલય થયેલા છે, અથવા તેા અંતઃકરણમાં વ્રુત્તિનુ ઉત્થાન થવા પૂર્વે જ જેણે તમામ કર્યાંનુ આત્માપણુ કરેલુ' છે, એવા સર્વ પ્રકારની ઇચ્છાએ તથા સંકલ્પરહિત પુરુષનાં સર્વ કર્મી જ્ઞાનામિ વડે બળીને ખાખ થયેલાં ડાય છે, તેથી એવા પુરુષને જ તત્ત્વજ્ઞ વિા પડિત કહે છે. તાત્પર્ય એ કે, જે પુરુષના અંતઃકરણમાં આત્મા વ્યતિરિકત ખીજુ કાઈ પણ પ્રકારનું સ્ફુરણુ થવા પામતુ ંજ નથી અથવા અંતઃકરણમાં ધૃત્તિનું ઉત્થાન થતાંનો સાથે તુરત જ તેને તે આત્મસ્વરૂપ છે, એવા પ્રકારના પ્રતિસંકલ્પ વડે દાબી દે છે, તે જ ખરા પતિ છે. કલ્પનાને શાંત કરનારી ક્રિયા, વિચાર, વૈરાગ્ય, ભેગને ત્યાગ, વિવેક, વિષયા પ્રત્યે દોષદષ્ટિ ઇત્યાદિના સમાવેશ પ્રતિકલ્પના કિવા પ્રતિસ`કપમાં થાય છે. તેવા પ્રકારના પ્રતિસંકલ્પ વડે સર્વ સમારંભ એટલે પ્રત્યેક ક્રિયા કિવા ઉદ્યોગમાં સ્ફુરણા થવા પૂર્વે જ તે તેને આત્મસ્વરૂપના નિશ્ચયવાળી બનાવી દે છે આવા પ્રકારને નિત્યપ્રતિ દ્યોગ કિવા અભ્યાસ કરનાર તેમ જ તેમાં સ્થિત થયેલેા જ સર્વ આસક્તિ અને સકલ્પથી રહિત હોય છે. તેનાં તમામ કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે ભસ્મીભૂત થઈ ગયેલાં છે, એમ જાગુ; તેાતે જ જ્ઞાનીએ પશ્ચિત કહે છે.
व्यवस्था कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः । कर्म॑ण्य॒भिप्रवृत्ता॒ऽपि मै॒व किञ्चित्करोति सः ॥१०॥