________________
ર૪૨ ]
વહૂના િવ ાનામિ મમઃ |
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૪/૮
-
-
---
--
----
------------
(વૃક્ષાંક ૩) ૨૫ એવી મિથ્યા માયાશક્તિની ફુરણું તથા તે હું રૂપ ફુરણાને સાક્ષી અધિષ્ઠાન સ્વરૂપે ઈશ્વર(વૃક્ષાંક ૨) રૂપને પામેલ ન હોય તેમ સંભવે છે; આથી આ તત કિંવા આત્મસ્વરૂપ એવો હું (વૃક્ષાંક ૧) તો તદ્દન નિર્લેપ અને અસંગ જ છે, છતાં આ જમાદિને ભાસ થતો હોવાનું જે જણાય છે તે કાર્ય તો આત્મસ્વરૂપ એવા મારા મિથ્યા માયાશક્તિના આશ્રય વડે ઈશ્વર (વૃક્ષાંક ૨)નું છે, આત્મસ્વરૂપ એવા મારા (વૃક્ષાંક ૧)માં તો તે પિકી કાંઈપણ નથી, એ હું તદ્દન અનિર્વચનીય છે.
ભાવાર્થ એ છે કે, ભગવાને કહ્યુંઃ હે અર્જુન ! તે વાસ્તવિક રીતે જન્મ મરણાદિ વિકારોથી રહિત, નિત્ય અવ્યય અને સંતસ્વરૂપ (વૃક્ષાંક ૧) છું; તેમાં તો કિંચિત્માત્ર પણ વિકાર સંભવત નથી એવો અનિર્વચનીય હોવા છતાં જાણે કે પિતાની પ્રકૃતિમાં સર્વભૂતમાત્રના અધિષ્ઠાનરૂ૫ ઈશ્વરરૂપે મારી આત્મરૂપ માયા વડે પ્રકટ થયો ન હૈઉં એમ સંભવું છું; એટલે આ માયારૂપ હું (વૃક્ષાંક ૩) અને તેનું ત્રિગુણ મિશ્રિત ચરાચર ભૂતમાત્રાદિરૂપ કાર્ય (વૃક્ષાંક ૪થી ૧૫ ) તથા તે સર્વનો અધિષ્ઠાતા એવો સર્વમાં વાસ કરનાર ઈશ્વર, દ્રષ્ટા કિંવા સાક્ષી (વૃક્ષાંક ૨) ઇત્યાદિ આ સર્વ તત કિંવા સતસ્વરૂપ એવા આત્મ (વૃક્ષાંક ૧) ૨૫ જ છે છતાં તે બધાં અહમ મમાદિ દસ્યરૂપે સાચાં જ ન હોય તેવાં ભાસે છે. એમ કહેવાનો ઉદેશ આમાં સમાયેલ છે (જુઓ “આત્યંતિક પ્રલય” આગળ પૃષ્ઠ ૨૫૬).
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदाऽऽस्मानं सृजाम्यहम् ॥७॥ વરિત્રાળા સાધુના વિનારા ફુછાતાનું धर्मस स्थापनार्थाय सम्भवामि युगे युगे ॥८॥
સંભવામિ યુગે યુગે હે ભારત! જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થઈ અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે વાસ્તવિક અજન્મા છતાં આત્મરૂપ એ હું જ ઈશ્વરરૂપે બની આત્માને હું રૂપે સજું છું. તેમ જ જેણે સાધ્યને સાધેલું છે અર્થાત પ્રાપ્ત વરતુની પ્રાપ્તિ કરેલી છે એવા જીવનમુક્ત પુરુષોનું રક્ષણ તથા દેહાસક્તિવાળા આસુરી વૃત્તિના
નાશ કરી સદ્ધર્મની સ્થાપના કરવા માટે આત્મધર્મરૂપ એવો હું જ હું રૂપે યુગે યુગે સંભવું છું એટલે પ્રકટ થાઉં છું. આમ શ્રી ભગવાને ઘણું અર્થપૂર્ણ રહસ્ય કહેલું છે. તેને હવે આપણે સંક્ષેપમાં વિચાર કરીશું.
શ્રીકૃષ્ણ ભગવાને પ્રથમ અધ્યાત્મદષ્ટિને જ પ્રાધાન્ય આપેલું છે, તે તો અત્યાર સુધીના વિવેચન ઉપરથી સ્પષ્ટ જાણી શકાય તેમ છે; ત્યારપછી તેઓ પોતાનું કહેવું શાસ્ત્રદષ્ટિએ પણ શી રીતે યોગ્ય છે તેની સિદ્ધતા કરે છે; બાદ વ્યવહારદષ્ટિએ પણ યોગ્ય છે કે નહિ તેને વિચાર કરે છે અને છેવટે દેહદષ્ટિએ પણ તે કેવી રીતે યોગ્ય છે, તેને વિચાર પણ સર્વત્ર બતાવેલ છે. આ મુજબ (૧) અધ્યાત્મ, (૨) શાસ્ત્ર, (૩) વ્યવહાર અને (૪) લૌકિક, એમ ચારે પ્રકારની દષ્ટિનો આશ્રય લઈ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, તે ધરણે આને અધ્યાત્મદષ્ટિએ શો અર્થ છે, તેને પ્રથમ વિચાર કરીશું.
ધર્મ એટલે ધારણ કરવું. ધર્મ શબ્દ મૂળ “શું' ધાતુ પરથા થવા પામેલે છે, તેનો અર્થ ધારણ કરવું તથા અધર્મ એટલે ધારણ નહિ કરવું તે. કેને ધારણ કરવું ? તો આત્માનું જ હું આત્મા છું એ રૂપે ધારણ કરવું. અર્થાત આ આત્મસ્વરૂપ વસ્તુતઃ તે અનિર્વચનીય તથા ચિદરૂપ હાઈ ખરેખર એકરસાત્મક છે, તેમાં તને કિંચિત્માત્ર પણ અંશ નથી; તે તદ્દન નિર્વિકાર તથા નિવિકલ્પ છે, છતાં આ “તત”૨૫
--
-----------
-મકાનમમ
અને
ન્મ
-
-
-
-