________________
૨૦૦ ]. સંતો દૈવ વિવાદાર પ્રતિ | જૈન છે [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી. અવે ૩/૫ સુખી થયો, ઇત્યાદિ જાણવાનું કાર્ય કરે છે અને ઈશ્વરની કાળ જિવા ઈક્ષણશક્તિને લીધે “સુ” “હુ” એવા @ાભને પામી ત્રણ ગુણ ધારણ કરીને ચરાચરને નિયમમાં રાખનારી નિયતિશકિતરૂપ બને છે, એની આજ્ઞા વગર કાંઈ પણ થવું શકય નથી, તેમ તેની આજ્ઞાનું ઉલ્લંધન પણ કઈ કરી શકતું નથી. આ નિયતિ એ જ પ્રકૃતિ વા માયા(વૃક્ષાંક ૩) સમજે. નિયતિને જે દ્રષ્ટા અથવા સાક્ષી તે ઈશ્વર(વૃક્ષાંક ૨) સમજે. તે પોતાની કાળરૂપ ઈક્ષણ શક્તિ વડે દરેકના હૃદયમાં “હું” “હું” એવા ભાવની ફુરણાને પ્રેરક હોય છે, તેથી તે સર્વને માલિક ગણાય છે. આટલું થવા છતાં પણ સુવર્ણમાં જેમ કિંચિત્માત્ર વિકાર થવો સંભવ નથી, તેમ અનિર્વચનીય એવા આત્મા(વૃક્ષાંક ૧)માં કિંચિત્માત્ર પણ વિકાર થ સંભવતો નથી, એટલું જ નહિ પરંતુ તે પોતાના સ્વરૂપથી કદી પણ ભ્રષ્ટ થતું નથી.
દરેકમાં પુરુષ અને પ્રકૃતિ એ બંને અંશેનું મિશ્રણ હોય છે ઉપર જે માયા, નિયતિ કિવા ઈશ્વરની શક્તિરૂ૫ “હું” (વૃક્ષાંક ૩) તથા અવ્યક્ત (વૃક્ષાંક ૪) શક્તિઓ કહી તેમાં પુરૂ કિંવા ઈશ્વર(વૃક્ષાંક ૨)ની પ્રેરણાને અંશ તે હેય છે જ તે ભૂલવું નહિ, એટલે માયા(વૃક્ષાંક ૩)માં પુષ્પાંશ(વૃક્ષાંક ૨) તથા અવ્યકત પ્રકૃતિ(વૃક્ષાંક ૪)માં પુરૂષ(વૃક્ષાંક ૨) તથા પ્રકૃતિ(વૃક્ષાંક ૩) એ બંનેનું મિશ્રણ હોય છે. આ રીતે પ્રકૃતિ(વૃક્ષાંક ૩)માં જે પુરુષો અંશ તેને સદાશિવ અથવા વાસુદેવ કહે છે, તથા શકિતને જે અંશ તેને માયા અથવા પ્રકૃતિ કહે છે, અવ્યક્ત(વૃક્ષાંક ૪)માં જે પુરુષનો અંશ તે શિવ અને શકિતનો અંશ તે અવ્યકત પ્રકૃતિ છે, એમ સમજવું. આને પ્રધાન પણ કહે છે. અર્ધનારીનટેશ્વર(વૃક્ષાંક ૫)માં પણ ભાવિ દયાભાસ પ્રકટ કરનારા એવા પ્રકૃતિપુરુષના નાનશકિત તથા ક્રિયાશક્તિના અંશોનું મિશ્રણ સમભાગે હોય છે તેને અર્ધનારીનટેશ્વર કિંવા પ્રકૃતિપુરુષ એમ પણ કહેવામાં આવે છે. આમાં જ્ઞાનશક્તિ જે પુરુષાંશ તે શિવ(નટેશ્વર) તથા ક્રિયાશકિત પ્રકૃતિ અંશ તે શક્તિ(અર્ધનારી) છે એમ સમજો, આમાં ભાવિ દશ્યાદિ રૂપે પ્રતીત થનારું અનંત આકારાદિવાળું દશ્ય જાળ ખડું કરવાની જ્ઞાન અને ક્રિયાના મિશ્રણયુક્ત અનેક શક્તિઓ સૂમરૂપે રહેલી હોવાથી તે બંને શકિતઓનું મિશ્રણ જીવાત્મા કિંવા મહાપ્રાણ (વૃક્ષાંક ૬)માં તથા તેના તમામ કાર્યમાં એક સાથે જ રહેલું હોય છે. જેમાં દરેક મનુષ્ય મારું શરીર એમ કહે છે, ત્યારે તે તેમાં “ હું” અને “મારું” એવી બે વસ્તુઓ જુદી પાડીને પ્રત્યક્ષ બતાવી શકતો નથી, પરંતુ શરીર પ્રત્યક્ષ બતાવી શકાય તેવું હોઈ તેને આ મારું શરીર છે એમ કહેનારે “હું” તે અદશ્ય રૂપે હોય છે; તે કાંઈ નેત્ર વડે જોઈ શકાતું નથી, પણ ફક્ત જ્ઞાન વડે જ જાણી શકાય તેવો છે, આથી તેમાં “હું” ને જે અંશ તે જ્ઞાનશકિત તથા મારું એટલે મમત્વભાવને જે અંશ તે ક્રિયાશક્તિ સમજવી. આ રીતે જ આ અર્ધનારીનટેશ્વર તત્ત્વના અંશે ચરાચર દયાદિમાં એક સાથે જ રહેલા હોય છે. જેમ મુનીમ માલિકની આજ્ઞા મુજબ મહેતાજી દ્વારા પોતાના કારીગર પાસે દાગીનાઓ તૈયાર કરાવી લે છે, તેમ આ “હું” (વૃક્ષાંક ૩) અર્ધનારીનટેશ્વર(વૃક્ષાંક ૫) દ્વારા અવ્યક્તપ્રકૃતિ(ક્ષાંક ૪) એટલે સુવર્ણની લગડીને શુદ્ધ કરાવી જીવાત્મા(વૃક્ષાંક ૬)મપે કારીગર પાસેથી અનેક દાગીનાઓ બનાવી લે છે. અર્થાત આ કારીગર એ તે જીવ(વૃક્ષાંક ૬) છે, તથા સુવર્ણ ગોળ અથવા લગડી તે અવ્યક્ત(વૃક્ષાંક ૪) છે, એમ સમજે. હવે સુવર્ણમાંથી અમુક અમુક પ્રકારના દાગીનાઓ બનાવવા એવા પ્રકારનો પ્રથમ મનમાં નિશ્ચય કરવો પડે છે, તે જ આ અવ્યકત(વૃક્ષાંક ૪) માંથી વ્યક્ત થવા પૂર્વનું વ્યક્તાબકત તત્ત્વ હેઈ તેને જ અર્ધનારીનટેશ્વર કિંવા પ્રકૃતિપુરુષ કહેવામાં આવે છે(વૃક્ષાંક ૫). આ તત્વ એટલે જ સર્વ કારીગરો ઉપર દેખરેખ રાખનારે મહેતાજી સમજે.
ઈશ્વર(વૃક્ષાંક ૨) તે પોતાની કાળરૂપ ઈક્ષણ એટલે ઈચ્છાશક્તિ વડે “હું”(વૃક્ષાંક ) ને મૂળ પ્રેરક છે. તેની સત્તાના આધારે આ “હું” (રક્ષાંક ૩) પતે પિતાની આ ત્રણ ગુરુના મિશ્રણવાળી અવ્યક્ત દિવા અપ્રકટ સંકલ્પશક્તિ(ક્ષાંક ૪) દ્વારા પિતાના હાથ નીચેના પ્રેરકને અર્થાત અર્ધનારીનટેશ્વરને સૂચના આપે છે. આ “હું”(વૃક્ષાંક ૩)ની જે અબક શક્તિ(ક્ષાંક ૪) છે તેના આધારે પ્રેરક(વૃક્ષાંક ૫)
કાજલ
-
-
-