________________
ગીતાદાહન] ઉમાનું કથન સાંભળી ઈંદ્ર નિગી થયા, તે બ્રહ્મ હતું એમ ઇંદ્રે સૌથી પ્રથમ જાણ્યું. [૨૦૧
અને કારીગરરૂપ જીવાત્મા(વૃક્ષાંક ૬) પાસે તે કા` લેતા રહે છે. વાસના એ જ જીવાત્માને ખારાક કિવા રાક્તિ છે. અનારીનટેશ્વર(વૃક્ષાંક ૫) એ તે આ અવ્યક્ત(વૃક્ષાંક ૪) તથા મહાપ્રાણવૃક્ષાંક ૬)નું જોડાણ કરનારા સાંધા કહેવાય. આ અનારીનટેશ્વર એ બને એક બીજાને છેાડીને કદી પણ રહી શકતાં નથી. શક્તિરૂપે વ્યક્ત થવું તથા શિવ(પુરુષ)રૂપે તેને સૂક્ષ્મ રીતે પ્રેરણા કરવી એ મુજબ ચરાચરમાં આ છે શાનું એક સાથે જ અસ્તિત્વ હોય છે, જે ઉપર કહેલું છે; તેમાં પ્રકૃત્યશ એ શક્તિ તથા પુરુષાંશ એ જ્ઞાન કહેવાય છે. હવે ઉપર કહી ગયા તેમ આ જીવ કિવા શક્તિ કે જેને મહાપ્રાણ પણ કહેવામાં આવે છે (વૃક્ષાંક ૬ જુએ) તે પાતે તે આ ઈશ્વરીય સત્તાને આધારે નિયત થયેલા ધેારણે અર્ધનારીનટેશ્વર તરફથી સુચના થયા મુજબ અવ્યક્ત(વૃક્ષાંક ૪)માંથી પ્રથમ વિરાટના સૂક્ષ્મ દેહરૂપ અપરા પ્રકૃતિના અંતઃકરણ(વ્રુક્ષાંક ૭) રૂપે બને છે, તે જ મહત્તત્ત્વ કહેવાય છે. આ મહત્તત્ત્વમાં જે શિવાંશ તે વિરાટનું અંતઃકરણ તથા શક્તિઅંશ તે મહામાયા રૂપ છે, એમ સમજો (વૃક્ષાંક છ જુઓ); બાદ તે મહત્તત્ત્વ પેાતે જ નિયતિના સંકલ્પવશાત્ અહંકાર ધારણ કરે છે, તેમાં પુરુષાંશ તે દેવતા રુદ્ર હાઈ પ્રકૃત્યશ તે અહંકાર જાણુવા(વૃક્ષાંક - જીએ); તેમાંથી એક શાખા વિરાટના ચિત્ત રૂપે પ્રકટ થવા પામેલી છે, તેમાં પુરુષાંશ કિવા દેવતા ક્ષેત્રન (વિષ્ણુ વા યજ્ઞનારાયણ) તથા પ્રકૃતિ અંશ તે ચિત્ત છે. આમાંના પુરુષાંશને યજ્ઞનારાયણુ, વિષ્ણુ અથવા સર્વિતા દેવ પણ કહે છે(વૃક્ષાંક ૯ જીએ); પછી તે મહત્ પ્રકૃતિ જ વિરાટ પુરુષની બુદ્ધિરૂપ બનેલી હાઈ તેના દેવતા બ્રહ્મા છે(વૃક્ષાંક ૧૦); તેમાં બ્રહ્મા પુરુષાંશ તથા બુદ્ધિ એ શક્તિઅશ સમજવા; પછી તે જ આ નિયતિના સંકલ્પવશાત્ વિરાટના મનરૂપ બનેલા છે(વૃક્ષાંક ૧૧), તે મનની અંદર જે પુરુષાંશ છે તે ચંદ્ર કહેવાય છે તથા પ્રકૃતિને અ`શ છે તેને મન કહે છે. અહંકારમાંથી બીજી પેટા શાખા સત્ત્વ, રજ તથા તમ એ પ્રમાણે ગુણુદક ક્રમે વૈક્રારિક, તૈજસ અને તામસ રૂપે બની તે જ ક્રમે કર્યાં એટલે અધિદૈવ (દેવતા), કારણ એટલે અધ્યાત્મ (ઇંદ્રિય સમૂહરૂપ) તથા કાય એટલે અધિભૂત (સૂક્ષ્મ તન્માત્રા સહ પંચ મહાભૂતાદિ) રૂપે બનેલી છે(વૃક્ષાંક ૮ના પેટામાં આવેલા ૧થી તથા વ્ર, જ્ઞ, જૂના પેઢાંતર ભાવા જુએ!). અત્યાર સુધીનાં તમામ મિશ્રણ્ણા(વ્રુક્ષાંક ૨ થી ૧૧) હિરણ્યગર્ભામાં એકત્ર થવા પામેલાં છે(વૃક્ષાંક ૧૨); આમાંથી અનેક બ્રહ્માંડાની ઉત્પત્તિ કરનારા અસ`ખ્ય બ્રહ્મદેવાની ઉત્પત્તિ થયા જ કરે છે (વૃક્ષાંક ૧૩), આ રીતે ઈશ્વરીય પ્રેરણાત્મક સકલ્પરૂપ નિયતિની શિવ નામની અવ્યક્ત શક્તિની સત્તા વડે સૂત્રાત્મારૂપ જીવાત્માએ વિરાટપુરુષના સ્થૂળ દેહરૂપ આ સત્ર ચૌદલાકથી વ્યાપેલા ચરાચર બ્રહ્માંડા ઉત્પન્ન કરનારા અસંખ્ય બ્રહ્મદેવા નિર્માણ કરેલા છે(જુએ વૃક્ષાંક ૧૩) અને તે બ્રહ્મદેવાએ નિયતિની સત્તાનુસાર પેાતાનાં સ'કલ્પબળે વિરાટના સ્થૂળ દેહવાળા અનેક બ્રહ્માંડા નિર્માણ કરેલા છે(જુએ વૃક્ષાંક ૧૪થી ૧૫૬), જે દરેક બ્રહ્માંડામાં આગળ બતાવી ગયા તેમ વેદ સહ ચૌદ લાકનું પ્રાકક્ષ થયેલું છે. આ રીતે નિયતિની સત્તા વડે આ સં તંત્ર ચાલી રહ્યું છે, તેમાં કાઈ કિંચિત્માત્ર પણ ફેરફાર કરવા સમર્થ નથી(વ્રુક્ષને માટે કિરણાંશ ૩૬ પાન થી૧૦૦ અને સમજૂતી માટે કિરણાંશ ૩૭ જીએ).
સાધન વગર કેવળ સંકલ્પથી જ બ્રહ્માંડ શી રીતે નિર્માણ થાય ?
બ્રહ્મદેવે આ સત્ર સ્થૂળ બ્રહ્માંડાદિમાંના ચૌદ લેાકનું સર્જન શ્વરીય શક્તિ વા નિયતિ અથવા પ્રકૃતિ (વૃક્ષાંક ૨)ની સત્તાથી કેાઈ પણ સાધન વગર કેવળ સંકલ્પબળ વડે જ કરેલું છે, એમ કહેવામાં આવ્યું, તે શી રીતે સંભવે તેની નીચેના દૃષ્ટાંતથી સ્પષ્ટતા થસે, વ્યવહારમાં દરેક મનુષ્યને સ્વપ્ન આવે છે એ વાત તેા નિર્વિવાદ છે. કેાઈ પણ મનુષ્ય સૂતી વખતે આજે આપણને અમુક અમુક પ્રકારનું સ્વપ્ન આવશે માટે અમુક અમુક સાધને આપણી પાસે હોવાં જોઈ એ એમ વિચારી કેાઈ પણ પ્રકારનાં સાધને પાસે લઈ ને સૂતા નથી, છતાં સ્વપ્નમાં તા અનેકવિધ મનુષ્યા, મેાટા મેાટા સમુદ્રો, પહાડા તથા આકાશાદિ પંચમહાભૂતા, મોટાં મોટાં સાધન સ’પન્ન શહેરા વગેરે જાગૃતિની માફક જ જુએ છે; અને વ્યવહાર પણ કરે છે, એમ તેટલા વખતને માટે તા તેને નિશ્ચિત માલૂમ પડે છે. આ બધાં સ્વપ્નમાંનાં દશ્યા નિર્માણુ કરવાને માટે પ્રત્યેક મનુષ્યની પાસે સાધન શું હાય છે? સ્વપ્નમાં જોવામાં આવતા આ મેઢા મેાટા પહાડા, સમુદ્રો તળાવા, શહેરા, અરણ્યા