________________
ગીતા દહન પછી દેવાએ ઇન્દ્રને કહ્યું, હું મધવન! આને જાણેા. શું આ યક્ષ પૂજ્ય છે. ઇન્દ્રે ઠીક, એમ કહ્યું.[૧૮૯
दुःखेष्व॒नुद्विग्नम॒नाः स॒खेषु विग॒तस्पृहः ।
बीतरा॒गभ॑यधः स्थितर्धीर्मुनिरुच्यते ॥ ५६ ॥
॥
ગમે તેટલાં દુઃખા આવવા છતાં જે મનમાં કદાપિ કિચિન્માત્ર પણ ખેદને પામતા નથી, તેમ સુખ વિષે જેની સહેજ પણુ આસક્તિ કે ઇચ્છા નથી, અર્થાત્ સુખની જેને તલભાર ઇચ્છા નથી, તેમ દુઃખ આવવાથી જે ખેને પ્રાપ્ત થતા નથી, તેમજ તેના પ્રતિકાર પણ કરતા નથી, એવી રીતે પ્રીતિ વા રાગ, ભય તથા ક્રોષ જેમનામાંથી છૂટેલાં છે તે સ્થિતપ્રજ્ઞ વા જીવન્મુક્ત મુનિ કહેવાય છે.
1
सर्व॒धान॑भिस्ने॒हस्त॒त्तत्प्राप्य शुभाशुभम् ।
नाभिनन्दति न द्वेष्टि त॒स्य प्रज्ञा प्रतिष्ठिता ॥ ५७ ॥
જે આત્મારામ પુરુષ સવ બાબતામાં સ્નેહ રહિત હાઈ બધી ખાત્રતામાં નિઃસંગ બનેલા હ્રાય છે, જ્યારે અને જે વખતે જે જે શુભ ક્રવા અશુભ પ્રાપ્ત થાય તે પાતે ભાગવી લે છે, શુભને જે વખાણતા નથી, તેમ અશુભના દ્વેષ પણ કરતા નથી, આ રીતે જેને બુદ્ધિની સમતા પ્રાપ્ત થયેલી હેાય તેવા જીવન્મુક્તની જ સુદ્ધિ સ્થિર થયેલી છે એમ જાણવું.
या स॒हय॑ते वा॒य॑ इ॒मेऽङ्गानीव सर्वशः ।
इन्द्रिया॒णीन्द्रि॒यार्थेभ्यस्त॒स्य प्र॒ज्ञा प्रतिष्ठा ॥ ५८ ॥
કાચા પેાતાના બહાર કાઢેલા હાથ પગ વગેરે તમામ અવયવાને જેમ પાતામાં જ સઢાચી અથવા સમેટી લે છૅ, તેમ આત્મારામ પુરુષ ઇંદ્રિયાના તમામ વિષયે અર્થાત્ શબ્દ, સ્પર્શી, રૂપ, રસ અને ગધ એ તન્માત્રા; તેના સ્થૂળ, સૂક્ષ્મ અવયવાને તથા શરીર, વાણી અને મન દ્વારા થતી સ ક્રિયાને પાતપેાતાના વિષયેામાંથી નિવૃત્ત કરી પેાતાના સ્વસ્વરૂપ અર્થાત્ આત્મસ્વરૂપમાં જ સમેટી લે છે. ઉદ્દેશ એ કે, હું પાતે આત્મરૂપ છું, તેમજ આ સ્થૂલ, સૂક્ષ્મ શરીરાદિ દ્વારા થતી તમામ ક્રિયાએ અને તેના વિષયે। તથા આ વ્યષ્ટિ ક્રિવા સમષ્ટિરૂપ દૃશ્યજાળ સર્વ મારુ સ્વસ્વરૂપ અર્થાત્ આત્મસ્વરૂપ જ છે, મારા સ્વસ્વરૂપથી કાંઈ પણ ભિન્ન નથી, હું જ એક સત્ર આતપ્રેાત વ્યાપેલા છું, એ રીતે પેાતાના આત્મસ્વરૂપમાં જ જે હંમેશને માટે ઐકય રૂપે રમમાણુ થયેલા હોય છે અર્થાત્ આ સવ દા વ્યાપારને જે તે પેાતાના આત્મસ્વરૂપમાં જ સમેટી લે છે, તે પુરુષ જ સ્થિર બુદ્ધિતા છે એમ સમજવું.
विषया॒ वन॑वर्त॒ते नि॒राहारस्य देहिनः ।
रसध॒र्जे र॑सोप्य॒स्य परं का निवर्तते ॥ ५९ ॥
જીવન્મુક્તો અને મુઢામાં એક
હું દેતા છું, એવું અભિમાન ધારણુ કરી રહેલા મૂઢ પુરુષા કેવળ ખાળ ઇંદ્રિયાના નિગ્રહ કરીને અભ્યાસ વડે આહાર નિદ્રાદિને ખેાડી શકે, પરંતુ આ રીતે બહારથી તેના વિષયેા છ્યા છે એમ દેખાતું હોવા છતાં પણ તેમની તેમાં અંદરખાને રહેલી આસક્તિ (રસ) જતી જ નથી, પણ જેનું દેહાભિમાન ગલિત થયું છે, એટલે હું દેહ નથી પરંતુ આ સર્વ સ્યાદિથી પર એવા આત્મા (વૃક્ષાંક ૧) છું તથા દૃશ્યાદિ રૂપે ભાસતું આ સ મારું જ સ્વસ્વરૂપ છે; મારામાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઇંદ્રિયા કે તેમના વિષયા અથવા હું,