________________
૧૮૬] સાત ય નિવાસ્તે નૈતા વિજ્ઞાનું શ્વેતલમિતિ ॥ જૈન. [ સિદ્ધાન્તકાર્ડ ભર ગી૦ ૦ ૨/૫૩
છે, પરંતુ તુ તા આ કર્યું, તેનું ફળ તથા ફળના હેતુરૂપ એ રીતે ત્રગેથી પર, તદ્દન અસંગ એવા આત્મા કિંવા તત્ (વૃક્ષાંક ૧) હેાવાથી તારામાં જેમ કર્મ કરવાને, તેનું ફળ ભેળવવાના તથા તેના હેતુને બિલકુલ સ્પશ નથી, તે પ્રમાણે કર્યું નહિ કરવું એ રીતના ભાવનું પણ અસ્તિત્વ નથી. કર્મ કરવું કિવા નહિ કરવું એ ભાવ તા અહંકાર ધારણ કરનારા જીવાત્મા(વ્રુક્ષાંક ૬)ના છે તથા તેનાં ફળને ભેાક્તાપણાના સંબંધ અક્રમ (હું) (વૃક્ષાંક ૩)ના છે, તેમ જ ફળના હેતુને સંબંધ તેા સાક્ષીરૂપ શુ અહમ્ (હું) (વ્રુક્ષાંક ૨)ને છે, પરંતુ અસંગ અને નિર્લેપ એવા તપ તારામાં તા તેવા પ્રકારના સંગતે લેશમાત્ર પણ સ્પર્શ નથી, એમ નિશ્ચિત જાણુ.
I
योगस्थः कुरु कर्माणि सङ्ग त्यक्त्वा धनञ्जय ।
सिडियोः समा भूखा स॒मत्वं योग॒ उच्यते ॥ ४८ ॥
સમવયાગ તે આજ
હે ધનંજય! ઉપર જણાવ્યા પ્રમાણે સગના ત્યાગ કરીને તદ્દન નિશ્ચલ, અસંગ, નિર્વિકલ્પ એવા અનિર્વચનીય પેાતાના સ્વસ્વરૂપમાં સ્થિત થવારૂપ યેાગમાં સ્થિત થા. ઉદ્દેશ એ કે, આ પ્રકારની નિ:સંગ આત્મનિષ્ઠાવાળા થા તથા સિદ્ધિ અને અસિદ્ધિ એ પ્રમાણે બંને દ્રોમાં સમવ્રુત્તિ રાખ. સમયેણ તે આ જ હેવાય. અર્થાત્ આવા પ્રકારની આત્મનિષ્ઠા પ્રાપ્ત થવી એ જ સમયેગનું લક્ષણુ છે એમ સમજ. જ્યાં સુધી આવા પ્રકારની આત્મનિષ્ઠાની પ્રાપ્તિ થતી નથી, ત્યાં સુધી પુરુષને સમતા પ્રાપ્ત થઈ એમ કદીપણુ કહી શકાય નહિ, એટલે નિત્યપ્રતિ આત્મસ્વરૂપ(વૃક્ષાંક ૧)માં જ સ્થિત થવું, તેમાંથી કાઈ પણ પ્રસંગે કિંચિત્માત્ર પણ ચલાયમાન થવું નહિ; એવા પ્રકારની અનુમસિદ્ઘ આત્મનિષ્ઠા કિવા સાક્ષાત્કાર એ જ સમત્વયાગ કહેવાય.
,
दूरेण॒ यत्र॑रं क॒र्म बुद्धियेागाद्धनञ्जय ।
बुद्धौ शरणमभ्वि॒च्छ कृ॒पणाः फलहेतवः ॥ ४९ ॥
અસગ આત્મનિષ્ઠાવાળેા થા
આવા પ્રકારની બુદ્ધિની અસંગતા વા સમતારૂપ બુદ્ધિયેણ જ્યાં સુધી પ્રાપ્ત થયેલા હોતા નથી, ત્યાંસુધીને માટે થનારાં તમામ કાર્યાં અધમ કેાટીનાં એટલે અત્યત કનિષ્ઠ પ્રકારનાં ગણાય છે; માટે હું ધત જય ! તું ઉપર બતાવેલા બુદ્ધિયેાગમાં એટલે અસગપણુામાં સ્થિર રહેવારૂપ આત્મનિષ્ઠાને આશ્રયી થા, કેમકે, ફળહેતુથી એટલે ફળની ઇચ્છા વડે કમ કરનારાએ તે કૃપણ કિવા અત્યંત દીન છે.
बुद्धियुक्तो जहातीह उसे सुकृतदुष्कृते ।
तस्माद्य॒गाय॑ युज्य
योगः कर्मसु कौशलम् ॥ ५० ॥
ખરી કર્મકુશળતા
આ મુજબ બુદ્ધિની સમનારૂપ આ ચેાગમાં સ્થિત થયેલા પુરુષ આ લાકમાં જ સુકૃત એટલે સારાં કર્મો તથા દુષ્કૃત એટલે નઠારાં કર્મો કરવા છતાં પણુ તેનાં પાપ અને પુણ્યરૂપ ળ થકી બંધનને પામતા નથી. આ રીતે કર્યાં કરવા છતાં પણ તેના સસના સ્પર્શ કદાપિ ન થાય એટલું` જ નહિં પશુ તેનાં ફળ અને હેતુના પણ જેમાં કિચિન્માત્ર સ્પર્શે નહિ થાય એવી રીતે જીવન્મુક્ત થઈ કમ કરવાની જે યુક્તિ