________________
૧૪૮]
તàવા વિન તેઓ શું પ્રામ્ય-
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ ર/૧૯
બોધ થવો તેને સમ્યકજ્ઞાન કહેવામાં આવે છે. તેવા પ્રકારના સમ્યકજ્ઞાનને સમજાવવાને માટે જે માને આશ્રય લેવામાં આવે છે, એટલે સાક્ષીભાવ (ક્ષાંક ૨)માં સ્થિત રહી જેને આત્મા, બ્રહ્મ, ચિતન્ય, સંત, જ તત " ઇત્યાદિ સંજ્ઞાઓ દ્વારા વ્યવહારમાં અજ્ઞાનીઓને બંધ થવાને માટે અનિવેંચનીય એવા પદને સમજાવવાને માટે જે યુક્તિનો આશ્રય કરવામાં આવે છે તેને જ્ઞાન, બુદ્ધિ, સંખ્ય કિંવાં સાંખ્યયક્તિ કહે છે, અને તે તત્ત્વનું પ્રતિપાદન કરનારાં શ્રતિ મૃત્યાદિ શાસ્ત્રોને સાંખ્યશાસ્ત્ર કહે છે, અર્થાત વેદાંતતત્ત્વનું પ્રતિપાદન કરનારાં શાસ્ત્ર તે જ જ્ઞાન ક્વિા સાંખ્યશાસ્ત્ર છે. ઉદ્દેશ એ કે, આત્મસ્વરૂપ અનિર્વચનીય હેવાથી તે વાસ્તવિક રીતે વાણી, મન કે બુદ્ધિને વિષય જ કદાપિ થઈ શકતું નથી. છતાં અજ્ઞાનીઓને સમજાવવાને માટે વ્યવહારમાં હું અને આત્મા એમ બેપણાનો ભેદ અંગીકાર કરીને જે યુક્તિ વડે આત્મતત્ત્વનું અતિ રવરૂપ સમજાવવાના પ્રયત્નો કરવામાં આવે એવી બુદ્ધિગમ્ય યુક્તિ એ જ સંખ્ય કિવા સાંખ્યનિષ્ઠા કહેવાય. આ યોકત દ્વારા વિદાતતવે સમજાવનારાં ઉપનિકાદિ તથા મૃત્યાદિ શાસ્ત્રો તે સાંખ્યશાસ્ત્ર સમજવી. આ સાખ્ય (દાંત) જ્ઞાનનો ઉપદેશ કરવાને માટે અનિર્વચનીય પરમાત્મા પોતે અજન્મા, અવ્યય હોવા છતાં દરેક મનવંતરમાં સગુણ સ્વરૂપે જે અવતાર ધારણ કરે છે, તે જ સાંખ્યશાસ્ત્રકાર કપિલ મહર્ષિ છે તથા ક૯૫ના આદ્ય મહર્ષિ સાંખ્યાયન છે. જે વેદના પ્રમુખ એવા ત્રિપદા અને ચોવીસ અક્ષરથી ઉપાસના કરી શકાય છે. એવાં ગાયત્રીમંત્રની દેવી ગાયત્રી માતાના દેવતા સવિતા હોઈ તેમના ગોત્રના આદ્યપ્રર્વતક આ સાંખ્યાયન મહર્ષિ છે એટલે જ ગાયત્રીનું સાંખાયન ગોત્ર છે. દોરીને સર્ષ કહેવાથી તે સર્પ બનતી નથી તેમ દેરી કહેવાથી દોરી બની ગઈ એમ પણ નથી; તેને દોરી કહે કે સર્ષ કહે પણ તે તે સ્વતસિહ દોરીની દોરી જ છે. આ પ્રમાણે દેરીના સાચા સ્વરૂપને જાણનારને માટે તો કોઈ યુતિના આશ્રયની જરૂર હોતી નથી, પરંતુ જે તેને સર્ષ છે એમ માની બેઠા હોય તેવા અજ્ઞાનીઓને સમજાવવાને માટે તો કોઈ પણ યુક્તિનો અશ્રિય કરો પડે એ નિશ્ચિત છે, અને તેને માટે યુક્તિ પણ સ્પષ્ટ છે કે, જેને સર્ષ કહેવામાં આવે છે તે સર્પ નથી પણ દોરી છે. આમ દોરીનું સાચું જ્ઞાન થતાં સુધી આજ યુકિતને આશ્રય લે પડે છે, તે સિવાય બીજો કોઈ માગ જ નથી. તેમ આ અનિર્વચનીય એવા આત્મા(વક્ષાંક ૧)ને સમજાવવાને માટે આ આત્મા અને આ અનાત્મા છે એવી સાંખ્યયુક્તિ જ પ્રધાન છે, એમ સમજવું.
સાંખ્ય અને વેદાંત આ અનેકવિધ નામ રૂપે વડે ભાસતું ચરાચર દશ્યાદિ૨૫ જગત વસ્તુતઃ જોવામાં આવે છે તેવું નથી, પરંતુ અનિર્વચનીય એવું બ્રહ્મ કિવા આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) છે તથા એવું કહેનારો જે તું અર્થાત્ સહન (વૃક્ષાંક ૩) પણ આત્મસ્વરૂપ છે અને આ અશુદ્ધ “હું” (અહમ વૃક્ષાંક ૩)ને સાક્ષી શુદ્ધ “હું” (વૃક્ષાંક ૨) પણ આમરવરૂપ જ છે અર્થાત આ સર્વ આત્મ કિવા તત(વૃક્ષાંક ૧)રૂપ જ છે. આ રીતે આત્મરૂપ એવા આ આત્મત (રક્ષાક ૧)ને પ્રકૃતિ, પુરુષ, મહત્ત, અહંકાર વગેરેના અંગીકાર કરીને સમજાવવાની જે યુક્તિ તે સંખ્યા તથા તે સમજાવનારાં શાસ્ત્રો તે સાંખ્યશાસ્ત્ર કહેવાય. આ તત્વનો વ્યવહારમાં યોગ્ય યુક્તિ દ્વારા પ્રગટ (પ્રચાર) કરનારે ચાલુ યુગમાં થનારા જે પરમાત્માને અવતાર તે જ સિદ્ધ એવા મહર્ષિ કપિલમુનિ છે. તેઓનો મૂળ ઉદેશ તો આ સર્વ આત્મસ્વરૂપ છે એવો અદ્વૈતભાવ દર્શાવવાનો છે જેથી સાંખ્યશાસ્ત્ર એ વેદાંતશાસ્ત્રથી ભિન્ન છે, એમ સિદ્ધ થતું નથી.
સાંખ્ય અને વેદાંતની એકતા શી રીતે ? વેદાંતશાસ્ત્રકારે સ્વગત, સજાતીય અને વિજાતીય એમ ત્રણ ભેદોને અંગીકાર કરી પછી બહ્મથી વિજાતીય કાંઈ છે જ નહિ એવા પ્રકારની યુકિતને આશ્રય લઈ આ મિયા દશ્યાદિના સાચા સ્વરૂપનું ભાન થાય તે માટે વિવર્ત કિવા અજાતવાદની યુકિતઓને પ્રાધાન્ય આપે છે. તેવી યુકિત વડે આત્મસ્વરૂપ સમજાવનારાઓ વેદાંતીઓ કહેવાય છે તથા પુરુષ, પ્રકૃતિ, મહત્ત, અહંકારાદિ ભેદની દૃષ્ટિ આપ્રય લઈ અંતે આ સર્વ બ્રહ્માંકવા આત્મસ્વરૂપ છે, એવા પ્રકારની યુક્તિવડે આત્મસ્વરૂપનું જ્ઞાન કરી આપનારાં તે સાંખ્યશાસ્ત્રો કહેવાય. તેથી વેદાંત