________________
૧૬૮ ] સતત વનને નૈતશક વિશાનું ચરેલ મિતિ ॥ અેન. [ સિદ્ધાન્તકાડ ભગી૦ અ૦ ૧/૩૯ i (૨) જ્ઞાન, (૩) જ્ઞેય; (૧) કર્તા, (૨) કરણ, (૩) કા ઇત્યાદિ ત્રિપુટીઓના જાણુનાર “હું” (વૃક્ષાંક ૩) છે, માટે સવ* નામરૂપાદિ દશ્ય ત્રિપુટીને હુ” અવિદ્યા નથી, માયા નથી, જીવ નથી, મન નથી, બુદ્ધિ નથી, શરીર નથી ઇત્યાદિ પ્રકારે નિરાસ કરતાં કરતાં અર્થાત્ જેને તારું, મારું, આ, તમે, તું ઇત્યાદિ ભાવેશ વડે કહી શકાય, તે સા વિલય કરી શેષ રહે તે જ 'હું' (ક્ષાંક ૩) છે તથા તે ‘હું'નેા પણ સાક્ષીભાવ (વૃક્ષાંક ૨) સહિત વિલય કરવા; આ વિલય કેવળ મેઢેથી ખેલીને નહીં પર ંતુ સ્વતઃસિધ્ધ પ્રત્યક્ષ એટલે અનુભવ સહિત કરીને, શેષ રહેનાર એવા પરમપદમાં સ્થિર થવું, એ જ આત્મપદ કહેવાય છે(આ અભ્યાસક્રમ અજાતયુક્તિ પ્રમાણેતેા છે). સેાનામાં કદી દાગીનાની ઉત્પત્તિ થવી શક્ય નથી, એટલે સાનું કાઢી લેતાં શેષ કાંઈ પણુ રહેતું જ નથી, અર્થાત્ સેાનું જ એક સત્ય છે અને તેમાં દાર્ગોનાનું અસ્તિત્ત્વ કદી સંભવતું નથી, તે તે। સાવ મિથ્યા છે, તે રીતે આત્મામાં હું, તું, તે, આ વગેરે કાંઈ પણ કદી ઉત્પન્ન થવું શક્ય જ નથી, તેથી આત્મા ઉપર મિથ્યા આરાપિત થનારાં નામ રૂપાદિને નિરાસ કરતાં રહેવુ અર્થાત્ વૃત્તિનુ ઉત્થાન જ થવા દેવું નહિ; અથવા અંતઃકરણમાં વૃત્તિ ઉતાંની સાથે જ આત્મામાં કદી વૃત્તિનું ઉત્થાન થવું શક્ય નથી, એમ નિશ્ચયપૂર્વક સમજી તેને તરત જ દાબી દેવી, એટલે જે જે નામરૂપાવૃિત્તિનું અંતઃકરણમાં ઉત્થાન થાય કે તરત જ આત્મામાં તેનું અસ્તિત્વ હે।વું કાપિ શકય નથી માટે “હું” (વૃક્ષાંક ૩) અવિદ્યા નથી, જીવ નથી, માયા નથી, મન નથી, બુદ્ધિ કંવા શરીર પણ નથી અથવા હું, તું, તે, આ ઇત્યાદિ કાંઈ પણ નથી, એ પ્રમાણે એકાકાર વૃત્તિ થાય ત્યાં સુધી સતત અભ્યાસ કરતાં રહેવું.
"
(૨) બીજો પ્રકાર વિવક્રમની યુકિત પ્રમાણેને છે, એમ જાણવું. જેમ કડાં, કુંડળ, વીંટી, બંગડી વગેરે દાગીનાએ સુવણુરૂપ જ છે, એટલે કે તેને સે।નું કહેવાને બદલે કડાં, કુંડળાદિ કહેવામાં આવે તે વિવ કહેવાય છે. આ મુજમ હું, તું, તે, આ, તમે, મારું, તારું, અવિદ્યા, જીવ ત્યાદિ નામ રૂપે। વડે અનંત રૂપે ભાસમાન થનારું આ સર્વ દૃશ્ય વસ્તુતઃ ખાત્મરૂપ જ (વૃક્ષાંક ૧ જીએ) છે, એટલે કડાં, કુંડળાદિને સેાનું કહેવું એ જ તેનું ખરુ' સ્વરૂપ કડવાય, તેમ જેને આત્મા કહેવા જોઈ એ તેને જ હું, તું, તે, આ, તમેા, મારું અવિદ્યા, માયા, જીવ, યાદિ મિન્ન ભિન્ન નામેા વડે કહેવામાં આવે છે, અર્થાત્ સર્વ મમભાવ પણ “હું” રૂપ જ છે, તથા તેવા “હું” તે આત્મરૂપ છે, એટલે ઈશ્વરથી માંડી બ્રહ્માંડમાંના અણુથી બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧થી ૧૪) સુધીના તમામ ભાવા “હું” એવા આત્મરૂપ જ છે, એવા નિશ્ચય વડે હંમેશ તેવા અભ્યાસ કરવા વિચાર કરવાથી જણાશે કે, વ્યવહારમાં દરેક પ્રાણી પેાતાને “હું” અને બીજાને ' તું એમ કહે છે. હવે જેને “તું” કહેવામાં આવે છે, તે પાતે પેાતાને માટે તે। “હું” એવા જ શબ્દપ્રયાગ કરે છે. તે। પછી તેને “તું” કહેવાનું શું કારણુ ? જીએ વ્યવહારમાં પણ એવા નિયમ છે કે, જેનું જે નામ હેાય તેને તે નામ વડે ખેલાવવામાં આવે તે જ સત્ય અને તેથી વિપરીત નામ વડે ખેલાવવામાં આવે તે તે અસત્ય કહેવાય. આ ન્યાય પ્રમાણે પણ જે પેાતાને હું કહેતા હોય તેને ... તું ” કહેવા એ શું ન્યાય ગણાશે ખરું કે ? અર્થાત્ આ સ` હુંરૂપ જ છે, તેથી જ શાસ્ત્રમાં “દાનું યદુસ્થા” એટલે એક જ હુ" બહુરૂપે થાઉં એમ કહેવામાં આવ્યું છે. આ ધેારણુ અનુસાર આ પ્રમાદિ એટલે મારું, તારું, તું ત્યાદિ નામ રૂપ વડે ભાસમાન થતું તમામ દશ્યાળ વાસ્તવિક રીતે તે “હું” રૂપ જ છે, એમ સિદ્ધ થાય છે; આ “ હું ” એ પ્રતિબિંષ્ઠાત્મક ( વૃક્ષાંક ૩ ના ) “ ું ” જાણવા તથા તે “હું” તા વાસ્તવિક તત્ કિવા આત્મરૂપ (વૃક્ષાંક ૧) છે. એટલે જેમ સર્વ મમાદિ ભાવાને પ્રતિબિંભાત્મક “હું” (વૃક્ષાંક ૩ ) માં વિલય થયા, તેમ એ હું એટલે તે અનિવચનીય એવા તત્ વા આત્મા ( વૃક્ષાંક ૧ ) છે, એ પ્રકારે જાણી તેવા દૃઢ નિશ્ચયથી અનિર્વચનીય એવા આત્માને પણ અભ્યાસને માટે “હું” એવું નામ આપી અર્થાત્ “ૐ”,” એટલે આ મારું, મારું કહેનારા (વૃક્ષાંક તે) હું નહિ, પરંતુ “ હું ” એટલે તે તત્ કિવા આત્મા (વૃક્ષાંક ૧) છે, એવી દૃઢ ભાવના કરવી. તાપ` કે, આ સ` પણ તત્ કિવા આત્મસ્વરૂપ એવા “હુ” રૂપ જ છે; જેમ સુવર્ગુને દાગીના કહેવા અથવા રજ્જુને સપ રહેવા એ વિવત્ ગણાય તેમ નિવ ચનીય એવા આત્મપદને હુ” કહેવુ એ પણ વિવત છે, જેથી દરેક પ્રાણી પેાતાને“ હું '' કહેતા
..
4.
"