________________
ગીતાદોહન ] તેના એ પ્રશ્ન સાંભળીને, આ પૃથ્વી ઉપરના સ્રવને હું ગ્રહી શકું છું એમ તે મેક્લ્યા [ ૧૭૯
સવિકલ્પ જ્ઞાન વડે નિર્દિષ્ટાસનની પણ પૂર્ણુતા થાય છે, એટલે આ સંસારનું કારણ જે અજ્ઞાન તે નિઃસ થય નષ્ટ થઈ જાય છે. આ રીતે સહજ સમાધિની સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ યેાગાભ્યાસની સમાપ્તિ થઈ એમ સમજવુ. આ મુજબ જ્યારે નિર્વિકલ્પ સહિત સવિકલ્પ જ્ઞાન સાધ્ય થઈ સહજ સમાધિ સુધી તે પરિપકવ થાય છે ત્યારે જ તે અદ્વૈતના સાક્ષાત્કારી કહેવાય છે. તેના અભ્યાસ વડે આગળ જતાં માત્ર સ્મૃતિ થતાંની સાથે જ તે પદ્મનું તેને નિત્ય દર્શન થવા માંડે છે અને તે અદ્વૈત એવું પરમત્તત્ત્વ કિવા “આત્મા” “હું જ છુ” એવું વિકલ્પ જ્ઞાન પ્રત્યક્ષ અનુભવમાં આવે એટલે તે તત્ક્ષણે જ આ સંસાર ઉત્પન્ન કરનારા અજ્ઞાનને તેના પરિવાર સાથે નષ્ટ કરે છે.
વેદના ખરા અર્થ કેમ સમજાતા નથી ?
જેએ વેદના ખરા રહસ્ય કિ`વા સિદ્ધાંતને નથી સમજતા, તેઓ વેદેએ બતાવેલાં લાલચ આપનારાં ક્રામ્ય કર્મી અને તેનાં ફળેા વેદના જેટલા ભાગમાં કહેવામાં આવેલાં છે તેટલા ભાગને જ પ્રાધાન્ય આપે છે, કે જે ભાગ તા સાવ મિથ્યા એવી માયા અથવા પ્રકૃતિના ત્રણ ગુણ્ણાના આશ્રય વડે જ વિસ્તારને પામેલા છે. આવાં અસ`ખ્ય કામ્ય કર્માંની મેાહજાળમાં સપડાયેલા અને સાચા તાપ તે નહિ જાણનારા માનવસમૂહને આત્મસ્વરૂપના એક જ નિશ્ચમમાં સ્થિત થવારૂપ ચેાગની કલ્પના પણ કયાંથી હોય ? કેમકે તે તેા સાધનને સાધ્ય સમજીને તેને જ વળગી રહે છે. આવાં અનંત કામ્ય કર્માંના તુચ્છ વ્યવસાયમાં જેએની બુદ્ધિ લપટાયેલી હેય, તેઓને શુદ્ધ એવા આત્મવરૂપના નિશ્ચય કરવારૂપ બુદ્ધિયેાગની કલ્પના કયાંથી હોય ? મારુ આ અમુક કર્તવ્ય હજી બાકી છે ઇત્યાદિ પ્રકારે કવ્યરૂપ કાળા સ`થી દશ પામેલા પુરુષને કલ્યાણુ કેવી રીતે પ્રાપ્ત થાય ? કતવ્યરૂપી વિષની જ્વાળા વડે આ આખું જગત મૂòિત અને અધ બની ગયેલું છે, તેથી આત્મતિને ખરા માર્ગ તે થકી એળખાતા નથી અને તેએ ભળતે માર્ગે જ જઈ ફરી ફરીને મેાહમાં પડે છે. અનેકવિધ તાએ એ જ દુઃખરૂપી ઝાડનું બીજ છે. મનમાં અનેક પ્રકારની તૃષ્ણાઓ હોય તેવે સમયે માનવામાં આવતું સુખ એ તે સર્વ દુ:ખ જ છે, ઓ તૃષ્ણાઓની શાખાઓ પુષ્કળ હેાઈ તેને વિસ્તાર પણુ અનંત છે. જેમ સમુદ્રનાં મેાજા, પૃથ્વીમાંનાં પરમાણુ કે આકાશમાંના તારાઓની ગણુત્રી કેાઈનાથી થઈ શકે નહિ તેમ આ વિવિધ પ્રકારની તૃષ્ણાઓવાળા મનુષ્યનાં કામ્ય કર્માંની સંખ્યા નક્કી કરવી અશક્ય છે. આ કામ્ય વાસનાએ તે। આકાશ કરતાં પણ વસ્તી અને પતા કરતાં પણુ દૃઢ છે. તે મિથ્યા પ્રકૃતિના ત્રણ ગુણા વડે જ સ્મૃનત પ્રકારે થયેલી હેાય એમ ભાસે છે. આ તમામ લકા તે વડે જ ગાંડા જેવા થયેલા ડાઈ દુઃખાગ્નિથી મળ્યા ઝળ્યા “હાય, હાય" કરી બ્રૂમેા પાડે છે. થાડા મહાત્માએ જ માત્ર વિવેકયુક્ત વિચાર વડે સાર અસારનું તત્ત્વ સારી રીતે અનુભવીને આ સ જેવું ભાસે છે તેવું નથી પરંતુ તે આત્મરૂપ છે, એવા પ્રકારના બુદ્ધિના નિશ્ચય વડે આ આશારૂપ પિશાચિકાના જડબામાંથી છૂટી શીતળ બની સુખશાંતિ અનુભવે છે.
त्रैगुण्य॒विषि॑या वे॒दा नि॒िषैर्गुण्यो भुवार्जुन ।
निर्द्वन्द्रो॒ नित्यसत्व॒स्थो निर्योगक्षेम॒ आत्मवान् ॥ ४५ ॥
તુ ત્રણ ગુણાથી રહિત થા
અર્જુન ! તું ખુદ્ધિમાન છે, માટે આ મિથ્યા પ્રકૃતિ કિા મામાના ત્રણ ગુણા વડે વિસ્તાર પામેલા વેદના ભાગને છેાડી, વેદના સાચા તત્ત્વાના સબંધમાં તને જે પ્રથમ કહેવામાં આવેલુ છે (પૃષ્ઠ ૧૫૫ અને ૧૫૬ “વેદનું તાત્પર્ય એ શીર્ષક નીચે જુએ) તે ભાગનું ગ્રહણ કર અર્થાત્ ત્રણ ગુઢ્ઢાથી રહિત થા. ઉદ્દેશ એ કે, સત્ત્વ, રજ અને તમ એ ત્રણે ગુણેાની ઉત્પત્તિ મિથ્યા માયા (વ્રુક્ષાંક ૩ રૂપ “હું”) માંથી થયેલી હોઈ તે ગુણેના વિસ્તારથી જ આ સર્વ દક્ષ્યાળ ભાસમાન થઈ