________________
૧૧૦ ]
तदेव ब्रह्म त्वं विद्धि नेदं यदिदमुपासते ॥ केन.
[ ઉપાસનાહાš ૦ ૩૯
ખીજ પશુ તેવુ જ હાવું જોઈએ, આંબાનુ ઝાડ જોવામાં આવે તો તે ઉપરથી નક્કી કહી શક્રાય કે તેનું બીજ પણ આમ્રરૂપ જ હાવુ જોઈએ અથવા મનુષ્યની ઉત્પત્તિ થયેલી હોય તે! તેનેા પિતા મનુષ્ય જ હોવા જોઈએ એ વાત નિઃશંક સિદ્ધ થાય છે, તેમ આ હુ”ની ઉત્પત્તિ પછુ હું'માંથી જ થયેલી હાવી જોઈ એ; એટલે એક પ્રત્યક્ષ પ્રકટ થયેલા હું અને બીજો તેને હુ” એવો પ્રેરણા કરનારા અપ્રકટ એવા હુ” હાવા જ જોઈએ એ વાત નિઃશંક સિદ્ધ થાય છે. એ રીતે હુના પ્રેરક હુ” વિના ખીજે કાઈ મળતા નથી. આથી પ્રકટ થયેલા હુ” એ વાચ્યા દક કિવા સ` સામાન્ય હુ” કહેવાય છે. આ જ વૃક્ષાંક ૩ને હુ” સમજો અને તેને પ્રેરણા કરનારા ‘હુ” તે લક્ષ્યાદર્શક હુ' સમજે, આ જ શુદ્ધ ‘હુ” (વૃક્ષાંક ૨) સમજવા. આને બિંબ કિવા સાક્ષી, દ્રષ્ટા, વેદાંતીએ ઈશ્વર, શાલહ્મ, આદ્યપુરુષ, પ્રત્યગાત્મા, દૈવ, ક્ષરપુરુષ, સાંખ્યકાર પુરુષ, યજ્ઞપુરુષ, વાસુદેવ, સદાશિવ, તુરીય, ધર્મી, ક્ષેત્રજ્ઞ(સાક્ષીપણા ઉપરથી જાણી શકાય છે, તેથી તેને ક્ષેત્રન કહે છે), વિરાટપુરુષ, વિરાટના અભિમાની ઈશ્વિર ઇત્યાદિ નામાની પર્યાય સંજ્ઞાઓ વડે શાસ્ત્રમાં સમજાવેલું છે. સાંખ્ય શાસ્ત્રકારા આને જ પુરુષ કહે છે અને માયાવાદીએ આતે જ ઈશ્વર કહે છે. આ રીતે જેમ અરીસે, તેમાં પડેલાં પ્રતિષ્ઠિા અને બિા એ પ્રમાણેના ત્રણ ભાવે! ઉત્પન્ન થવા છતાં તેને તેની કલ્પના પણ્ હોતી નથી કે મારામાં બિબે અથવા પ્રતિબિંબે છે, તેમાં તેા સામે જેવું બિંબ આવે તેવુ પ્રતિબંબ દેખાય. આમ ગમે તેટલાં પ્રતિબિંબે। દેખાવા છતાં તે કદી પણ મલિન થતા નથી, એટલું જ નહિ પરંતુ તેને તે àાવાની કલ્પના પણુ નથી, તે તે તદ્દન અસંગ જ હોય છે. વળી તેમાં પડેલાં પ્રતિબિ’એ અરીસાથી ક્રિચિન્માત્ર પણ ભિન્ન હેાતાં નથી, તેમ આત્મા (વૃક્ષાંક ૧) એ અરીસે સમજો, ઈશ્વર (વૃક્ષાંક ૨) એ તેનું વિવરૂપ બિબ સમજો અને હુ” (વૃક્ષાંક ૭) એ તેનું પ્રતિબિંબ સમજો. હવે અરીસાના દૃષ્ટાંતમાં ભેદ એટલા જ છે કે અરીસામાં પ્રતિબિંબ પડવાને માટે બીજા કાઈ ખાદ્ય મિત્રની જરૂર હોય છે, ત્યારે આ આત્મારૂપ અરીસા પેાતે જ પાતામાં મિત્ર અને પ્રતિથિ'બ રૂપે બનેલે છે. જેમ આકાશમાંથી પૃથ્વીતત્ત્વ ખતી તેમાંથી જ ધરા બને છે અને તેમાં અંદર મહાકાશ તથા ચેાતરફ આકાશરૂપે તે પેાતે જ હેાય છે, આકાશના અધિષ્ઠાન વગર આ કશાનું પણ અસ્તિત્વ સંભવતું નથી, તેમ આ આત્મા (વૃક્ષાંક ૧)રૂપ અરીસે, બિંબ એટલે શુદ્ધ હુ” (વૃક્ષાંક ૨) તથા પ્રતિષિ`ખ એટલે અશુદ્ધ હુ” અથવા શુદ્ધ હું નું પ્રથમનું સ્ફુરણ કિવા ખાદ્યાભાસ (વૃક્ષાંક ૩)રૂપે પ્રતીતિમાં આવતા ડાવા છતાં પણ તેથી તે તદ્દન અસંગ અને નિર્વિકાર છે.
વૃક્ષને માટે શાસ્ત્રમાં આધાર છે કે ?
અત્યાર સુધીના વિવેચન ઉપરથી આપણે આત્મા (વૃક્ષાંક ૧), સાક્ષી, શ્વિર, પુરુષ કિવા શુદ્ધ હુ” (વૃક્ષાંક ૨) અને શુદ્ધ હુ”ના પ્રથમને આભાસ અથવા સ્ફુરણ (વૃક્ષાંક ૩), આમ વૃક્ષમાં બતાવેલા ત્રણ ભાવે। સંબધમાં જાચી શક્યા. કદાચ કાઈ કહેશે કે આ સંબંધમાં આધાર શે? તે માટે શાસ્ત્રનુ એક કથન કહું છું. “વમ્' પદનું જે જ્ઞાન તે આત્મપદ છે, એટલે દરેક જે પાતે પેાતાને હુ”” છું એમ કહે છે કિવા જાણે છે તે આ સાક્ષી કિવા શુદ્ધ “હું” ના સ્વમ્ (તું) કહેવાય તેથી તે ક્ષમ્ પદને પેતે આત્મરૂપ છે એવું જે જ્ઞાન અર્થાત્ તું “તે” એટલે સત ક્રિવા અનિવČચનીય એવા આત્મા છે. એમ આ શુદ્ધ હુ’રૂપ સાક્ષી (વ્રુક્ષાંક ૨), અશુદ્ધ હુ” એટલે સ્વમ્ (વૃક્ષાંક ૭) ને તું “સ” યા આત્મા છે એમ બતાવે છે, ત્યારે જ તે પમ્ (તુ) અને તત્ રૂ૫ આત્મા એ ખતે પદનું ઐકયદર્શન થાય છે. સારાંશ, સાક્ષીને જ શ્રુતિશાસ્ત્રકારા શુદ્ધ અહમ્ (૪) કહે છે (જીએ રહસ્યાપનિષદ, શુક-શિવસંવાદ). સિવાય કઠોપનિષદ અધ્યાય ૧ તૃતીયા વલ્લી મંત્ર ૬૪, ૬૫માં જે નામેા વડે સમજાવેલું' છે, તે વૃક્ષમાં આ પ્રમાણે છે. વૃક્ષાંક ૧ પુરુષ
*ભા વૃક્ષના આધારને માટે ઋગ્વેદ મડળ ૧૦ ૦ ૨૦, વાજ॰ યનુ૦ ૩૧-૧-૧૫, કાવ૦ ૩૫-૧-૧૬, સામ૰ ૬૧૭ થી ૬૨૧, અથવવેદ ૧૯-૬, ૧ થી ૧૬, ભાગ૦ ૧૧-૨૨-૧૭ તથા ૩–૧૧ ૩ન૦ ક॰ તેત્તી બૃહદા રેગ્ય ઇત્યાદિ ઉપનિષદો મા