________________
૧૩૨ ]
यस्यामतं तस्य मतं मतं यस्य न वेद सः । [ સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગી૦ ૦ ૨/૧૦
નાહ હતાં અર્થાત્ તેઓની સામે યુદ્ધ નહિ કરતાં આ લાકમાં કેવળ ભિક્ષાવૃત્તિ કરીને પેટ ભરવું એ વધુ સારું' છે. તેઓ તે ભલે એશિયાળા હોવાને લીધે સ્વાથી અંધ બનેલા હોય, પણ ગુરુઓના સંહાર કરીને શું આ લેકમાં જ તેમના લેાહી વડે ખરડાયેલા ભેગા માટે ભાગવવા ? વળી જેઓને હણીને અમે। જીવવા ઇચ્છતા નથી તે જ આ બધા અમારા ભાઈબવા અને ધૃતરાષ્ટ્રના પુત્રા કૌરવા તે યુદ્ધને માટે અમારી સામે જ ઊભેલા છે. આથી તેઓ ઉપર અમારે વિજય મેળવે કે અમેાતે તે જીતે, આ એ પૈકી અમારે માટે કલ્યાણકારી શું છે, તે પણ સમજાતું નથી.
कार्पण्यदोषोपहतस्वभावः
1.
पृच्छामि त्वां धर्मसम्मूढचेताः ।
यच्छ्रेयः स्यान्निश्चि॒तं ब्रूहि त॒न्मे शिष्यस्तेऽद्÷शाधि॒ मां त्वां प्रप॒न्नम् ॥ ७ ॥
न हि प्रप॒श्यामि॒ मम॑ापनु॒द्याद्यच्छोकमुच्छोष॒णमिन्द्रिया॒णाम् ।
अवाप्य भूमावसपत्नमृद्धं
राज्यं सुरा॒णाम॒पि चाधिष॒त्यम् ॥ ८ ॥ હું યુદ્ધ નહિ કરું
અર્જુન કહે છે : હે શ્રીકૃષ્ણ ! કૃપતા એટલે દીનતા કિવા દયાર્દ્રતારૂપી દોષ વડે ઉત્પન્ન થયેલાં આ મેાહને લીધે મારા સ્વભાવ એટલે સારાસાર વિચાર કરવાની (વિવેક) બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે તેથી શું કરવું અને શું ન કરવું એ બે ધર્મો પૈકી મને તે। કાંઇ સૂઝતું નથી. મારું ચિત્ત તે સંબંધે વિચાર કરવાને માટે અતિશય મૂઢ અર્થાત્ અસમર્થ બની ગયું છે, તેથી હું શ્રીકૃષ્ણ ! હું આપને પૂછું છું કે, આવી સ્થિતિમાં મારે શું કરવું જોઈએ? તા જેમાં મારું નક્કી શ્રેય એટલે કલ્યાણ સમાયેલુ' હાય એવું નિશ્ચયથી ગમે તે એક કહે. હું આપને શરણે આવેલા આપતા શિષ્ય છું, માટે મને ખેલ કરો. સમજો કે નિષ્કંટક એટલે શત્રુએ વિનાનું તથા ધનધાન્યાદિથી સમૃદ્ધ એવુ આ સમગ્ર પૃથ્વીનું રાજ્ય અથવા તે। દેવાદિકનુ પણ સ્વામિત્વ મને પ્રાપ્ત થાય તે પણ મેાહ વડે ઉત્પન્ન થયેલા અને સ` ઇંદ્રિયાનું શાષણ કરી રહેલા મારા આ શાકનુ નિરસન કરે એવું તે તેમાં મને કાંઈ જગુાતું નથી, માટે કૃપા કરીને આપ જ મને યાગ્ય ોધ આપે. હું આપના શિષ્ય છું, આપને શરણે આવ્યે છું.
થાય-
एवमुक्त्वा दृषीकेशं गुडाकेशः परन्तपः
'
न यस्य॒ इति गोवि॒न्दमुक्त्वा तुष्णीं बभूव ह ॥ ९ ॥
तमुवाच हृषीकेशः प्र॒हसन्नि॑व॒ भारत ।
'
'
सेनयोरुभयोर्म॒ध्ये वि॒षीदन्तमि॒दं वचः ॥ १० ॥