________________
૧૩૪ ]
વિજ્ઞાનં વિજ્ઞાનના વિકાસમાનતા છે .
[ સિદ્ધાન્તકાણ ભ૦ ગી- અ. ર/૧૬,
મારા સ્વરૂપનું સાચું જ્ઞાન આપ્યા સિવાય અન્ય કોઈ માર્ગ જ રહ્યો નથી. જેનામાં આ પ્રકારની તૈયારી હેતી નથી તેને કદી આત્મજ્ઞાન ગળે ઊતરતું નથી, એટલું જ નહિ પણ તે તેને પચાવી ગ્રહણ કરી શકતો નથી; પણ ઉલટું હું સમજી ગયો છું એવો મિયા દુરાગ્રહ તેમાં ઘૂસી જવા પામે છે. જે તેને સર્વસ્વી વિનાશ(ધાત) કરે છે. સદ્ભાગ્યે અર્જુનમાં આજે સાચી તમભા-નિષ્ઠ જાગ્રત થવા પામી છે; પૂર્વના મહાન પુણ્યને ઉદય થવા પામ્યો છે, જે ખરેખર આનંદની વાત છે/જિજ્ઞાસુ પુરુષને જે ઊધે રસ્તે દોરે છે તેને તેના આ અસત્યપણાના દેપને લીધે એક લેકની પ્રાપ્તિ કદી પણ થતી નથીએ શારઅને નિયમ છે. હવે, મેહ નિવૃત્તિને માટે અને આત્મજ્ઞાનને ઉપદેશ આપ્યા વગર બીજો કોઈ ઉપાય જ નથી; એ મનમાં વિચાર કરીને તેને બોધ આપવાના ઉદ્દેશથી શ્રીકૃષ્ણ ભગવાન બોલાઃ
श्रीभगवानुवाचअशोल्यानवशोवस्त्वं प्रज्ञावादाश्च भाषसे । गतामनगतासु ५श्च नानुशोचम्ति पण्डिताः ॥ ११ ॥ न खेवाह जातु नास न त्वं नेमे जनाधिपाः । न च न भविष्यामः सर्वे वयमतः परम् ॥ १२ ॥ . देहिनोऽस्मिन्यथा देहे कौमारं यौवन जरा । तथा देहान्तरप्राप्तिधीरस्तत्र न मुह्यति ॥ १३ ॥
ખરે પંડિત કેણ ?
ભગવાન શ્રીકૃષ્ણ હરડીને કહે છે કે: હે અર્જુન ! વાહવાહ ! જેને શાક કરવો યોગ્ય નથી તેવી વાતને 1 શાક કરી રહ્યો છે અને વળી પાછા વાત તે મટી જ્ઞાનની કરે છે. અરે ! કોઈના પ્રાણ ગયા છે કે શું ન રહ્યા તોપચ શું? આવી મિસ્યા અને નશ્વર બાબતનો પંડિત એટલે જ્ઞાનીએ કદી શેક કરે છે ખરા કે ? જન્મમરણાદિ જેઓ તુરછ સમજે છે એવા આત્મજ્ઞાનીઓ જ ખરા જ્ઞાની કિંવા પંડિત કહેવાય છે. અરે ! જરા સૂમ વિચાર કરીને જે કે હું, તું અને આ સર્વે રાજા એ પૂર્વે કદી થયા ન હતા અને ભવિષ્યમાં પુનઃ થવાના નથી, એવી તારી માન્યતા છે કે શું? ઉદ્દેશ છે કે, દરેક યુગમાં આ પ્રમાણે થયા જ કરે છે. પૂર્વે પણ ઘણી વખત આવા પ્રસંગે ઉપસ્થિત થયા હતા અને ભવિષ્યમાં પણ તેવા પ્રસંગે આવતા જ રહેશે, કારણ કે નિયંતિના નિયમ પ્રમાણે બ્રહ્મદેવના એક દિવસમાં એક હજાર મહાયુગો થાય છે, તથા દરેક મહાયુગ પિકી દ્વાપરયુગને અંતે આવું મહાભારત યુદ્ધ થતું જ રહે છે. આજ સુધીમાં બ્રહ્મદેવના એક દિવસ પૈકી સત્તાવીશ વાર આવા મહાભારત યુદ્ધો થઈ ગયાં છે અને આ અઠ્ઠાવીસમું હોઈ ભવિષ્યમાં હજી નવસો ને બતેર વખત યુદ્ધો થશે. આ પ્રમાણે બ્રહ્મદેવનું આયુષ્ય તેના સો વર્ષોનું હોય છે. તેમાં ત્રણ કરોડ સાઇ લાખ વખત આવા મહાભારત યુદ્ધો થતાં જ રહે છે (વધુ માટે શ્રીકૃષ્ણાત્મક વાકસધા પ્રકાશન ૪, મહાકાળ પુરુષ વર્ણ ભાગ ૧ જુઓ), વળી એવા આજ પર્યત કેટલાયે બ્રહ્મદેવ થઈ ગયા, આજે પણ છે અને ભવિષ્યમાં પણ થશે. તેની સંખ્યાને તે પાર જ નથી. આ રીતે નિયતિ એટલે ઈશ્વરની શક્તિને કમ અનાદિ કાળથી ચાલ્યા જ કરે છે.