________________
ગીતાહનતુ જાણે છે તે બ્રહ્મનું ૫, દેવોએ પણ તકૂપ થતાં સુધી હજી વિચારવું; એમ હું માનું છું. [૧૨૭
અર્જુનનું સૈન્ય નિરીક્ષણ સંજય કહે છે: હે ઉતરાષ્ટ્ર ! આ પ્રમાણે અર્જુનનું વચન સાંભળીને હાકેશ શ્રીકૃષ્ણ ભગવાને આ ઉત્તમ રથને બને સેનાના મધ્ય ભાગમાં લઈ જઈને ઊભો રાખ્યો અને સામે ઊભેલા ભીષ્મદ્રોણાદિ મુખ્ય સેનાનીઓને બતાવીને કહ્યું, “આ સામે ઊભેલી કૌરવોની સેના તથા તેના અગ્રણીઓને જે.” અર્જુન
તરફ દૃષ્ટિપાન કરીને જુએ છે તે પોતાના જ પૂજય વડવાઓ, પિતામહાદિકે, આચાર્યો, ગુરુજનો, કાકા, મામા, ભાઈ, પુત્ર, પૌત્ર, સાળા, સસરા, મિત્રો તથા ઉપકાર કરનારા સંબંધીજને જ બંને પક્ષમાં જ્યાં ત્યાં ઊભેલા તેના જેવામાં આવ્યા. આ દશ્ય જોતાંની સાથે જ તેને મેહ ઉત્પન્ન થયા અને તે પોતે પરમ કરુણાથી વ્યાપ્ત થઈ ગયો, અતિ દીનતા અને દયાદ્ધતાથી વ્યાકુળ બની જઈ કહેવા લાગ્યો.
अर्जुन उवाचदृष्टेम स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् ॥ २८ ॥ सोदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति । वेपथुम शरीरे मे रोमहर्षश्च जायते ॥ २९ ॥ गाण्डीवं नसते हस्तास्वक्चव परिदह्यते । नव शक्नोम्यवस्थातुं भ्रमतीव व मे मनः॥ ३० ॥ निमित्तानि च पश्यामि विपरीतानि केशव । न च श्रेयोऽनुपश्यामि हुत्वा स्वजनमाईवे ॥ ३१ ॥ म काङ्ग्रे विजयं कृष्ण न च राज्यं सुखानि च । किं नो राज्येन गोविन्द कि भोगाधितेन वा ॥ ३२ ॥ येषामथे काङ्कितं नो राज्यं भोगाः सुखानि च । त हमेऽवस्थिता युद्ध गृणास्त्यक्त्वा धनानि च ॥ ३३ ॥ आचार्याः पितरः पुत्रास्तथैव च पितामहाः ।। मातुलाः श्वशुराः पौत्राः यालाः सम्बन्धिनस्तथा ॥ ३४ ॥ पतान हन्तुमिच्छामि मृतोऽपि मधुसूदन । अपि त्रैलोक्य राज्यस्य तोकिनु महीको ॥ ३५ ॥