________________
ગીતાજન] તેથી બ્રહ્મને પાસનારાઓનું જે ઉપાય તે બા નથી, તે સાક્ષીતથી પર છે. [૧ર૩
युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् । सौभद्रो द्रौपदेयाश्च सूर्य एव महारथाः ॥ ६ ॥ अस्माकं तु विशिष्पा ये तान्निबोध द्विजोत्तम । नावका मम सैन्यस्य ससाथ तान्ग्रवीमि ते ॥ ७ ॥
પાંડવ સેનાના અગ્રેસર દ્ધાઓનું વર્ણન ઉતરાષ્ટ્રના પ્રશ્ન ઉપરથી સંજય કહે છે: સાંભળો! પાંડવોની સેનાને વજ નામના વ્યહમાં સુસજ્જ થયેલી જોઈને રાજા દુર્યોધન ગુરુ દ્રોણાચાર્યની પાસે જઈને કહેવા લાગ્યું કે, હે આચાર્ય'! સામે ઊભેલી આ પાંડવોની સેનાને જુછે જેની રચના આપના બુદ્ધિમાન શિષ્ય કુપપુત્ર ધૃષ્ટદ્યુને મહત્ત્વના જ નામના દેવિક બહમાં કરેલી છે. મહાચરવીર ભીમ અને મહાન ધનુર્ધર અર્જુન જેવા અતિ પરાક્રમી યોદ્ધાઓ તેમ જ યુધાન એટલે સાત્યકિ, વિરાટરાજા, કુપદ, ધૃષ્ટતુ, ચેકિતાન, બળવાન કાશીરાજ, પુરુજિત, કુંતિભોજ, નરશ્રેષ્ઠ રાજા શિખ, યુધામન્યુ, ઉત્તમૌજા, સુભદ્રાને પુત્ર અભિમન્યુ તથા દ્રૌપદીના પાંચ પુત્રો વગેરે શરવાર, પરાક્રમી અને દશ દશ હજાર દ્ધારાની સાથે એકલા જ યુદ્ધ કરી શકે એવા ઘણુ મહારથીઓ આ પાંડવોના પક્ષમાં ઊભેલા છે. આ તો પાંડવ સેનાના અગ્રેસરો મેં આપને કહ્યા, હવે આપણું સૈન્યમાં જે મુખ્ય મુખ્ય મહાઓ છે તેમાંથી થોડાંક નામો દિગ્દર્શનાર્થે કહું છું તે સાંભળોઃ
भवाम्भीष्मश्च कर्णश्च कृपश्च समितिजयः । अश्वत्थामा विकर्णश्व सौमदत्तिस्तथैव च ॥ ८ ॥ भन्ये च बहवः शूरा मदर्थं त्यक्तजीविताः । नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः ॥ ९ ॥
કૌરવ સેનાના અગ્રેસરેનું વર્ણન આપ પોતે કોણાચાર્ય), ભીષ્મ, કર્ણ, યુદ્ધમાં જય મેળવનાર એવા કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ (દુર્યોધનના સો ભાઈઓમાં એક) તથા સેમદત્તની પુત્ર ભૂરિઝવ તેમ જ બીજા પણ ઘણા શરીર છે, જેઓ બધા વિવિધ પ્રકારનાં શાસ્ત્રના પ્રહાર કરનાર તથા યુદ્ધકળામાં અતિ નિપુણ હેઈ મારે માટે પ્રાણ અર્પણ કરવા સજજ થયેલા છે.
જેમાં સંપૂર્ણતઃ શસ્ત્ર અને અસ્ત્રવિદ્યા તેમ જ યુદ્ધનીતિ શાસ્ત્રનું જ્ઞાન આપવામાં આવેલું છે તેને ધનુર્વેદ કહે છે. આ યજુર્વેદને ઉપવેદ હેઈ તે બ્રહ્મદેવના દક્ષિણ તરફના મુખમાંથી ઉત્પન્ન થયો છે. યુદ્ધમાં
(૧) કૌરવ સેનાના ગૃહની રચના ભીષ્માચાર્યો કર્યા બાદ પાંડની સેના તેમના કરતાં પ્રમાણમાં કમી હોવાથી હ૫૮ના પુત્ર ધૃષ્ટદ્યુને તેને વજ નામના ગૃહમાં શકટ આકારે રચીને ઉભી રાખી હતી. યુદ્ધમાં દરરોજ આ બૃહે અનુકુળતા પ્રમાણે બદલવામાં આવતા હતા (જુઓ મહાભારત ભીષ્મપર્વ ૧૯-૪-૭. મનુસ્મૃતિ ૭-૧૯) દેવિક, ગાંધનિક અને માનવીય એમ ત્રણ પ્રકારના બૂડો મુખ્ય હોઈ આ વજ ન્યૂડ દેવિક છે. આ સિવાય મકર ન્યૂહ, વરાહ ચૂડ, સુષિ મૂહ, ગરુડ ન્યૂડ, ચક ન્યૂડ ઈત્યાદિ અનેક વ્યુહ છે.
(૯) પિતાનું, સારથિનું અને અન્યનું રક્ષણ કરતો જે શરીર એકલા સે યોદ્ધાઓ સાથે યુદ્ધ કરે તે થો, એક હરનાર યાધાઓ સાથે યુદ્ધ કરે તે મહારથી, દશ હજાર યહાઓ સામે લડી શકે તે અતિથી અને એક લાખ પાવાઓ સાથે યુદ્ધ કરી શકે તે અર્ષિથી હેય.