________________
૧૧૬ ]
અત્રેન 1 mોતિ વેન પ્રોગ્રામ
તમ્
[ ઉપાસનાકા કિર૦ ૪૧
કિરણશ ૪૧
મહાપ્રાણ કિવા સૂત્રાત્માની ઉત્પત્તિ વક્ષાંક [૬] છની સમજૂતી અને પર્યાય સંજ્ઞાઓ : ઉપર જણાવ્યા પ્રમાણે સોનાની લગડીને બે ત્રણ અને પાંચ તોલાના જુદા જુદા ટુકડાઓ કરવામાં આવે છે. તેમાં પ્રથમ તેવો નિશ્ચય થયા પછી જેમ અર્ધનારીનટેશ્વર(વૃક્ષાંક ૫)માંથી અનેક ભાવો વડે ક્ટા પડવું તેનું નામ જ મહાપ્રાણ કિવા સુત્રાત્મા સમજો. મમ (મા) એ ભાવનું મૂળ પ્રાકય સ્થાન આ જ છે. સેનાના ટુકડાઓ પડ્યા એટલે તેને તપાવીને સારી રીતે શુદ્ધ કરવામાં આવે છે અને પછી તેને એરણ ઉપર ટીપીને કિવા તાર વગેરે કાઢીને પોતાની ઇચ્છામાં આવે તેવી રીતે નકશીવાળી આકૃતિ તૈયાર કરવામાં આવે છે. આમ ટુકડા પડ્યા પછી અને અલંકાર તૈયાર થતાં સુધીની જે ક્રિયાઓ તે પ્રત્યક્ષ કાર્ય બન્યા પૂર્વની સુમસ્થિતિ સમજવી. તેમ આ મહાપ્રાણમાંથી ક્રમે અનેક બ્રહ્માંડ ઉત્પન્ન કરવારૂપ કાર્યસૃષ્ટિ કે જે ચૌદલો વડે વ્યાપેલી જોવામાં આવે છે તે તે તેનું પ્રત્યક્ષ પ્રકટ થનારું કાર્ય છે(રક્ષાંક ૧૩ થી ૧૫ ઘ જુઓ). તે કાર્યો થતાં પૂર્વે આ જીવ મા અથવા મહાપ્રાણ નીચે બતાવ્યા પ્રમાણે મહત્તવાદિ વિવર્તભાવને પામે છે તેને કારણતરો કહે છે, જે અત્યંત સુક્ષમ છે. માળામાં દોરીની અંદર જેમ મણિ પરોવાઈને રહેલા હોય છે, તેમ આ મહાપ્રાણ, સૂત્રાત્મા, જીવાત્મા યા મક(માસ) એવા બાવની ઉત્પત્તિનું સ્થાન એટલે જુદાપણાનો ભાવ બતાવી શકે એવું સ્થાનક કહે, તે જ આ તત્વ છે. જેમ મણિમાં દોરો પરોવાયેલું હોય છે, તેમ એ તત્વ જ દરેકમાં પરોવાયેલું હોવાથી તેને મહાપ્રાણુ અથવા સૂત્મા કહેવામાં આવે છે. આ પ્રાણુ પરમાત્મા, વિરાટપુરુષ કિંવા ભગવાનને સમજો. આને જ મહાપ્રાણ, મુખ્યપ્રાણ, છવાત્મા, છત્રભૂતપ્રકૃતિ, જીવલોક, મr ભાવનું પ્રાકટય સ્થાન, સૂત્રાત્મા, શક્તિ, પ્રાકૃત અને વિકૃત સાષ્ટ્રએનું મૂળ આરંભસ્થાન, તેજસ(ફક્ત મન:શક્તિ ઉપરથી જાણી શકાય છે, તેથી તે તેજસ કહેવાય છે), સ્વમ અવસ્થા; ભૂતાકાશ, ચિદાભાસ, ૩કાર, પ્રદ્યુમ્ન ઇત્યાદિ સંજ્ઞાઓ છે; આને જ અર્થ પણ કહે છે. કાર્ય થતાં પૂર્વના જે તેને સૂક્ષ્મભાવ હોય છે તે જ અર્થ કહેવાય છે(જુઓ વૃક્ષાંક ૬) તથા કાર્યની પ્રત્યક્ષ પ્રકટતા થવી તેને કામ કિવા કર્મ કહે છે(જુઓ વૃક્ષાંક ૧૩). સારાંશ, વિરાટ પુરુના કારણ દેહ(વૃક્ષાંક ૩ થી ૫)ને ધર્મ, વિરાટ પુરુષના સૂકમ અથવા લિંગ દેહ(વૃક્ષાંક ૬ થી ૧૨) ને અર્થ તથા વિરાટ પુરુષના સ્થલદેહ(વૃક્ષાંક ૧૩ થી ૧૫ ૬ સુધીના તમામ કાર્ય)ને કામ વા કર્મ અને વિરાટ પુરુષના અંધકાન એવા આત્મા વા બ્રહ્મ(2ક્ષાંક ૧)ને મોક્ષ કહેવામાં આવેલું હોઈ તે પરમ સ્થાનની પ્રાપ્ત કરવી એ જ સર્વાનું અંતિમ ધ્યેય છે.
મહત્તત્ત્વની ઉત્પત્તિ મહત્તવ વૃક્ષાંક (૭) સાતની ઉત્પત્તિ તથા પર્યાય સંજ્ઞાઓ : આ મહાપ્રાણુ, જીવાત્મા વા સૂત્રાત્મામાંથી પ્રથમ મહત્તવની ઉપત થવા પામેલી છે. આને શાસ્ત્રમાં પરમાત્માનું અંતઃકરણ પણ કહે છે. કારણ કે જગતમાં જેટલાં જેટલાં સમષ્ટિ અંત:કરશે છે તે સર્વનું મૂળ આરંભસ્થાન આ જ છે. તમામ બષ્ટિ એટલે એકેક નાં અંતઃકરણે મળીને એક સમષ્ટિનું અંતઃકરણ થાય છે તથા આવાં અનેક સમષ્ટિ છોનાં અંતઃકરણે મળી આ અંતઃકરશું થયેલું છે, તેથી તેને વિરાટનું અથવા ભગવાનનું અંતઃકરણ એમ પણ કહે છે. પ્રાકૃત છ સૃષ્ટિઓ પૈકી આ પહેલી સૃષ્ટિ છે. આને મહત્તત્વ, અંતઃકરણ, ભૂતપ્રકૃતિ, મહામાયા પ્રત્યાદિ પર્યાય સંજ્ઞાઓ શાસ્ત્રોમાં આપવામાં આવેલી છે (જુઓ ક્ષાંક ૭).
અહંકારની ઉત્પત્તિ અહંકાર વૃક્ષાંક (૮) આઠની સમજૂતી તથા પર્યાય સંજ્ઞાઓ : ઉપર મહત્તત્ત્વ એટલે ભગવાનનું હદય કિંવા અંતઃકરણ કહ્યું, તેમાંથી હું' “હું એવા અનેક અહંકાર ભાવની ઉત્પત્તિ થતી રહે છે. અહંકારના દેવતા દ્ધ હાઈ પ્રાકૃત સૃષ્ટિમાંની આ બીજી સૃષ્ટિ છે(જુઓ વૃક્ષાંક ૮). અત્યાર સુધી જે વિસ્તાર કહેવામાં આવ્યો તેમાં ઉપરનાં દરેક તત્તવોનું મિશ્રણ તો હોય છે જ. જેમ કે, ૩માં ૨, ૪માં ૨ ને ૭નું; પમાં ૨ થી ૪નું; ૬માં ૨ થી ૫નું; માં ૨ થી ૬નું તથા ૮માં ૨ થી ૭નું મિશ્રણ હેય છે. આ વિવેચનનો ઉદ્દેશ
એ છે કે ઉપર માયા (વૃક્ષાંક ૩)માં ઈશ્વર (દક્ષાંક ૨)ની ઈક્ષણરૂપ કાળશક્તિ વડે સત્વ, રજ અને તમ પણમાં બે ઉત્પન્ન થવા પામ્યો એમ ને કહ્યું છે, તે જ ત્રણ ગુને વિવર્તમે અત્યાર સુધી એટલે આ