________________
[ ૪૫
ગીતાદાહન ] એ વિદ્યાને ઉપાસે છે તેએ અજ્ઞાની ઢાઈ ગાઢ અંધકારમાં જ પડે છે; પરંતુ આ પરમાત્માની જડીબુટ્ટીથી તે તેને ગાવાસ અને ખાભ્યાદિ અવસ્થાના અનુભવ પણ રહી જવા નહિ પામે એટલા માટે સેા સે। વર્ષના મરનારને પણ ગભ વાસથી માંડી ફરીફરીથી સેા સે। વર્ષોના અનુભવ થયા જ કરેછે. થઈ ગયેલા પાછા કેમ નથી જણાતા ?
પ્રશ્ન : જો તમે। કહું તેમ હરશે તે। આજ સુધી જે બધા મહાપુરુષા થઈ ગયા તે પાછા પોતાના અનુભવ સાથે આવેલા કેમ દેખાતા નથી ? ઉત્તર : તેનું કારણ એટલું જ કે અનેક જન્મોથી જે જીવની જેવી જેવી અને જેટલી વાસનાઓના સંચય અંતરાળમાં થયેલેા હોય છે તે સ ચત પૈકી જેટલી વાસના ભગવવા ભાયક અત્યંત પ્રબળ થઇ હાય તે લઈ ને આ સૂક્ષ્મ જીવ સ્થૂલ શરીર ધારણ કરે છે. સમજો કે કેાઈ મનુષ્યની વિષયબેગ ભાગવવાની અત્યંત તીવ્ર પ્રુચ્છા હેાય અને તે પૂણૅ થતી પહેલાં જ તેનું મરણુ થાય તેા તે પેાતાની વાસનાને અનુભવ લેવા માટે ક્રૂરોથી જન્મ ધારણ કરશે; પર ંતુ તેને કઇં પ્રથમનું જ શરીર મળો એમ નક્કી નથી પણ વધુમાં વધુ વિષયવાસના ભેાગવવાની યાનિા કૂતરાં તથા વાંદરાં વગેરે અનેક હાય છે; તે પૈકી ગમે તે શરીરની તેને પ્રાપ્તિ થઈ તે વિષય વાસના ભોગવશે. આ રીતે જીત્રની વિષયવાસનાવશાત્ ચેારાશી લાખ સ્થૂલ આકૃતિએ લેવાની મર્યાદા નિશ્ચિત કરેલી હાઇ તે પૈકી પેાતાની તે તીવ્ર વાસનાવશાત્ ગમે તે ચેનિ (આકૃતિ) ધારણ કરે છે. તે નિયમ પ્રમાણે જે કેવળ રાદિની આકાંક્ષા વડે દેહત્યાગ કરે છે, તેઓને તેમની અપેક્ષા પ્રમાણે ફળ તેા મળે છે; પરંતુ તેઓના જીવ મરણ પછી જગતમાં જ્યાં રાજ્યકર્તાએ હાય તેમને ત્યાં અવતરે છે અને ત્યાં જન્મી તેએ રાજ્યકર્તાના અનુભવ લે છે . આ પરદેશમાં રહી આ દેશનું રાજતંત્ર ચલાવનારા જે છવેા આપણા જોવામાં આવે છે તે સર્વે તે। પૂર્વ જન્મમાંરાજ્યની વાસના વડે દેહત્યાગ કરનારા અત્રેના જ મનુષ્યા છે, જો તે સ્વધ'ની સાથે રાજ્યપ્રાપ્તિની શ્રૃચ્છા વડે દેહત્યાગ કરત તે। પૃથ્વીમાં જ્યાં તે ધમ ચાલતા હોય તે જ સ્થળે તે જન્મ લેત, કેમ કે જીવને વાસનાનુસાર ફળ મળવું એવા નિયતિને નિશ્ચિત ક્રમ છે. આ સંબધે પ્રતરત્ર પણ ઘણાં વર્ષોંના છે (મહાકાલ પુરુષ વર્ણનભાગ ૧ કિરણાંશ ૩૦, ૩૧ જુઓ). પ્રશ્ન : આની ખાતરી શી ? ઉત્તર ઃ સ્વધ શાસ્ત્ર વડે, અનુમાનથી તથા જેને પ્રત્યક્ષ જોવાની ઇચ્છા હેાય તેમણે ધારણાભ્યાસ વડે ત્રિકાળ જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત કરીને જાતે અનુભવ કરી લેવા જોઈએ, આ રીતે અનુમાન અને અનુભવ એ બન્ને આને માટે પ્રમાણ છે (સિદ્ધિ સબંધમાં સિદ્ધાંતકાંડ અધ્યાય ૬ જુઓ),
અમે ગૃહસ્થ છીએ તે શા આધારે કહી શકાય ?
પ્રશ્ન ઃ આ વિષય તા ષણ્ણા સૂક્ષમ છે, પણ મને એમ લાગે છે કે; સંન્યાસીએ જગતના કલ્યાણનું કાય' કરે તે કેવું સારું ? તે વડે દેશને કેટલેા ધેા લાભ થાય? તેમનેા આ પ્રશ્ન સાંભળીને મેં પુછ્યું કે, સંન્યાસીઓને માટે આપ કયા માર્ગ સૂચવે છે તે હું જાણવા ચાહું છું, કે જેથી તે વિષયમાં વિચાર કરવા ઠીક પડે. તે ઉપરથો તેએએ કહ્યું કે અમે બધા કરીએ છીએ તે માગ ! પ્રશ્ન: આપ જે મા સંન્યાસીઓને માટે સૂચવે છે તેને માટે સન્યાસ લેવાની શી જરૂર છે? ઉત્તર કાંઈ જરૂર નથી. પ્રશ્ન : આપ અમે ગૃહસ્થ છીએ એવું શા આધારે કહી શકે છે અર્થાત્ અમુક ગૃહસ્થી કહેવાય એવુ જે ધારજી વ્યવહારમાં નિશ્ચિત થયેલું છે તે શા આધારે ? મનુસ્મૃત્યાદિના કર્તાએએ જ આ વણુ વ્યવસ્થા વ્યવહારને માટે રચેલી છે અને પર’પરાથી તે જ આજ સુધી ચાલી આવી છે ખરી ને ? તેમણે કહ્યું, હું આપનું કહેવું બરાબર સમજી શકયા નથી. ઉત્તર ઃ મારા કહેવાને ભાવા` એવા છે કે વ્યવહારમાં અમુક ગૃહસ્થાશ્રમી છે, અમુક સન્યાસી છે, એવી જે આશ્રમવ્યવસ્થા છે તે મનુસ્મૃત્યાદિ શાસ્ત્ર પરંપરાથી ચાલતી આવેલી છે. તે શાસ્ત્રોના આધારે જ આ બધા લે। પેાતાને અમે ગૃડસ્થાશ્રમી છીએ એમ આજે કહેવરાવે છે કે ખીજા કાઈ આધાર વડે તે કહે ? સંન્યાસાશ્રમનો વ્યવસ્થા પશુ તે જ શાસ્ત્રકારોએ કરી મૂકેલી છે. તમારા કહેવા પ્રમાણે તા ગૃહસ્થાશ્રમી અને સંન્યાસીનાં વ્યવહાર કાર્યો જો એક જ પ્રકારનાં હોય તે પછી શાસ્ત્રકારાએ આ મે આશ્રમેા જુદા જુદા નિહ રાખતાં ત્રણ આશ્રમમાં જ સના સમાવેશ કર્યાં હોત.