________________
૫૪ ]
अविद्यया मृयुं तीर्त्वा विद्ययाऽमृतमश्नुते ॥ ईश. [ ઉપાસનાકાર્ડ કિર૦ ૨૧
વિશાળ દૃષ્ટિએ વિચાર કરો કે આ બધા જગવ્યવહારમાં પણ એકવાક્યતા કયાં છે? કદાચ તમા કહેશે કે મનુષ્યા સિવાય ખીજાઓનેા સમાવેશ જગતમાં શા માટે કરવા ? તેા પછી તમેાને સામું એમ પૂછ્યું પડશે કે આ બધા જગતને વ્યવહાર ચાલે છે, એમ પણ તમે કહી શકશે નહિ. મનુષ્યેાના વ્યવહાર પૂરતા જ વિચાર કરવાના હોય તે ફક્ત આ બધા મનુષ્યને જ વ્યવહાર છે, એટલુ મર્યાદિત સ્વરૂપ જ તેને આપવું પડશે. જગતનું નામ જો લેવામાં આવે તેા પછી તેમાં સમાવેશ થતી જગતમાંની તમામ વસ્તુને જાણવી પડે. જેમ ધરના વ્યવહારમાં પણ કેવળ મનુષ્યેા કેટલાં છે તે જાણવાથી ખસ થતું નથી, પરંતુ તે વ્યતિરિક્ત તર સવ બાબતાના વિચાર કરવા જરૂરી છે; તેમ જગતરૂપી મહાન ધરમાં પણ મનુષ્યા, પશુ, પક્ષી, વૃક્ષ, પાષાણાદિ ચેારાશી લાખ સ્થૂલ ચેનિઆના સમાવેશ થઈ જાય છે. તેથી જગતના વ્યવહારમાં આ બધું વિચારમાં લેવું પડશે, તેા જ તેને આ બધે! જગતને વ્યવહાર છે એવી સંજ્ઞા આપી શકાય. આ તા વ્યવહારદૃષ્ટિના આશ્રયે સમજાવ્યું, આત્મષ્ટિએ તે। કાંઈ છે જ નહિ.
જગવ્યવહારનું મિથ્યાત્વ કેવી રીતે સિદ્ધ થાય?
જેમ સેાનાની દૃષ્ટિએ દાગીના નકશી અને તેમના જાણનારા એ બધાં જ મિથ્યા છે. તેમ આ જગતમાં જે જે કંઈ છે, તે બધાને જાણનારા જીવાત્મા કે જે પાતે જ વાસનાવશાત્ મિથ્યાશ્રમ વડે ચેારાશી લાખ સ્થૂલ યાનિઓને પ્રાપ્ત થયેલ છે, તેની દૃષ્ટિએ જ આ બધા ભેજોદ્મમાં આવે છે પણ તે વાસ્તવિક નથી. જેમ ઉપરનાં દાડમના ઉદાહરણમાં તેને જાણુવાનેા મિથ્યા દાવા કરનારા ત્રણ વિભાગેા પડ્યા, પરંતુ વસ્તુતઃ તે! તે સર્વે અજ્ઞાની જ હતા અને તેઓને અજ્ઞાન વડે જ ભ્રમ થયેા હતેા. તેમ મિથ્યા ઉપાધિરૂપ ભ્રમ વડે આ જીવાત્માને આત્માનું સાચું સ્વરૂપ નહિ સમજાવાને લીધે અજ્ઞાનથી આત્મામાં આમ ચેારાશી લાખ પ્રકારના સ્થૂલ વિભાગેા પડ્યા હોવાના ભ્રમ થયેલા ભાસે છે. વળી જેમ દાડમ હેાવા છતાં તેને મેાસ`બીરૂપે ન્હેનારાને તે તેમની મેસખીની કલ્પના પ્રમાણે તેટલા વખત માટે તે જ સત્ય હૈ।વાનું લાગતું હતું. લીંબુ તથા સંતરાવાળાને પણ પાતપાતાની માન્યતા જ સત્ય હૈવાનું લાગતું હતું. આમ એક જ દાડમના જુદા જુદા જાણનારાઓના અજ્ઞાનને લીધે જેમ ત્રણ સમૂહે ઉત્પન્ન થયા તેમ આ એક જ આત્મતત્ત્વમાં આ જગત છે, આ ઝાડ છે. આ પહાડો છે, આ પશુપક્ષીઓ છે, આ મનુષ્યેા છે ઇત્યાદિ, સ્થાવર જંગમ, જડ, ચેતનાદિ ચેારાશી લાખ સ્થૂલ ભેદો કિવા સમૂહે મિથ્યાભ્રમથી ઉત્પન્ન થવા પામ્યા છે, એવા અંતર્દષ્ટિ વડે રવાનુભવ લઈ મહિ`એ સિદ્ધાંત નિશ્ચિત કરેલે છે. તેની ખાતરી ઇચ્છનારા પ્રથમ આત્માનેા સાક્ષાત્કાર કરી લઈ પછી સત્ય સંકલ્પ કિવા ધારણાભ્યાસ વડે તેને પ્રત્યક્ષ અનુભવ કરી શકે છે, એવા નિયમ છે. એટલે જેમ બાળકાનાં ઉપરનાં દૃષ્ટાંતમાં દાડમને ન જાણુતારા અજ્ઞાનીના સમૂહમાં ત્રણ ભેદે પડ્યા, તેમ આત્માને નહિ જાણનારા અજ્ઞાની એવા મિથ્યા જીવાત્મામાં અજ્ઞાન વડે ઉપજેલા ભ્રમને લીધે વાસનાનુસાર ચેારાશી લાખ ભેદા જાણે કે સાચા જ ન હોય અને તેના પ્રત્યક્ષ અનુભવ પણ આવતા ન હોય તેવી રીતે ભાસી રહ્યા છે. તથા આત્માને સાક્ષાત્કાર થતાં જેમ જામ્રત થતાંની સાથે સ્વપ્ન એકદમ કયાં અદૃશ્ય થઈ જાય છે તે સમજી શકાતું નથી, તેમ આ બધા ભેદાભેટા એકાએક કયાં અદૃશ્ય થઈ જાય છે તે સમજી શકાતું નથી.
કિરણાંશ ૨૧
જીવ, ઈશ્વર ક્રવા આત્મા એટલે શુ?
પ્રશ્ન: જાણનારા પણ અજ્ઞાની કિવા મિથ્યા શી રીતે કહેવાય ? તે તેા વસ્તુથી તદ્દન જુદો હોય છે, ઉત્તર : તમારા આ પ્રશ્ન સિદ્ધાંત સમયે શેશભે તેવા છે, તેનું વિવેચન આગળ સિદ્ધાંતકાંડમાં કરવામાં આવશે. હાલમાં તમેને એટલું જ સમજાવુ છું કે, આ ખોટું છે અને આ સાચુ' છે, એવા એ પ્રકારાતે જાણનારા તેથી તદ્દન ભિન્ન એવા ત્રીજો જ હોય છે અને વાસ્તવિક તા તે સ્વતઃસિદ્ધ છે. તે જ પાતે અજ્ઞાનને જાણુવાને માટે અજ્ઞાનરૂપ બને છે અને જ્ઞાનને જાણવાને માટે જ્ઞાનરૂપ બને છે. એટલે આ મૂળ જ્ઞાન સ્વરૂપ