________________
૨ ]
पूषन्नेक यम सूर्य प्राजापश्य व्यूह रश्मीन्समुह । [ ઉપાસનામ′ કર૦ ૨૭
આવી પડે તે કા` તે તે સમયે સ ંતેાષવૃત્તિથી કરવું. અમુક મોટા છે માટે મારે મેટા થવું જોઈ ગે, એવી ઈર્ષ્યા પણ હેાવી નહિ જોઈએ અને અમુક મારાથી નાનેા કિવા હલકા છે એવી નીચ ભાવના પણ મનમાં હે રાખવી. કા ઉપરથી ઊંચનીચની કલ્પના કરવી એ તે ખરેખર મૃદ્ધપણુંજ ગણાય. ખરી ઉચ્ચતા તા માનસ ઉપર અવલંબે છે. જે મનુષ્ય ગતમાં લેાકેાને બતાવવાને માટે ઉપર ઉપરથી જગતમાં સારું' ગણાતું કાર્ય કરતા ડ્રાય પરંતુ તેનું મન જો અતિ નીચ હાય તા તે દ'બ હાઈ અધમથી પણ અતિ અધમ છે અને જે જગતની દૃષ્ટિએ ગણુાતું ભંગી, ચમારાદ્રિ જેવું હલકામાં હલકુ` કા` કરવાવાળા હોય પરંતુ તેનું માનસ જો ઉચ્ચ હોય તે તે ખરે। મહાન પુરુષ છે. સારાંશ, સમતા એટલે દરેકે પાતપેાતાનો પ્રાપ્ત સ્થિતિમાં સ્થિત રહીને સંતાષ માનવેા. શ્રેષ્ઠ કિંવા કનિષ્ઠ થવાની પણ કદી ઇચ્છા નહિ કરવી, તેમ શ્રેષ્ઠ પ્રત્યે દ્વેષ કિવા કનિષ્ઠ પ્રત્યે અનાદરના ભાવના પણ કરવી નિહ, પરંતુ દરેક પાતપેાતાને પ્રાપ્ત થયેલી સ્થિતિમાં પરસ્પર એકબીજા પ્રત્યે રાગદ્વેધ નહિ કરતાં આનંદથી રહી તેમાં જ સતેષ માનવે, એ જ ખરી સમતા છે. આવી સમતાથી જ ઐહિક અને પારલૌકિક ઉત્કર્ષ સાધી શકાય છે. આવી સમતાવાળા મનુષ્ય લક્ષ્મી, યશ અને વિદ્યા પ્રાપ્ત કરી શકે છે. ગ્રામેાન્નતિ, દેશોન્નતિ અને રાષ્ટ્રાન્નતિ પણ આવા પ્રકારની સમતા વડે જ પ્રાપ્ત થઈ શકે છે. વળી જેતે આવી સ ંતેાયુક્ત સમતા પ્રાપ્ત થયેલી હાય છે તેને ઈશ્વર તેા ખરેખર દાસ જ થઈ ને રહે છે. તેવા પુરુષથી કાળ પણ ડરે છે. તેને જ લેાકેા ચાડે છે. જગતમાં તે જ ખરી નિષ્કામતા પ્રાપ્ત કરી શકે છે. પરમ સુખ અને કેવળ આનંદ જ જ્યાં વ્યાપી રહ્યો છે એવા અવિચળ પદમાં તે સ્થિત થાય છે. આવે! સ્વાત્મારામ પુરુષ જ આત્માન્નતિના ઉચ્ચ શિખરે પહેાંચી શકે છે. દેવતાએ પણ જ્યાં તેનાં દનની કચ્છા કરે છે ત્યાં મનુષ્યાની તેા વાત જ શી ? હુએ, કૃષ્ણ ભગવાને સારથિપાનું કામ કર્યુંં હતું અને રાજસૂય યજ્ઞમાં બધાને એડવાડા કાઢવાનું કામ પોતે ખુશીથી સ્વીકાયું હતું. નારદજી પણ એવાડે કાઢતાં કાઢતાં જ દેવિ બની ગયા. જે એક વખતે દાસીપુત્ર ગણાતા હતા, તે આજે પરમ ભકત કહેવાઈ જગતમાં તે। શુ પણ બ્રહ્મલેાક સુધી સર્વત્ર પૂજાય છે. ચેાખામેળા મહાર હતા, સજન તે। કસાઈ હતા, આ બધા શાસ્ત્રમાં કેવા વદ્ય થઈ ગયા છે! તે આજે પણ સમાજમાં પૂજાય છે, મેાટા મોટા કર્મકાંડી બ્રાહ્મણેા પણ તેમની પૂજા કરે છે, તાત્પ એ કે, સમતા પ્રાપ્ત કરવાને માટે કમ`ના શ્રાધ આવી શકતેા નથી. હલકામાં હલકુ યા ભારેમાં ભારેં, નીચમાં નીચ યા ઊંચમાં ઊંચ, ગમે તે કામ દૈવવશાત્ આવી પડે તે અવસ્થામાં કિંચિત્માત્ર પણ ફેરફાર નહિ કરતાં સંતાપ અને આનંદથી તે કરતાં રહેવું. ઊંચ નીચ કિવાં હલકું ભારે ત્યાદિ સર્વ પ્રકારની ભાવના છેાડી દેવી તથા રાગ અને દ્વેષને મનમાં કિંચિત્માત્ર પણ સ્પ થવા નહિ દેવા. આવી રીતે જે શુદ્ધ માનસ વડે વ્યવહાર કરે છે, તેને જપ, તપ, ધ્યાન, ધારણા, સમાધિની કે સન્યાસની પણ કશી જરૂર નથી. તે તેા સંસારમાં રહીને જ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. માટે દરેકને હું નિશ્ચયપૂર્વક કહું છું કે, વ્યવહારમાં ગણાતા, ઊંચનીચના યા ા બીજા ફાલતુ ઝધડાા છેાડી દે, રાગદ્વેષાદિથી રહિત બની જાઓ અને આ પ્રમાણેની સર્વાત્મભાવરૂપ સમતા પ્રાપ્ત કરી લે.
રાષ્ટ્ર નષ્ટ થવાના કારણેા.
શરીરમાં મેટુ, હાથ, પગ, શિશ્ન અને ગુદા ઍ પાંચ સ્થાનકા તથા વાણી, બળ, ગતિ, ચૈત અને પાયુ એ પાંચ ઇંદ્રિયા મળી પાંચ કમેન્દ્રિયા કહેવાય છે; તેમજ કાન, ત્વચા, આંખ,જીમ અને નાક એ પાંચ ગેાલકા તથા શ્રોત્ર, રુવાંટાં, ચક્ષુ, રસના અને ઘ્રાણુ એ પાંચ નાતે ક્રિયા મળી કુલ દા ઇંદ્રિયા હોઈ તેઓ પેાતપેાતાનું નિયત કા જ કર્યાં કરે છે, તેમાં મેાટાનુ કામ ખાવાનું છે અને ચુદ્દાનું કામ મેલ સાફ કરવાનું છે. આથી જે કદાચ ગુદાદ્દાર એમ કહે કે હું મેલ સાફ કરવાનું ખરાબ કામ નહિ કરું, પણ ખાવાનું કામ જ કરીશ, તે। તેમ થયું કદી પણ શક્ય નથી; કેમકે તે નિયતિ નિયમથી વિરુદ્ધ છે. આમ ઊંચનીચપણામાં જો બંને પાતપેાતાનું કામ છેાડી દે તા બંનેને ઘાત થાય, એટલું જ નહિ પરંતુ આખા શરીરને પણ નાશ થાય. તેથી તેઓમાં તે! આવા ઝઘડાએ કદી પણુ થતા જ નથી. અરે, પ્રકૃતિમાં જરા પણ બગાડે। થાય તે