________________
ગીતાાહન 1 તે જાણુનામાં અને નહિ જાણનાર એવા સાક્ષીભાવથી પણ પર જ છે.
પર્યાંય સંજ્ઞાએ
આ વૃક્ષમાં આપેલા અટ્ઠામાં જે સનાઓ ઉપર આપવામાં આવી છે, તે કરતાં બીજી અનેક સના તેને માટે શાસ્ત્રામાં આપેલી છે, તે પૈકી કેટલીક જિજ્ઞાસુઍના અભેધને માટે નીચે આપવામાં આવે છેઃ વૃક્ષાંક ની પર્યાય સંજ્ઞાઓ: (૭) પરમ, પરમાત્મા, પરબ્રહ્મ, પુરુષાત્તમ વા ઉત્તમ પુરુષ, ક્ષરાક્ષરથી પર ઇત્યાદિ (આ પદ અનુભવગમ્ય છે).
વૃક્ષાંક ૧ની પર્યાય સંજ્ઞાઓ : (૧) તત, સત્, આત્મા, બ્રહ્મ, ચૈતન્ય, ઋત, અક્ષરપુરુષ, ચિદાકાશ, સવિત, શુદ્ધવિદ્યા, પરમેશ્વર, ભગવાન', સ્વયંચિત, સમ, મહેશ્વર, તુરીય, મહવાતંત્ર્યવાન, પરાચિતિ, પ્રકાશનિબિડ, અમૃતત્ત્વ, આનંદ, બિંદું, મેાક્ષ, અવ્યય, પરસ્વરૂપ, પરાવિદ્યા પ્રત્યાદિ (આ પદ અનિવ ચનીય હાઈ તે કેવળ તત્ત્વાદક છે).
[ ૧૦૧
વૃક્ષાંક ૨ની પર્યાય સંજ્ઞાઓ : (૨) શુદ્ધ હું, સાક્ષી, દ્રષ્ટા (૬ન્દ્ર), વેદાંતી-શ્વિર, સાંખ્ય-પુરુષ, વિરાટપુરુષ, યજ્ઞપુરુષ, વાસુદેવર, સદાશિવ, પ્રત્યગાત્મા, શબલબ્રહ્મ, જિંત્ર, તુરીય, ભગવાન, ધર્મી, ક્ષેત્રન, નિચિત્ત કારણ, સ` નિર્માતા, મહામન, યક્ષ કિંવા પૂજ્ય ઇત્યાદિ (આ પદ ફક્ત લક્ષ્યાથી જ જાણી શકાય છે). ૨ (મ) ઈશ્વરની ક્ષણ શક્તિ એટલે ફક્ત ધૃત્વ શક્તિ અર્થાત્ દ્રષ્ટાભાવ વડે પ્રેરણા કરવાની શક્તિ એ જ કાળશક્તિ કહેવાય છે.
વૃક્ષાંક ૩ ની પર્યાય સ’જ્ઞાઓ : (૩) અમ્ “હું” શુદ્ધ હુંનું હું ' એવું પ્રથમનુ પ્રતિષિંખ, સાંખ્ય—પ્રકૃતિ, વેદાંતી–માયા, શુદ્ધ ચૈતન્યને પ્રથમના બાહ્યાભાસ, અવિદ્યા, આવરણુ, નિયતિ, અજ્ઞાન, મૂળમાયા, આદ્યશક્તિ, મહાતમ, પ્રાન, અનિરુદ્ધ, મકાર, ધ, ક્ષેત્ર, યેાનિ, મહાશૂન્ય, મહાસત્તા, મહાચિતિ, મહાશક્તિ, મહાદષ્ટિ, મહાક્રિયા, મહાદ્ભવ, મહાસ્પદ, ઉપાદાન કારણ, સુષુપ્તાવસ્થા, સ, વાસુદેવ, સદાશિવ, પ્રથમ મર્યાદા, શ્વિરીયસંકલ્પ, અપરાવિદ્યા, ઉમા, શ્વિરી, ભુવનેશ્વરી, આંબા ઇત્યાદિ, વ્યવહારમાં સર્વે પાતપેાતાને હું છું એમ જે કહે છે, તે ઉપરથી આ તત્ત્વ જાણી શકાય છે, તેથી તે વાચ્યાક ગણાય છે. વૃક્ષાંક ૩ થી ૫ સુધીનાં સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ તત્ત્વા સમજવાં. આ વિરાટના કારણદેહ છે.
૧ આ વૃક્ષના વૃક્ષાંક ૧ તથા ૨ માં ભગવાન શબ્દના આગળ નિશાની કરેલી છે. તેનું કારણ શાસ્રામાં કેટલેક સ્થળે “તત્” વૃક્ષાંક ૧ ને ભગવાન એવી સક્ષા આપેલી હોઈ તેના ઉપયાગ આ ગ્રંથમાં પણ કેટલેક સ્થળે કરવામાં આવેલું છે. ભગવાનને જ્યારે તદ્દન અનિવ′ચનીય એવા પરસ્વરૂપ ભાષમાં બતાવવામાં આવે છે ત્યારે તે વ્રુક્ષાં ૧ ના શ્રોતક છે એમ સમજવું, તથા આ તત્ વિા આત્મા વૃક્ષાંક ૧ તે તદ્દન અનિવČચનીય છે. “ભગ ” એ તા. ઈશ્વર વૃક્ષાંક ૨ ના છે, તેથી જ્યારે તેના અપરસ્વરૂ૫ના ભાવ બતાવવાના હોય ત્યારે ભગવાન એટલે ઈશ્વરના દ્વક સમજવા તથા જ્યારે પદ્મ-અપર સ્વરૂપથી પણ પરના ભાવ બત્તાવવાના હોય છે, ત્યારે તેને પુરુષાત્તમ રૃમાં ૐ એવી સજ્ઞાન દશક કહેવામાં આવે છે. આ રીતે ભગવાન શબ્દ પ્રસ`ગવશાત્ શાસ્ત્રામાં વૃક્ષાં, ૧ અને ૨ એમ ત્રણે ભાવેામાં ૧પરાય છે, ગીતાદેાહનમાં તે શબ્દ વ્રુક્ષાંક ૧ અને ૨ એમ બંને સ્થળે વપરાયલા હે.૧.થી આ શ્રૃક્ષમાં તે બંને સ્થળે આપેલ છે, જેથી તે દેષાસ્પદ નથી.
૨ વાસુદેશ અને સદાશિવ એ બંને નામે વૃક્ષાંક ૨ અને ૩ એમ એક સ્થળે આવેલાં છે, તેના ઉદ્દેશ પ્રકૃતિ, પુરુષ અને વાસ્તવિક જુદા જુદાં નથી. પર'તુ અજ્ઞાનીએને જ્ઞાન થતાં સુધી સમાવવા માટે જ આ ભેદ બતાવવામાં આવે છે. જેમ મા' શરીર એમ કહેવામાં આવે છે, તે વખતે શરીર એ પ્રકૃતિના અશ તથા તેને મારું' છે એમ કહેનારા તે પુરુષાંશ સમજવે તે અને એક સાથે જ હોય છે, તેમ જ્યારે મિથ્યા માયા વિા અજ્ઞાનના પ્રાદુર્ભાવ બતાવવાના હોય ત્યારે તેને પ્રકૃતિ, માયા ઇત્યાદિ નામેા વડે શાસ્રમાં સખેાધાયેલું છે તથા જ્યારે જ્ઞાનના પ્રાદુર્ભાવ બતાવવાના હોય છે ત્યારે તેને વાસુદેવ, સદાશિવ, પુરુષ, ઈશ્વર ઇત્યાદિ સત્તાઓ વડે સમાવવામાં આવે છે. આ સંબંધે વધુ વિવેચન માટે વૃક્ષની સમજૂતીમાં આગળ વખતેવખત વર્ણન આપવામાં આવેલું છે તે તેલું. વધુ ખુલાસા ઉપરના ટિપ્પણ ૧ થી થયો.