________________
याथातथ्यतोऽर्थान् व्यदधाच्छाश्वतीभ्यः समाभ्यः ॥ ईश ( ઉપાસનાકાણ્ડ કિર૦ ૧૫
ભક્તિમાર્ગોની યુક્તિ
દૃષ્ટાંતને માટે સમજે કે એક જ સેનાના ધણુા અલંકારો બનાવવામાં આવે છે. તેમાંથી ક્યા દાગીનામાંનુંસેનું મારું કહેવું અને કયામાંનું નાનું કહેવું ? દાગીનાએમાં કદાચ વજન પરત્વે ભેદ હશે પણ તે તા આકારનો ભેદ ગણાય, નહિ કે સેનાના. તેમ આ નિવિકાર, નિર્ગુણુ, નિરાકાર એવા ચૈતન્યધન પરમાત્મા સેાનાની જેમ એક હાઈ આ બધા દસ્યાદરૂપે પ્રતીત થતા વિધવિધ આકારા પણ તેના જ છે. તે સબળા આકારા વાસ્તવિક પરમાત્માથી ભિન્ન નથી, ભિન્નતા તા કદાચ આકારાદ્ધિ માટે કહી શકાય, નહિ કે પરમાત્મા માટે ! આથી વ્યવહારમાં જેમ કેટલાકને વીંટી પ્રિય હોય તેા તેને સેનાના ખેાધને માટે તને જે આ વીંટી અતિ પ્રિય છે તે જ આ બગડી, કડાં, કુંડળાદિરૂપે થવા પામેલી છે એમ સમજ, એમ તે કહેવામાં આવે તે તેમાં વીંટી એ નામનેા ઉદ્દેશ નહિ પરંતુ વીંટીમાં જે સુવણૅ છે તે જ કડાં, કુંડળાદિ આકારામાં પણ છે, એટલે તું જેને વીંટી કડે, તે સેાનું હોઈ વાસ્તવિક રીતે તેા નિર્ગુણ, નિરાકાર, નિર્વિકલ્પ અને નામરૂપાદિથી રહિત છે, તે જ આ કુંડળ, કડાં, નુપુર યાદિરૂપે ભાસે છે, છતાં તે સેાનું તે જેમનું તેમ જ છે. તને વીંટી ઉપર પ્રેમ છે, તા તે વીંટી એ પણ સેનાની જ હાવાથી જે વીટી છે, તે જ આ ખીજા' બધાં નામ, રૂપ અને આકારાદિ વડે પ્રતીત થનારા દાગીનાએ છે, એમ તું સમજ. આમ ઉપાસકની સમજ પ્રમાણે તેને તેના રસ્તે જ સાચા જ્ઞાનના માર્ગે આગળ વધારવા પડે છે, તેમ આ ચૈતન્યઘન પરમાત્મા વાસ્તવિક તા નિર્ગુણ, નિરાકાર, નિરામય, નિર્વિકલ્પ તથા નિર્વિકારી હે તદ્દન અસંગ છે; તેને પેાતાના નામ, રૂપ, આકાર કિવા તેવું કઇ છે એવું તેને જાવાળા કાઈ સાક્ષી હશે એવી કલ્પના પણ નથી. આ રીતે જગતમાં જ્ઞાત કે અજ્ઞાત જે જે કંઈ છે તે સર્વ પૈતપેાતાના ઇષ્ટદેવનું જ સ્વરૂપ છે એમ ઉપાસક માને. આમ શ્રીમદ્ વેદવ્યાસાચા જીએ ઉપાસકને દુરાગ્રડ છેડાવવાના ઉદ્દેશથી જગતમાંની તમામ વસ્તુઓને પોતપોતાના ઇષ્ટદેવ સ્વરૂપે વર્ણવી તેની લીલાઓનું વર્ણન કર્યું છે, તથા તે જ આ સરૂપ થયેલ છે એમ કર્યું છે. આમ કહેવામાં તેએનો આશય સ્પષ્ટ થાય છે કે, ઉપાલકોની સંકુચિત ભાવના સંપૂર્ણ રીતે નષ્ટ થઈ તેમની સર્વાત્મ ભાવની દઢતા કરાવી, દુરાગ્રડ વડે ચાલતા તમામ ઝઘડાએ માંથી તેઓને ઉગારવાના જ છે. અર્થાત્ શાસ્ત્રકારાના ઉદ્દેરા કાંઈ જગતમાં દુરાગ્રહ વધારવાનેા નથી; પરંતુ અજ્ઞાનીઓ વગર સમજ્યું શાસ્ત્રના અનર્થા કરી પોતપોતાની એ અજ્ઞાનજન્ય માન્યતાનેા જ દુરાગ્રહ પકડી આપસઆપસમાં ઝઘડાએ વધારી પેાતાને સ્વા` સાધના રહે છે; તે થકી તેમને નિવૃત્ત કરી સત્યપંથે લ જવાના છે, જે બુદ્ધિમાને! હવે સારી રીતે જાણી શકશે. અર્થાત્ રામના વનમાં રામનું, કૃષ્ણના વણૅનમાં કૃષ્ણનું, વિષ્ણુતા વર્ણનમાં વિષ્ણુનું, શિવના વર્ણનમાં શિયન, દેવીમાં દેવીનું, `માં `તુ, ગણપતિમાં ગણપતિનું ઇત્યાદિ. તું સવ છે, તું જ બ્રહ્મા છે, વિષ્ણુ, મહેશ, દેવી, રુદ્ર, સૂર્ય, ગણેશ, રામ, કૃષ્ણ વગેરે ચરાચર રૂપે તું જ વ્યાપેલા છે, એવું જે વર્જુન શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. તેને ઉદ્દેશ તા ફક્ત એક વ્યક્તિ કિવા મૂર્તિ પૂરતા જ નહિ; પરંતુ પેાતાસડુ ઉપાસકની સર્વાત્મભાવના દૃઢ કરાવી પરમાત્માના સાચા સ્વરૂપનું જ્ઞાન કરાવી આપવાને જ છે, એમ સ્પષ્ટ સમજી શકાશે. માટે આ મેટા છે અને આ નાતેા છે એવી ખાટી ભાવના છેાડી દઈ દરેક પાનાનાના ઇષ્ટદેવ દ્વારા સર્વાત્મભાવ સાધી લઈ પરમાત્મા સાથે એકતા પ્રાપ્ત કરી લેવી એ જ સાચા ઉપાસકનું લક્ષણ છે. બાકી મિથ્યા વિતંડાવાદો અને ઝઘડાએ કરનારાઓને ઉપાસકે। નહિં પરંતુ ભીએ જ જાણવા જે એ. સારાંશ એ કે, જેઓ આ પ્રમાણે ઉપાસનાના મૂળ સાચે ઉદ્દેશ સમજીને ઉપાસના કરે છે તેઓ નિઃસશય ઇષ્ટ ધ્યેયની પ્રાપ્તિ કરી શકે છે. પરંતુ આ મુજબ જ્યાં સુધી સાચું ધ્યેય સમજવામાં નહિ આવે ત્યાં સુધીતે માટે ગમે તેટલી ઉપાસના કરવામાં આવે તાપણુ તે સ નિરઅેક જ છે એમ નિશ્ચયપૂર્વક જાણા,
૪૨ ]
કિરણાંશ ૧૫
પરમાત્મપ્રાપ્તિ માટે વર્ણાશ્રમની જરૂર છે ?
આ વિવેચન સાંભળ્યા પછી રાજા મેલ્યાઃ ભગવન્! આપના કહેવા પ્રમાણે ભગવાનની પ્રાપ્તિ ગમે તે અવસ્થા અને કાળમાં થઈ શકે તેમ હોય તે। પછી વર્ણ અને આશ્રમાદિની તથા જપ, તપ, દાન, ધર્માં અને તીૌઢનાદિની શાસ્ત્રમાં જે વ્યવસ્થા કરેલી છે તેનેા શા ઉદ્દેશ