________________
ગીતાદાહન ] આ જગત વિષે જે કાંઈ જગતરૂપે (ભાસે) છે તે સર્વ ઈશ્વરથી આતપ્રેાત છે. [ ૧૧
વર્ષોંનું આયુષ્ય વધુ મળનાર છે એવું આશ્વાસન મળ્યુ' એટલે તે સેા વર્ષોંમાં પણ તેમણે બાકી રહેલું વેદાધ્યયન કરવાનેા જ ઉદ્યમ આર્યેા; આ રીતે તેએ સાચા ધ્યેયને ભૂલી જઈ કેવળ પાનપાન એ જ ધ્યેય છે એમ માની બેઠા હતા, પણ આ રીતની માન્યતા ભૂલભરેલી હેાઈ એ મલિન વાસના છે એનું ભાન કરાવી ઇંદ્રે તેમને પાઠવ્યસનમાંથી નિવૃત્ત કરી સાચા ધ્યેયને માર્ગે ચડાવ્યા હતા.
પાઠવ્યસનની નિરુપયેાગિતા
આ ભરદ્વાજના ઉદાહરણ પરથી જાણી શકાશે કે ઇન્દ્રે તેને વેદાધ્યયનાદિની અશકયતાનુ એટલે કે પાવ્યસનનું ભાન કરાવ્યું હતું. તેમ કરવાનું પ્રયાજન પાઠવ્યસનમાંથી નિવારી તેમને તે કરતાં પણ શ્રેષ્ઠ પુરુષાને માટે એટલે કે આત્મસ્વરૂપની પ્રાપ્તિ તરફ્ જોડવાનું હતું. આથી તેને પ્રથમ સદ્ગુણ બ્રહ્મનેા ઉપદેશ આપ્યા હતા. (જુએ તૈત્તિરીય બ્રાહ્મણુ).
પ્રચારાત્મક વા યનું વ્યસન
પ્રસ્તુત સમયે જગતમાં સર્વત્ર વર્તમાનપત્રા વા પુસ્તકા વગેરે છાપી કિવા છપાવી તે દ્વારા પાતપાતાના સાંપ્રદાયના પ્રચાર કરવા એવા પ્રકારને નશે। જોવામાં આવે છે, તેમાં અંદરખાને તે મુખ્યત્વે વિતૈષણા અને લાકૈષણાના જ હેતુ સમાયેલેા હોય છે. તે દ્વારા મનમાં રહેલ દ્રવ્યાદિરૂપે સ્વા પણ સાધવા તથા લેાકેામાં વાહવાહ કહેવરાવવી, એના ખતે હૈંતુએ અંદરખાને રહેલા હોય છે. જ્ઞાનના પ્રચારને બહાને તેએને। આ હેતુએ સાધવાનેા ક્રમ અવ્યાહત એટલે એક સરખા ચાલુ ડાય છે; પરંતુ આ તે। એક પ્રકારના નશા છે; એવુ જાણવાને પણ તેઓ બાપડા અશક્ત હોવાથી દયાને પાત્ર છે. આ વાસના અત્યંત મિલન હાઇ તેના સમાવેશ શાસ્ત્રવાસનાની અતંત આવેલા પાાવ્યસન અને બહુશાસ્ત્રવ્યસનાદિમાં જ થાય છે એટલે કે જગતમાં આજકાલ જ્ઞાનના બહાને ચાલી રહેલી આ સાંપ્રદાયિક પ્રચારની પદ્ધતિ એ એક પ્રકારને સ્વાર્થી સાધવાના ના કિંવા વ્યસન છે, તે થકી કદાપિ ધ્યેય પ્રાપ્ત થતું નથી એમ જાણુવુ.
ઉદ્દેરા એ કે પાડવ્યસન આત્મપ્રાપ્તિરૂપ ધ્યેયની પ્રાપ્તિ કરાવવા સમથ નથી, જેથી તે તદ્દન નિરુપયેાગી છે. જેમ પાઠવ્યસન નિરુપયેાગી છે, તેમ બહુશાસ્ત્રબ્યસન પણ આત્માન્નતિના કારણભૂત થતું નહિ હાવાથી શાસ્ત્રકારએ તેને પણ મિલનવાસનામાં જ ગણેલું છે.
દુર્વાસા મુનિનું શાસ્રવ્યસન
દુર્વાસા મુનિ અનેક પ્રકારનાં શાસ્ત્રાનાં પુસ્તકેના ભાર સાથે લઈ ને શ્રીમહેરાજીના દર્શીને ગયા હતા તે વખતે ભરસભામાં શ્રીનારદજીએ તેમને ભારવાહી ગધેડાની ઉપમા આપી હતી. આથી તેને અતિશય ક્રોધ ઉત્પન્ન થયા અને તે આવેશમાં તેમણે તમામ પુસ્તકાને લવણુ સમુદ્રમાં પધરાવી દીધાં અને પેતે નિ અની જ્યારે ફરીથી મહાદેવજીની પાસે આવ્યા ત્યારે મહાદેવજીએ તેમને તદ્દન ગરહિત બનેલા બેઈ આત્મવિદ્યાના એધ આપ્યા હતા.
બહુ શાસ્ત્રબ્યસન પણ નિંદ્ય છે.
આ આત્મવિદ્યા; જેએ અત`ખ થતા નથી, તેમ જ સદ્ગુરુની કરુણા (કૃપા)થી રહિત હોય છે, એવાઓને કેવળ વેદશાસ્ત્રના અધ્યયન વા પાનપાનાથિી કિવા કાઈપણ પ્રકારની માની લીધેલી માન્યતા કે વ્યસનાત્મક વ્યવહાર થકી કદાપિ પણ પ્રાપ્ત થતી નથી. આથી જ શ્રતિમાં કહ્યું છે કે : “ વજામિય ધાન્ધાર્થ ત્યોનું થમરાષતઃ ।'' (અમૃતબિંદુ ઉપ૦) શાસ્ત્રાધ્યયનાદિ દ્વારા આત્માનું પરાક્ષજ્ઞાન થયાબાદ અપરેક્ષજ્ઞાનની ઇચ્છા ધરાવતા મુમુક્ષુએ ધાન્યમાંથી છેતરાં કાઢીને જેમ તેમાંના ચેાખાઓનું જ ગ્રહણુ કરવામાં આવે છે, તેમ ગ્રંથેાના અધ્યયનાનિા ત્યાગ કરી અંતર્મુખ થઈ આત્માનુભવ પ્રાપ્ત કરી લેવા જોઈ એ. વળી “ નાયમાત્મા પ્રવચનેન જમ્યઃ ।' (કઠા૫૦) આ આત્મા પ્રવચનવર્ડ, બુદ્ધિથી કે બહુ સાંભળ્યા કર્યાંથી વા સંભળાવ્યા કરવાથી પણ લાધતા એટલે પ્રાપ્ત થતા નથી, એમ કહેલું છે. શાસ્ત્રામાં ફ્ક્તરત્ર પણ ધણું સ્થળે