________________
यस्मिन्सर्वाणि भूतान्यात्मैवाभूद्विजानतः ।
જગતમાંના સઘળા વ્યવહાર શ્રદ્ધા વડે જ ચાલી રહ્યો છે,
હે મુદ્દમાન! આ સારું છે અને આ નરસું છે તે જાણવાને માટે શ્રદ્ઘા વિના શું ખીજું કાઈ પ્રમાણુ છે. ખરું કે ? અને ખીજું કેાઈ પ્રમાણ હશે એમ તે કહેવામાં આવે તે જેને શ્રદ્ધા જ નથી તેવાઓને માટે તે પ્રમાણ છે એમ કહેવું પણ શ્રદ્ધા વગર ખીજાં કયાં સાધને વધુ સંભવી શકે? અથવા તે। જ્યાં શ્રદ્ધા જ નથી ત્યાં બીજું કયું પ્રમાણ હાઈ શકે? તે શ્રદ્ધા જ નથી તેને પ્રમાણ ઉપર શ્રદ્ધા કયાંથી સંભવે સારાંશ, આ સ લેાકવ્યવહાર શ્રદ્ધાના આધાર વડે જ ચાલી રહેલા જોવામાં આવે છે, તે વાત તદ્દન સ્પષ્ટ થાય છે. પણ જેએને આત્માતિની ઇચ્છા હેાય તેવાઓએ અસંભવિત અને અને અનુભવથી વિરુદ્ધ એવા અ વગરના કુતર્કો કરવારૂપ શ્રદ્દાને ત્યજી ઈ શ્રુતિશાસ્ત્રમાન્ય એવી શ્રદ્દા વડે જ પેાતાનું હિત સાધી લેવું જોઈ એ. એટલે પેાતાની ઉન્નતિ ચાહનારા વિવેકીએએ મનસ્વી રીતે તાઁ નહિ કરવા, પરંતુ ત↑ કેવી રીતે કરવા તે પણુ સજ્જન એવા આપ્તાએ વે, શ્રુતિશાસ્ત્રઓ આધારે પ્રકટ કરેલું છે. તેમણે બતાવેલા એ નિયમાનુસાર તાઁ કરવાથી જ ખરું` હિત સાધી શકાય છે, બાકી સંભવે નહિ એવા અર્થ વગરના કુર્તી કરનારા કિવા જેએ તદ્દન તર્કો કરતા જ નથી, તેવા બંને પ્રકારના મનુષ્યાને તે આ લાકમાં કિવા પરલાકમાં બંને બાજુએથી ફાયદા થવા શકય નથી. તેમાં કદાચ કાળે કરીને બીજાને એટલે ત† મુદ્દલ નહિ કરનારને તેા ભવિષ્યમાં ક્રાઈ કલ્યાણા મા` પ્રાપ્ત થવા સંભવ હોય છે, પરંતુ અ` વિનાના તર્કો લડાવનાર પહેલાનું એટલે કુતર્કીનુ તા અધઃપતન જ થાય છે, એમ નિશ્ચયપૂર્વક સમજો.
૬૪
[ઉપાસનાકાડ રિ૦ ૧૩
ખરા નાસ્તિકા કર્યાં છે?
હું વિન! વળી ખરી રીતે તે। આજ સુધી કાઈ સાચેા નાસ્તિવાદી કિવા અસ્તિવાદી મારા જોવામાં આવ્યા નથી. કેમકે જેઓ પેાતાને આસ્તિક કહેવરાવે છે તે તે ઉપરટપકે લેાકેામાં પેાતાની છાપ બેસાડવા પૂરતું જ હેાય છે, અંદરખાને તેા તેએ એટલા બધા કુકર્મી હોય છે કે તેની કલ્પના કરવી પણ શક્ય નથી; તેમ જ નાસ્તિકાની પણ તેવી જ સ્થિતિ છે. તે પેાતાને ઉપરથી લેાકામાં નાસ્તિક કહેવરાવે છે ખરા, પરંતુ અંદરખાને તે તેવા દઢનિશ્ચયવાળા હોતા નથી. આ વ્યવહારમાં પેાતાને નાસ્તિકા કિવા આસ્તિકા કહેવરાવનારાઓમાં ભેદ એટલો જ છે કે નાસ્તિકા વ્યવડારમાં ઠરેલા નીતિ, શાસ્ત્રાદિને ખુલ્લી રીતે ભંગ કરીને વ્યવહારમાં ત્યાજ્ય એવાં અશુભ વને લેાકામાં કરી પેાતાની મૂઢતાનું પ્રદર્શન કરે છે તથા આસ્તિકા બહારથી નહિ પરંતુ અંદરખાનેથી કુકર્મો કરે છે. પણ હું તે! તમાને જે સાચા નાસ્તિકા કિવા આસ્તિકા સંબંધે અત્રે કહી રહ્યો છુ તેવા કોળુ, તે સ ંક્ષેપમાં કહું છું. ન+અતિ મળીને નાસ્તિ શબ્દ થયેલા છે, જે અજન્માનેા ભાવ દર્શાવે છે તેને અથ એ છે કે એવું એક સ્થાન છે કે, “ જ્યાં કાંઈ છે નહિ' તે સ્થાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારાએ એ જ ખરા નાસ્તિક કહેવાય છે ( નિઃશેષભાવને અભ્યાસક્રમ જુએ કિરણાંશ ૨૨), તેમ જ અસ્તિ શબ્દના અર્થ છે કિવા હાવું' એવા છે.કાનું હાવું? તે સત્ અથવા અજન્મા અને અનિર્વચનીય એવા આત્માનું. આમ આ સર્વ આત્માનું જ સ્વરૂપ હેાઈ તે આત્મા જ હું છું, આત્મસ્વરૂપ એવા મારા સિવાય બીજું કાંઈ છે જ નહિ; એ રીતે નિશ્ચય વડે જાણી લઈ તેવા માનું અવલંબન કરી અભ્યાસ કરનારાએ જ સાચા આસ્તિકા કહેવાય છે ( સર્વાત્મભાવના અભ્યાસક્રમ જુએ કિરાંશ ૨૨ ). અર્થાત્ આ છે આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે કરવામાં આવતા અભ્યાસના માર્ગો છે (આ અભ્યાસક્રમને માટે આગળ કિરણાંશ ૨૨ તથા સિદ્ધાંતકાંડ અધ્યાય ૨, ૧૫ વગેરેમાં વિસ્તૃત વિવેચન છે), ક્રૂ'કમાં એટલું જ કે, “ આ હું નથી ” “ આ હું નથી'' એવા પ્રકારે પેાતાસહુ સભાવાને વિલય થયા બાદ જે શેષ રહે છે તે જ આત્મસ્વરૂપ છે. આમ આત્માનુભવ લઈ નિઃશ ંક બનવું તે જ ખરી નાસ્તિકતા કહેવાય, અને આ પ્રકારના નિશ્ચય વડે નિઃશેષ ભાવનેા અભ્યાસ કરનારાએ જ ખરા નાસ્તિક ગણાય; તેમ જ “હું” સહુ આ સ` આત્મસ્વરૂપ છે, જેથી હું, તું, તે, આ ઇત્યાદિ સભાવા પણ આત્માથી અભિન્ન છે, એ પ્રકારના દૃઢ નિશ્રય વડે અંતઃકરણમાં જે જે વૃત્તિનું ઉત્થાન થાય તેને તુરત જ તે આત્મસ્વરૂપ છે