________________
લેલુપતાના પરિણામે સાતમી નરકે જનાર ચક્રવતી રાજાનું દ્રષ્ટાંત વિચારણીય નીચે મુજબ છે
ભરતક્ષેત્રમાં અતિ શ્રેષ્ઠ કેશલ દેશમાં અયોધ્યા નગરીના ઈવાકુવંશી રાજા સહસ્ત્ર બાહુની ચિત્રમતી રાણીને પુત્ર આઠમે ચકવતી સુભૌમ થયું. તેણે સમસ્ત શત્રુઓને વશ કરી લીધા હતા. એના શરીરની કાંતિ સુવર્ણ સમાન હતી. ઈવાકુ કુલમાં સિંહ સમાન પરાક્રમી અને શ્રીમાન રાજા તે હતે. તે ચક્ર, શંખ, ચામર આદિ સ્પષ્ટ દેખાતાં એવાં શુભ લક્ષાણેથી સુશોભિત હતો. અમુક સમયે એને ચૌદ રત્ન અને નવ નિધિ પ્રગટ થયાં હતાં. યે ખંડ પર વિજય પ્રાપ્ત કરી તેને સ્વામી બની તેણે ચક્રવતી પદ ધારણ કરેલ હતું.
કોઈ એક દિવસે અમૃતરસાયન નામના રસાયાએ ચક્રવર્તીને અલ્લિકા નામની રસાયણ ખાવા માટે આપી. પૂર્વના પ્રચંડ વેરથી પ્રેરિત બની કોધના આવેશમાં વગર વિચાર્યે ચક્રવતીએ રયાને દેહાંત દંડ દીધે. મૃત્યુ સમયે તેણે નિયાણું બારણું કે “હું આ રાજાને વિનાશ કરવાવાળે થાઉં.” નિયાણું કરી ઘેર દંડથી તે મરણ પામે.
તે રયાનું પુણ્યકર્મ કાંઈક બાકી રહ્યું હતું, તેને પરિણામે તે જ્યોતિર્લોકમાં દેવ થયે. ત્યાં તેને મિથ્યા અવધિજ્ઞાન હતું જ. આ જ્ઞાન વડે તેણે પ્રથમની સર્વ હકીકત જાણી લીધી. પૂર્વભવના વેરથી તેણે તે ચક્રવતીને મારવાની ઈચ્છા કરી. રયાએ વિલંગ અવધિથી જાણી લીધું કે રાજા સ્વાદેન્દ્રિયને