________________
શુભાશુભ વિકલ્પ ને પરમત્મિતત્વની પ્રવ અચળ દ્રષ્ટિથી શમાવતે અને તેના આલંબને આગળ વધતો ગુણસ્થાનની પરિપાટીને છેદતે જીવ કૃતકૃત્યતા અનુભવે છે. આ નિરંજન નિરાવરણ, નિરપેક્ષ નિજ પરમત્મિતત્વના આશ્રયે સર્વ મુમુક્ષુઓ ભૂતકાળે પંચમ ગતિને પામ્યાં છે, વર્તમાનકાળે અન્ય ક્ષેત્રથી પામે છે. અને ભાવીકાળે પામશે. આ પરમાત્મતત્વ સર્વ તમાં સાર છે, ત્રિકાળ, નિરાવરણ, નિત્યાનંદ એકરૂપ અનાદિ અનંત સ્વભાવ અનંત ચતુષ્ટયથી સનાથ છે, આનંદદાતા છે, સુખ સાગરનું પૂર છે, કલેશોદધિને કિનારે, ચારિત્રનું મૂળ, મુક્તિનું સાક્ષાત્ કારણ છે.
કારણજ્ઞાનેપગ- કાર્યાને પગ. जीव उपयोगमयः उपयोगो ज्ञानदर्शनं भवति । ज्ञानोपयोगो द्विविधः स्वभावज्ञानं विभावज्ञानमिति ॥३८६॥
केवळमिन्द्रियरहित असहायं तत्सभाव ज्ञानामिति । संज्ञानेतराविकल्पे विभावज्ञानं भवेद् द्विविधम् ॥३८७॥ संज्ञान चतुर्भेदं मतिश्रुतावधयस्तथैव मनःपर्ययम् । अज्ञानं त्रिविकल्पं मत्यादेर्मेदतश्चैव ॥३८८॥ અર્થ- જીવ ઉપયોગમય છે. ઉપગ જ્ઞાન અને દર્શન છે. જ્ઞાનપગ બે પ્રકારે છે. એક સ્વભાવજ્ઞાન બીજુ વિભાવજ્ઞાન છે. જે જ્ઞાન કેવળ ઈન્દ્રિય રહિત અને અસહાય છે તે સ્વભાવ જ્ઞાન છે. મ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનરૂપ બે પ્રકારનું વિભાવજ્ઞાન