________________
(ધર્મને) મલિન કરનાર હોવાથી દોષ છે એમ જાણું સમ્યગઈ. એ મદ ભાવ કરતો નથી. વિશેષ વર્ણન રત્નકરડશ્રાવકાચારથી જાણવું. આઠદેષઃ- શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મૂઢદષ્ટિતા, અનુપગ્રહન, અસ્થિતિકરણ, અવાત્સલ્ય અને અપ્રભાવના એ આઠ દેષ છે.
(૧) જૈન ધર્મમાં શંકા કરવી તે શંકા દોષ છે (૨) પાંચ ઈન્દ્રિયના ભેગની લાલસા તે કાંક્ષાદેષ છે (૩) ધર્માત્મા પુરુષના શરીરને મલિન,દુરગંધ, રોગી જોઈ ગ્લાનિ કરવી તે વિચિકિત્સા દેષ છે. (૪) દેવ, ગુરુ, શાસ્ત્રની પરીક્ષા કર્યા વગર સેવા કરવી તે મૂઢતા દોષ છે (૫) ધર્માત્માના દેને પ્રગટ કરી પિતાને ખુશી મનાવવું અથવા બીજાને દુખ ઉપજાવવું તે અનુપગહન દેષ છે (૬) ધર્મમાર્ગથી ચલિત થઈ જવું અથવા બીજાને ધર્મમાર્ગથી પાડી નાખે તે અસ્થિતિકરણ દોષ છે. (૭) ધર્માત્મા પ્રત્યે પ્રેમ નહી ઉલસતા છેષ ઉત્પન્ન થવો તે અવાત્સલ્ય છે. (૮) ધર્મકાર્યમાં ઉત્સાહને અભાવ તે અપ્રભાવના છેષ છે. વિશેષ વર્ણન રત્નકાંડ શ્રાવકાચારથી જાણવું. છઅનાયતન - રાગ દ્વેષી કામી દેવોની પ્રશંસા કરવી, રાગીણી પરિગ્રહધારીગુરુઓની પ્રશંસા કરવી, હિંસા પાખંડ, અસત્યવાદીકુધર્મની પ્રશંસા કરવી તે ત્રણને માનવાવાળા સેવકની પ્રશંસા કરવી એ અનાયતને છે. સમ્યગ્દષ્ટિ તેની પ્રશંસા કદી પણ ન કરે. તેનું વિશેષ વર્ણન રત્નકરંડા શ્રાવકાચારથી જાણવું. . ત્રણમુકતા - દેવમૂઢતા, ગુરુમૂઢતા, ધર્મમૂઢતા અથવા લૌકિક