________________
કંપ
જાણતા નથી. આત્મા અશુદ્ધાવસ્થામાં દુ:ખી હતા તેના અભાવ સુખની પ્રાપ્તિ થઈ તેજ વીતરાગ કારણ છે એ ભાવ તેને ભાસતા
થવાથી નિરાળ લક્ષણ અનંત ભાવ માત્ર મારા મેક્ષ સુખનું નથી તેથી તેને મેક્ષ તત્ત્વનું સાચુ શ્રદ્ધાન નથી.
પેાતાના ગુણુ પર્યાયામાં વ્યાપ્ત પૂર્ણ જ્ઞાનમય એક નિશ્ચલ સ્વભાવમાં સ્થિત એવા આત્માને સર્વ અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવેાથી ભિન્ન શ્રદ્ધવા, જાણવા અને અનુભવવા તેજ સમ્યગ્દર્શોન છે. તે ( સમ્યગ્દર્શન ) જેવડા આત્મા છે. તેવડું સમ્યગ્દર્શન આત્મ દ્રવ્યમાં સર્વાંગ છે તેનાથી ન નાના છે ન માટે છે અર્થાત્ જેવડા આત્મા છે તેવડું જ સમ્યગ્દર્શન છે તેજ આત્મા છે તેજ આત્મસ્વભાવ છે. તે સમ્યગ્દર્શન પ્રકાશ થતાંજ ભવ્ય જીવના ઉદ્દેશ ( અભિપ્રાય ) બદલી જાય છે. તે પહેલા પરાપ્રીન સંસારિક સુખમાં સુખ માનતા હતા તે હવે સ્વાધીન આત્મ સુખમાં સુખ માનતા થઈ જાય છે. પહેલા તેની ભાવના સંસારની રાગદ્વેષ જાલમાં ફસી હતી તેની હવે મુકિત તરફ ભાવના થઇ જાય છે અને વીતરાગ તેનું આભૂષણ બની જાય છે. તે અંતરંગથી નિશ્ચયે જાણે છે કે મારા આત્મા તેજ મારૂં સર્વસ્વ છે અને જ્ઞાન, દર્શન સુખ વીર્યાદિ ગુજ મારી સમ્પત્તિ છે તેથી તે પેાતાના આત્મગુણ્ણાના વિલાસમાં તૃપ્ત રહે છે
સમ્યગ્દષ્ટિ આત્મા સંસાર, શરીર, અને ભેાગેાથી અત્યંત ઉદાસીન રહે છે તે જાણે છે કે મારા સંબંધ અન્ય કાઇ પણ આત્મા સાથે અથવા કાઇ અન્ય પદ્મબ્યા સાથે કિંચિત માત્ર નથી એક પરમાણુ માત્ર પશુ મારૂં નથી. સંશય, વિભ્રમ અને