________________
૯૭
પાતાના શેઠના કાર્ય માં પ્રવર્તે છે; તે કાર્યને પાતાનું કાય પણ માને છે, હુ વિષાદ પણ કરે છે, એ કાર્ય માં પ્રવતાં તે પેાતાની અને શેઠની જુદાય પણ સમજતા નથી તેમ છતાં તેને અંતરંગમાં એવું શ્રદ્ધાન છે કે આ કાર્ય મારૂ` નથી. લાભાલાભને હું સ્વામી નથી પણ ઉદય જન્ય કરવું પડે છે. ’
""
ઘાવ ખચ્ચાંને ધવરાવે છે, રમાડે છે, રૂમ્મન કરે છે, હર્ષે છે છતાં અંતરંગમાં પેાતાનુ ખાળક માનતી નથી. વૈશ્યા પરપુરુષ સાથે રમણ કરતી-ભેગ કરતી હૈહાય છતાં અંતરંગમાં તેને પતિ માનતી નથી, ” તેમ સમ્યગ્દષ્ટિ ખાદ્ય ક્રિયા કરતા પ્રતિભાસે છતાં અંતરંગ શ્રદ્ધામાં તેના સ્વીકાર નથી. સમ્યગ્દષ્ટિ ને અંતરંગ શ્રદ્ધા અપેક્ષાએ જ્ઞપ્તિ ક્રિયા છે. કરતિ ક્રિયાના સ્વામિત્વના અભાવે કરતા પ્રતિભાસતા હૈાવા છતાં કરોતિ ક્રિયારૂપ નથી. જો કે ચારિત્રની અપેક્ષાએ કર્મ ચેતના કર્મલ ચેતના ડાય છે તે ઉય જન્મક્રિયા છે છતાં શ્રદ્ધાનમાં તેના સ્વીકાર નથી.
સમ્યગ્દષ્ટિની સ્વાભાવિક જીવન ધારા ખલી જાય છે તેને ખીજું કાંઇ પણ સારૂ લાગતુ નથી, તેની દૃષ્ટિ માત્ર પેાતાના લક્ષ તરફ સતત જાગ્રતરૂપ રહે છે. નાનાદિ લક્ષણવાલા પેાતાના આત્માની સ્વતંત્ર સત્તાના અનુભવ કરી અન્ય પદાર્થોના પ્રભાવથી અચવાને માટે નિત્ય પ્રયત્નશીલ રહે છે. સભ્યસૃષ્ટિ પેાતાનું સ્વરૂપ પરોક્ષ પ્રમાણ વડે અનુભવે છે. પરસત્તા અને પરસ્વરૂપને પેાતાનું કાર્ય નહીં માનતા થકા યાગ ( મન-વચન-કાય ) ના નિમિત્તથી પેાતાના સ્વરૂપમાં વિચારરૂપ ક્રિયા કરે છે. સ`શય, વિસેહ અને વિભ્રમ પે ત્રણ દોષરૂપ પરિણામેાથી રહિત હાવાથી