________________
વ્યવહાર સભ્ય જ્ઞાનનું સ્વરૂપ अन्यनमनतिरिकंत याथातथ्यं विना च विपरीताद । निस्सन्देहं वेद यदाहुस्तज्ज्ञानमागमिनः ॥५३६॥ અર્થ- જે વસ્તુના સ્વરૂપને ન્યૂનતારહિત, અધિકતારહિત, વિપરીતતારહિત યથાતથ (જે સ્વરૂપે છે તે જ સ્વરૂપે) નિ:સંદેહપણે(સંદેહરહિત) જાણે છે તેને આગમના જ્ઞાતાપુરુષ ગણધરાત્રિ દેવ સમ્યજ્ઞાન કહે છે. ભાવાર્થ- કવાદિ સાતત જે જિનેન્દ્ર ભગવાન દ્વારા શ્રી ગૌતમાદિ ગણધરેએ પ્રયુકત કરેલ છે અથવા દ્વાદશાંગશ્રુતરૂપમાં રચવામાં આવેલ છે અને તેને આચાર્યોએ પણ પ્રતિપાદન કરી ગુણ ગાએલ છે તેવા સ્વાર ભેદવિજ્ઞાન કરાવવાવાળા તત્વજ્ઞાનને અથવા દ્રવ્યભાવરૂપ પદાર્થને બતાવવામાં દક્ષ (નિપૂણ) છે તેને સંશય, વિપર્યય અને અધ્યવસાયાદિ મિથ્યાજ્ઞાનથી રહિત, સમ્યગ્દર્શન પૂર્વક સમ્યજ્ઞાન થાય છે તેને વ્યવહારનયથી વ્યવહાર સભ્યજ્ઞાન કહે છે. અથવા નય અને પ્રમાણેથી છવાદિ પદાર્થોનું યથાર્થ જાણવું તેને સમ્યજ્ઞાન કહે છે. જે પદાર્થ જે રૂપમાં સ્થિત છે તેને તે જ રૂપ હીનાધિકતા રહિત પરિજ્ઞાન કરવું તેને સમાઝાન કહે છે.
'નિશ્ચય સમ્યજ્ઞાનનું સ્વરૂપ
માજૈિસર પાવાદથી સંત વધુ કરૂણા