________________
૯૯
અર્થ:- જે જ્ઞાન પરંદ્રગૈાથી ભિન્ન છે. અને આત્માના શુદ્ધ સ્વભાવથી ઉત્પન્ન થાય છે તે પરમશુદ્ધ છે. વિશેષતાને ધારણ કરવાવાળું છે, સ્વયંભુદ્ધ છે, અને પેાતાના સ્વરૂપને જાણે છે તે જ્ઞાન દ્વારા પેાતાના શુદ્ધાત્માને જાણવું તે નિશ્ચય સભ્યજ્ઞાન છે.
ભાવાર્થ :- પર પદાર્થો અને તેની પર્યાયાને જાણવું તે નિશ્ચય સભ્યજ્ઞાન નથી. પણ પેાતાના શુદ્ધ કેવળજ્ઞાન દ્વારા શુદ્ધાત્માને અનુભવ કરવા તેજ નિશ્ચય સભ્યજ્ઞાન છે. અથવા શુદ્ધાત્માના જ્ઞાનરૂપ સ્વાદના અનુભવથી ઉત્પન્ન દ્યાત્મ સંવેદન તેજ નિશ્ચય સભ્યજ્ઞાન છે. જે પેાતાના જ્ઞાયક સ્વરૂપમાં સ્થિર-મગ્ન છે અને પરપદાર્થોની પરિણતિથી ભિન્ન ચૈતન્યાત્મક ગુણુ સમૂહને દૃષ્ટા છે. ચેતનાની પર્યાય ભેના જ્ઞાયક છે તેથી વિકલ્પ છે. રાગદ્વેષાદિથી રહિત છે અને નય પ્રવૃત્તિથી વિહીન છે તેને નિશ્ચય સમ્યજ્ઞાન કહે છે.
જે જીવેાના માહરૂપી કલ`ક નાશ થયા છે. જ્ઞાનાવરણુ, દનાવરણ અને વીર્યંતરાય કર્મના અશેષ ક્ષયથી જેને અનંતજ્ઞાનાદિક ગુણાની પ્રાપ્તિ થઇ ગઇ છે, જે ક્રમ ચેતના અને કર્મકુલચેતનાના કરવા–ભાગવવાના વિકલ્પથી રહિત છે. આત્મિક પરાધીનતાથી રહિત સ્વાભાવિક અનાકુલતા લક્ષણ રૂપ અતીન્દ્રિય સુખનું સદા આસ્વાદન કરે છે એવા જીવ કેવળ, જ્ઞાનચેતનાનેજ અનુભવ કરે છે તેથી તેને નિશ્ચય સમ્યજ્ઞાની કહે છે.
સમ્યગ્નાનમાં રહી જતી સૂક્ષ્મ ભૂલ.
પહેલાં જીવ સાચુ તત્ત્વજ્ઞાન અધ્યાત્મરૂપ દ્રવ્યાનુયાગના