________________
૭૦૦
કે તત્ત્વ મેહ ક્ષોભ રહિત આત્મ પરિણામ છે તે સામ્ય ધર્મ પરિણામથી ધમીને જાણ, દેબ અને શ્રદ્ધવે તેજ શાસભ્યાસમાંથી મળેલું રત્ન છે તેજ ભગવાન છે. આવું જ્ઞાન થાય ત્યારે જ અગિઆર અંગરૂપ દ્રવ્યશ્રતજ્ઞાન આત્મિક ભાવકૃત જ્ઞાનનું કારણ કહેવાય છે. તેથી તેને પ્રત્યે બહુમાન, ભકિત આદિ ઉપકારને લક્ષે થાય છે. તે ભક્તિ (બહુત ભકિત) સમ્યગ્દષ્ટિ છેડી અન્ય મિથ્યાષ્ટિને કદી પણ હોઈ શકે નહીં. મિથ્યાષ્ટિ તે ઘ સંજ્ઞાઓ વા દેખા દેખીએ કરે છે તેનાથી ભલે પુણ્યને લાભ થાય પણ આત્મજ્ઞાનને લાભ થતું નથી ત્યાં સુધી તે મિથ્યાદૃષ્ટિ છે.
વ્યવહાર સમ્યફ ચારિત્રનું સ્વરૂપ मोहतिमिरापहरणे दर्शनलाभादवाप्तसंज्ञानः ।
रागद्वेषनिवृत्यै चरणं प्रतिपद्यते साधुः ॥५३८॥ અર્થ:- દર્શનમિહનીયરૂપી અંધકારને નાશ થવાથી સમ્યગ્દર્શનના લાભ સાથે સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે એ નિકટ ભવ્ય સાધુ રાગદ્વેષના અભાવ માટે ચારિત્ર અંગીકાર કરે છે. ભાવાર્થ- સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન પૂર્વક દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્ય એમ પાંચ પ્રકારને આચાર તથા ઉત્તમ ક્ષમાદિ દશધર્મ અને ષટ આવશ્યકાદિ કિયા સ્વરૂપ છે તેને વ્યવહાર સમ્યક ચારિત્ર કડ છે જો કે આ ચારિત્રમાં દ્રવ્ય ક્રિયાઓ કરવામાં કોઈ અનુકૂલ સ્થલ રાગ પરિણામ થયા કરે છે તેથી તેને વ્યવહાર