________________
સ્વરૂપનું જ્ઞાન અને શુભ ક્રિયારૂપ આચરણે તે વ્યવહારમા? માર્ગ છે અને નિજ શુદ્ધાત્માનું સભ્યશ્રદ્ધાન, સ્વરૂપનું જ્ઞાન અને સ્વરૂપમાં આચરણ તે નિશ્ચય મેક્ષ માર્ગ છે. સાધન વિના સાધ્યની સિદ્ધિ કદાપિ થતી નથી તે પ્રમાણે વ્યવહાર વિના નિશ્ચયની પ્રાપ્તિ થતી નથી.
ભેદરત્નત્રયરૂપ વ્યવહાર મોક્ષ માર્ગ સાધક છે અને અદ રત્નત્રયરૂપ નિશ્ચય મેક્ષ માર્ગ સાધવા યોગ્ય છે તે સુવર્ણ, સુવર્ણ પાષાણની માફક જાણવું અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન સમ્યક્ષ્યારિત્ર એ ત્રણે વ્યવહાર નથી મોક્ષના કારણે જાચવા
અને નિશ્ચયથી તે ત્રણેય એક આત્મા જ મોક્ષનું કારણ છે. વિશેષાર્થ – વ્યવહારનયથી સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેને સમુદાયરૂપ મોક્ષ માર્ગ છે અને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યકચારિત્ર ત્રણે આત્માના ગુણે છે તે આમાથી અભેદરૂપ છે તેથી નિશ્ચયનયે નિજ એકરૂપ આમ સમભાવ જ નિશ્ચય મોક્ષ માર્ગ છે. અર્થાત્ આત્મા જ મોક્ષ માર્ગ છે અને આત્માની પૂર્ણ શુદ્ધ અવસ્થા જ મોક્ષરૂપ છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ, કર્મ, છ દ્રવ્યોથી ભિન્ન પિતાનું યથાર્થ જેવું સ્વરૂપ છે તેવું જ શ્રદ્ધાન જ્ઞાન કરી તેને અનુભવ કર અર્થાત્ દ્રવ્ય સ્વરૂપમાં એકાગ્ર તન્મય-આત્મ મય થઈ જવું તેજ નિશ્ચય મેક્ષ માર્ગ છે.
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્મચારિત્ર ત્રણે જુદા જુદા મોક્ષના કારણું નથી તેમજ ત્રણેની એકતા પણ સાક્ષાત મોક્ષનું કારણ નથી પણ પરંપરા મોક્ષનું કારણ છે તેથી તેને વ્યવહાર