________________
૭૪
વળી વ્રત, શીલ, સચમાર્દિક નું નામ વ્યવહાર નથી પણ તેને માક્ષમાર્ગ માનવે એ વ્યવ્હાર છે. હવે એ તે પદ્મવ્યાશ્રિત છે તેથી જ તેને ઉપચારથી મેાક્ષમાર્ગ કહ્યો છે પણ યથ માં તા સ્વદ્રવ્યાશ્રિત વીતરાગ ભાવ જ સાચા મેાક્ષમાર્ગ છે. હવે જો ઉપચાર માક્ષમાર્ગને જ સત્યાર્થ જાણી અ’ગીકાર કરવામાં આવે તે! શ્રદ્ધાન જુઠ્ઠું થયું અર્થાત્ અસત્યાર્થનું શ્રદ્ધાન થયું અને સત્યાર્થીનું અશ્રદ્ધાન થયુ તેથી તેને મિથ્યાશ્રદ્ધાન કહે છે. કારણ કે નિશ્ચયસ્વરૂપ વીતરાગ ભાવ અંગીકાર કરવા ચાગ્ય હતા તેના તા ત્યાગ કર્યા અને વ્યવહાર સ્વરૂપ અસત્યાર્થ સરાગ ભાવ ત્યાગ કરવા ચેાગ્ય હતા તેનેા અંગીકાર કર્યો તેથી શ્રદ્ધાન જીટુ' થયું. તેથી મેાક્ષમાર્ગ પણ જુડા થયા; માટે નિશ્ચયને તા સત્યાર્થ માની શ્રદ્ધાન કરવું અને વ્યવહારને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છેડવું તેનું નામ સમ્યક્ત્વ શ્રદ્ધાન છે. મેક્ષ અને મેાક્ષનું સ્વરૂપ
मोक्षः स्वात्मप्रदेशस्थितविविधविधेः कर्मपर्यायहानिर्मूला तत्काल चित्ताद्विमलतरगुणोद् भूतिरस्या यथावत् । स्याच्छुद्धात्मोपलब्धेः परमसमरसी भावपीयूषतृप्तिः । शुक्लध्यानादिभावापरकरणतनोः संवरान्निर्जरायाः || ५४५ ||
અર્થઃ– પેાતાના આત્મ પ્રદેશેાની સાથ (એક ક્ષેત્રાવગાહરૂપથી) સ્થિત રહેલા નાનાવિધ જ્ઞાનાવરણાદિ કર્મના કર્મ પર્યાયરૂપથી અત્યંત ક્ષય થઈ જવે ત્થા તેનું આત્મથી પૃથક થઇ જવું